Home » International News » Bhaskar Gyan » Most Interesting Facts about phone and its usage across World

9 ટકા અમેરિકન સેક્સ વખતે કરે છે મોબાઈલનો યુઝ, જાણો બીજા રોચક Facts

Divyabhaskar.com | Updated - Mar 04, 2018, 11:55 AM

નવા આંકડા પ્રમાણે વિશ્વના કુલ ના 66 ટકા લોકો પાસે મોબાઈલ ફોન છે

  • Most Interesting Facts about phone and its usage across World
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: જો કોઈ શોધનો અતિરેકપણે યુઝ કરવામાં આવે તો તે ઘાતક સાબિત થાય છે. આવું જ કંઈક મોબાઈલ ફોન માટે થયું છે. ટેલિફોનના શોધક એલેકઝાંડર ગ્રેહામ બેલનો શનિવાર, 3 માર્ચના રોજ જન્મદિવસ છે. એલેકઝાંડરે સ્વપનમાં પણ નહીં વિચાર્યું હોય કે કમ્યુનિકેશન ક્ષેત્રે તેની શોધ ટેલિફોન આગળ જતા આટલી વ્યાપક રીતે લોકોના મનમાં ઘર કરી જશે.

    નવા આંકડા પ્રમાણે વિશ્વના કુલ ના 66 ટકા લોકો પાસે મોબાઈલ ફોન છે. મોબાઈલ ફોન આજે જીવન જરૂરિયાતની વસ્તુ બની ગયો છે. ચારેતરફ ઉઠતા બેઠતા અને સૂતા લોકો મોબાઈલ સાથે જોવા મળે છે. મોબાઈલના ક્રેઝી યુગમાં આવો જાણીએ તેના કેટલા રોચક ફેક્ટ...

    - વિશ્વમાં 4 અબજ લોકો પાસે ફોન, જ્યારે 3.5 અબજ લોકો જ કરે છે ટુથબ્રશ
    - 9 ટકા અમેરિકન સેક્સ વખતે અને 12 ટકા ન્હાતી વખતે કરે છે મોબાઈલનો યુઝ

    આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જાણો બીજા રોચક Facts...

  • Most Interesting Facts about phone and its usage across World
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    - ટોઈલેટ હેન્ડલ કરતાં 18 ગણા વધુ બેક્ટરિયા હોય છે મોબાઈલ પર
    - દિવસમાં વ્યક્તિ સરેરાશ 110 વખત અનલોક કરે છે મોબાઈલ ફોન 
    - એક યુઝર એવરેજ મહિનામાં ખેંચે છે  150 ફોટો
    - 57 ટકા લોકો કહે છે કે તે મોબાઈલમાં યુઝ કરે છે એલાર્મ
    - અમેરિકન એવરેજ 4.7 કલાક સમય ગાળે છે મોબાઈલ પર 

     

  • Most Interesting Facts about phone and its usage across World

    - બ્રિટનમાં વર્ષે ટોયલેટમાં પડી જાય છે અંદાજે 1 લાખ મોબાઈલ 
    - મોબાઈલને વર્ષમાં ચાર્જ કરવાનો ખર્ચે આવે છે રૂપિયા 50 કરતા ઓછો
    - વિશ્વમાં સૌથી વધુ સેરેના એરોન્સ નામની મહિલાને આવ્યું છે રૂ. 1.28 કરોડ મોબાઈલ બીલ 
    - 65 ટકા સ્માર્ટફોન યુઝર્સ મહિનામાં નથી કરતો કોઈ એપ ડાઊનલોડ
    - જાપાનમાં 90% ફોન વોટરપ્રુફ હોય છે, કેમ કે અહીં સાવર લેતા ફોન કરવાની છે ટેવ

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ