તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય ભારતની આ 14 તસવીરો, જોઈને રહી જશો દંગ

આ ક્યારેય નહીં જોયેલી તસવીરોને જોઈને તમને એક તરફ હેરાની થશે તો બીજી તરફ ગર્વ પણ

divyabhaskar.com | Updated - Apr 14, 2018, 04:09 PM
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ઓફિસની આ તસવીર 1989ની છે...

ઇન્ટરનેશનલ ડેસ્ક: કહેવાય છે કે તસવીરો બધું કહી જાય છે. તે બોલ્યા વિના પણ આખી વાત સાંભળી લે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ કઈંક આવી જ નહીં જોયેલી ભારતની એ તસવીરો જેને લગભગ તમે આજ સુધી જોઈ નહીં હોય. આ ક્યારેય નહીં જોયેલી તસવીરોને જોઈને તમને એક તરફ હેરાની થશે તો બીજી તરફ ગર્વ પણ...!

નહીં જોઈ હોય ભારતની આ 14 તસવીરો | Rare and unseen 14 photos of India

વર્ષ 1940માં પેશાવરના એક સાઈન બોર્ડ, જેમાં પંજાબી અને ઉર્દુ ભાષામાં લખ્યું છે

નહીં જોઈ હોય ભારતની આ 14 તસવીરો | Rare and unseen 14 photos of India

આ ફોટો વર્ષ 1963ની છે જયારે એર ઇન્ડિયાની એક ફલાઇટ એટેન્ડન્ડ ફલાઇટની ટાઈમિંગ લખી રહી હતી.

નહીં જોઈ હોય ભારતની આ 14 તસવીરો | Rare and unseen 14 photos of India

9 ડિસેમ્બર 1946એ સંસદ ભવનમાં પહેલી મિટિંગ થઇ હતી

નહીં જોઈ હોય ભારતની આ 14 તસવીરો | Rare and unseen 14 photos of India

આઝાદ ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ પોતાની શાહી બગીમાં જતા દેખાય છે

નહીં જોઈ હોય ભારતની આ 14 તસવીરો | Rare and unseen 14 photos of India

તાજ મહેલની આ તસ્વીર ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ડો. John Mooreએ લીધી હતી. આ તસવીર 167 વર્ષ જૂની છે

નહીં જોઈ હોય ભારતની આ 14 તસવીરો | Rare and unseen 14 photos of India

આ એક દુર્લભ ફોટો છે, જેમાં બે રાણીઓ, મહારાણી ગાયત્રી દેવી અને કવિન એલિઝાબેથ એક સાથે શિકાર પછી નજરે પડી રહી છે

નહીં જોઈ હોય ભારતની આ 14 તસવીરો | Rare and unseen 14 photos of India

વર્ષ 1930ના આલ-પાસ ઘોડાગાડીમાં ઝીબ્રાને બાંધીને ચલાવાયું હતું

નહીં જોઈ હોય ભારતની આ 14 તસવીરો | Rare and unseen 14 photos of India

હુમાયુના મકબરા પાસે બનાવાયેલો બગીચો, કબર પાસે બની રહેલો ભારતનો પહેલો બગીચો છે

નહીં જોઈ હોય ભારતની આ 14 તસવીરો | Rare and unseen 14 photos of India

આ મર્સીડીઝ બેન્ઝ ટેલ્કો વર્ષ 1954માં ભારત આવી હતી જે ભારતમાં ઉપયોગમાં લેવાયેલી પહેલી ગાડી હતી

નહીં જોઈ હોય ભારતની આ 14 તસવીરો | Rare and unseen 14 photos of India

આ તસ્વીર વર્ષ 1947ની છે, જયારે ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા. આ બંને દેશોની ફાઈલો સાથે આ વ્યક્તિ દુઃખી થઈને બેઠો છે 

નહીં જોઈ હોય ભારતની આ 14 તસવીરો | Rare and unseen 14 photos of India

આ તસવીર ભારતની આઝાદી પહેલાની છે. તેમાં એક અંગ્રેજ ભારતીય પાસેથી પેડિક્યોર કરાવી રહ્યો છે

નહીં જોઈ હોય ભારતની આ 14 તસવીરો | Rare and unseen 14 photos of India

જો તમે ઓળખી શકો તો આ તસવીરમાં કપિલ દેવ, શાહરુખ ખાન અને સોહેલ ખાન નજરે પડે છે

નહીં જોઈ હોય ભારતની આ 14 તસવીરો | Rare and unseen 14 photos of India

આ છે ભારતની પહેલી ક્રિકેટ ટીમ. પહેલી ટેસ્ટ મેચ 1932માં ઈંગ્લેન્ડમાં રમાઈ હતી

X
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ઓફિસની આ તસવીર 1989ની છે...ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ઓફિસની આ તસવીર 1989ની છે...

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App