ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Bhaskar Gyan» Scientist stefen hawking dies at the age of 76 due to this rare disease

  તમારી તકલીફોને ભૂલી જશો, જો જાણશો મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગની આ દુર્લભ બીમારી વિશે

  divyabhaskar.com | Last Modified - Mar 14, 2018, 12:44 PM IST

  તેમના ઉત્કૃષ્ટ કામ બદલ અમેરિકાએ તેમને સર્વોચ્ચ સમ્માન આપ્યું હતું, આ સિવાય તેમની પાસે 15 માનદ ડિગ્રીઓ પણ હતી
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: બ્રહ્માંડના રહસ્યો પરથી પડદા ઉઠાવનાર મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું 76 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું છે. હોકિંગના પરિવારે આ વાતની પુષ્ટિ કરી છે. હોકિંગને તેમની બિગ બેંગ થિયરી અને બ્લેક હોલ થિયરી માટે ખાસ ઓળખવામાં આવતા હતા.

   વિજ્ઞાન જગતમાં તેમના ઉત્કૃષ્ટ કામ બદલ અમેરિકાએ તેમને સર્વોચ્ચ સમ્માન આપ્યું હતું, આ સિવાય તેમની પાસે 15 માનદ ડિગ્રીઓ પણ હતી. સાથે જ તેઓ બેસ્ટસેલર બુક ‘અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ’ના લેખક પણ છે. આટલું જ નહીં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સીટીના સેન્ટર ઓફ થિયોરિટિકલ કોસ્મોલોજીના શોધ નિર્દેશક પણ રહ્યા. હોકીંગ કેટલા મોટા વૈજ્ઞાનિક હતા તેનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે કે વિજ્ઞાનની દુનિયામાં તેમનું નામ આલબર્ટ આઈન્સ્ટાઈન બાદ દુનિયાના સૌથી મહાન સૈદ્ધાંતિક ભૌતિકવાદી તરીકે લેવાય છે.

   21 વર્ષની ઉંમરે જ થઇ ગઈ દુર્લભ બીમારી
   દ્રઢ ઇચ્છાશક્તિના ધની પ્રોફેસર સ્ટીફન હોકીંગને 21 વર્ષની ઉંમરમાં મોટર ન્યૂરોન નામની દુર્લભ બીમારી થઇ ગઈ હતી, જેના લીધે તેઓ વહીલચેર પર રહેતા હતા. હોકીંગને બીમારીના ખબર પડ્યા પછી પણ તેઓએ હાર માની નહીં અને ભણવા માટે કેમ્બ્રિજ યુનિવર્સીટી જતા રહ્યા. ડોક્ટરોએ એમને એ સમયે કહ્યું હતું કે તેઓ બે વર્ષથી વધુ જીવશે નહીં, પણ હોકીંગે પોતાની ઇચ્છાશક્તિના જોર પર મોતને આટલા વર્ષો સુધી થાપ આપી અને વિજ્ઞાનજગતમાં ઉત્કૃષ્ટ કામો કરી બતાવ્યા.

   આગળ વાંચો શું છે મોટર ન્યૂરોનની દુર્લભ બીમારી? અને કેવી-કેવી તકલીફોથી પીડાવું પડે છે?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Scientist stefen hawking dies at the age of 76 due to this rare disease
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `