Divya Bhaskar

Home » International News » Bhaskar Gyan » this is how neighbor country of India is changing

ક્યારેક અહીં TV રાખવા પર હતો BAN, હવે આમ બદલી રહ્યો છે ભારતનો આ પડોશી દેશ

Divyabhaskar.com | Updated - Jan 23, 2018, 01:01 PM

શહેરમાં જયારે પહેલી લાઈટ ઇન્સ્ટોલ કરવામાં આવી, ત્યારે લોકો આ બાબતનો જોરશોરથી વિરોધ નોંધાવ્યો હતો

  • this is how neighbor country of India is changing
    +15બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: કેટલાયે દશકાઓ સુધી વિના ટીવી અને ટ્રાફિક લાઇટ્સ સાથે રહેતા દેશ ભૂતાનનું ક્લચર જોતજોતામાં બદલાવ લાગ્યું છે. હવે પહાડોથી ઢંકાયેલી અહીંની રાજધાની થિમ્પૂમાં બારથી માંડીને ઇન્ટરનેટ કાફે પર ટીનેજર્સના ક્રાઉડ સુધી બધુ જ નજર આવે છે. યંગસ્ટર્સ અહીં વાયોલન્ટ વિડીયો ગેમ્સ રમતા પણ દેખાઈ જશે અને સ્નૂકર હોલમાં ગેમ્બલિંગ કરતા પણ દેખાઈ જશે. જો કે, ભારત અને ચીન વચ્ચે હાજર આ દેશ હવે મોડર્ન વર્લ્ડની સમસ્યાઓથી વાકેફ થઇ રહ્યો છે. હવે અહીં ડાન્સ ક્લબ સામાન્ય વસ્તુ છે.

    દરેક સ્તરે થઇ રહ્યો છે બદલાવ

    - દેશમાં દરેક સ્ટાર પર બદલાવ દેખાઈ રહ્યો છે. દેશના બરફથી ઢંકાયેલા પહાડો, જંગલો અને નદીની વચ્ચે હવે મોડર્ન વર્લ્ડ જગ્યા લઇ રહ્યું છે.
    - આખા દેશમાં કન્સ્ટ્રક્શન સાઈટથી નીકળતા ધૂમાડા અને ધૂળ હવે સામાન્ય વસ્તુ છે, થિમ્પૂના એન્ટ્રી પોઇન્ટ પર લાગેલા બુદ્ધાના ગોલ્ડ-બ્રોન્ઝ સ્ટેચ્યુ પાસેની જગ્યા હવે ટેલિકોમ ટાવર્સએ લઇ લીધી છે
    - અહીંના રસ્તાઓથી લઈને કંટ્રીસાઇડ સુધી તમામ જગ્યાઓ પર મહિલાઓના ઘૂંટણ સુધી લાંબા ટ્રેડિશનલ કપડાઓની જગ્યાએ જીન્સ નજરે પડે છે

    આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

  • this is how neighbor country of India is changing
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
  • this is how neighbor country of India is changing
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • this is how neighbor country of India is changing
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • this is how neighbor country of India is changing
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • this is how neighbor country of India is changing
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • this is how neighbor country of India is changing
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • this is how neighbor country of India is changing
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • this is how neighbor country of India is changing
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • this is how neighbor country of India is changing
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • this is how neighbor country of India is changing
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • this is how neighbor country of India is changing
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • this is how neighbor country of India is changing
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • this is how neighbor country of India is changing
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • this is how neighbor country of India is changing
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • this is how neighbor country of India is changing
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending