ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Bhaskar Gyan» This is the difference between showcasing mark zuckerberg and julian assange

  તમારો ડેટા: એકે વેચ્યો તો Hero કહેવાયો, બીજાએ ફ્રીમાં આપ્યો'તો Criminal ગણાયો

  divyabhaskar.com | Last Modified - Mar 24, 2018, 04:52 PM IST

  'હું કોર્પોરેટ્સ અને ગવર્મેન્ટ સંબંધિત તમામ જાણકારી ફ્રીમાં આપું છું અને મીડિયા મને ક્રિમીનલ કહે છે'
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: સોશિયલ મીડિયા પર હાલ એક મેમે ખુબ જ ઝડપથી વાયરલ થયું છે, જેમાં દર્શાવાયું છે કે કેવી રીતે મીડિયા એક જ પ્રકારના બે કામ કરનારા લોકોને અલગ દ્રષ્ટીએ જોઇને એકને HERO તો બીજાને CRIMINAL ગણાવે છે. આ મેમેમાં મુખ્યત્વે વીકી લીક્સના સંસ્થાપક જુલિયન અસંજે અને ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને ડેટા બાબતે ખુલાસો કરતા દર્શાવ્યા છે. મેમે જે મુજબ મેસેજ આપે છે તે આ રીતે વાંચી શકાય છે:

   'હું કોર્પોરેટ્સ અને ગવર્મેન્ટ સંબંધિત તમામ જાણકારી ફ્રીમાં આપું છું અને મીડિયા મને ક્રિમીનલ કહે છે' - જુલિયન અસંજે

   'હું તમારી પ્રાઇવેટ ઇન્ફોર્મેશન કોર્પોરેશન અને ગવર્મેન્ટને રૂપિયા માટે વેચું છું અને મીડિયા મને મેન ઓફ ધ યર કહે છે' - માર્ક ઝુકરબર્ગ

   આગળ વાંચો, કેવી રીતે ડેટાને વેચનાર HERO કહેવાયો અને બીજો ફ્રીમાં ડેટા આપનાર CRIMINAL ગણાયો.....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: This is the difference between showcasing mark zuckerberg and julian assange
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top