Home » International News » Bhaskar Gyan » Morocco Royal King Mohammed And Salma Love Story

પ્રાઇવેટ પાર્ટીમાં આ યુવતીને દિલ દઇ બેઠો હતો આ રાજા, બનાવી મહારાણી

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 10:18 AM

મોરક્કોનો રાજા એક પ્રાઇવેટ પાર્ટીમાં એક સામાન્ય યુવતીને મળ્યો હતો

  • Morocco Royal King Mohammed And Salma Love Story
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    રાજા મોહમ્મદ પોતાની ભવિષ્યની વાઇફ સલમાને 1999માં એક પ્રાઇવેટ પાર્ટીમાં મળ્યો હતો અને તેને દિલ દઇ બેઠો

    ઇન્ટરનેશનલ ડેસ્ક: આ વાર્તા મોરક્કોના રાજા-રાણીની છે. આ દેશને કિંગડમ ઓફ મોરક્કોના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીના કિંગ મોહમ્મદ 6એ 1999માં પોતાના પિતા અને કિંગ હસન સેકન્ડના મોત બાદ જવાબદારી સંભાળી હતી. કિંગ મોહમ્મદની લવસ્ટોરી પોતાના સમયમાં ઘણી જાણીતી હતી. તે એક પ્રાઇવેટ પાર્ટીમાં એક સામાન્ય યુવતીને પોતાનું દિલ દઇ બેઠો હતો.

    ફિલ્મી છે આ લવસ્ટોરી

    - રાજા મોહમ્મદ પોતાની વાઇફ સલમાને 1999માં એક પ્રાઇવેટ પાર્ટીમાં મળ્યો હતો અને તેને દિલ દઇ બેઠો.
    - તે બાદ આ બન્નેની મુલાકાતો થઇ અને આ વાત પ્રેમ અને લગ્ન સુધી પહોચી હતી.
    - કિંગ મોહમ્મદે જ્યારે સલમા સાથે પોતાના લગ્નનું એલાન કર્યુ, તો ત્યાર સુધી તે એક પ્રાઇવેટ ફિગર જ હતી.
    - 21 માર્ચ, 2002માં આ લગ્નના બંધનમાં બંધાઇ ગયા અને તે બાદ સલમાને રોયલ ફેમિલીના મેમ્બર તરીકે લલાનું ટાઇટલ આપવામાં આવ્યું.

    કોણ છે મહારાણી સલમા?

    - લલા સલમા એક સાધારણ ટીચરના ઘરમાં જન્મી હતી, તેના પરિવારને તેનું નામ સલમા બેનાની રાખ્યુ હતું.
    - જ્યારે મોહમ્મદ સાથે તેની મુલાકાત થઇ ત્યારે તે અભ્યાસ બાદ ઇન્ફર્મેશન એન્જિનિયર તરીકે કામ કરી રહી હતી.
    - હવે મહારાણી લલા સલમા દેશની સૌથી મોટી હોલ્ડિંગ કંપનીની માલિક છે.
    - રાજા મોહમ્મદની કંપનીમાં સલમા ઇન્વેસ્ટર તરીકે પણ ભૂમિકા ભજવે છે.
    - તેના બે બાળક છે. તે બ્રેન, બ્યૂટી અને મની ત્રણેય માટે જાણીતી છે.

    વિશ્વના અમીરોમાં સામેલ છે કિંગ

    2014ની ફોર્બ્સ મેગેઝિન અનુસાર, કિંગ મોહમ્મદ પાસે 2.1 અરબ ડોલર એટલે કે 13,623 કરોડની સંપત્તિ છે. જેના આધાર પર તે વિશ્વના પસંદગીના રર્ઇસોમાં સામેલ છે.

    આગળની સ્લાઇડમાં જુઓ, રોયલ કપલની કેટલીક તસવીરો...

  • Morocco Royal King Mohammed And Salma Love Story
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    તે બાદ આ બન્નેની મુલાકાતો થઇ અને આ વાત પ્રેમ અને લગ્ન સુધી પહોચી હતી
  • Morocco Royal King Mohammed And Salma Love Story
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    કિંગ મોહમ્મદે જ્યારે સલમા સાથે પોતાના લગ્નનું એલાન કર્યુ, તો ત્યાર સુધી તે એક પ્રાઇવેટ ફિગર જ હતી.
  • Morocco Royal King Mohammed And Salma Love Story
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    21 માર્ચ, 2002માં આ લગ્નના બંધનમાં બંધાઇ ગયા અને તે બાદ સલમાને રોયલ ફેમિલીના મેમ્બર તરીકે લલાનું ટાઇટલ આપવામાં આવ્યું.
  • Morocco Royal King Mohammed And Salma Love Story
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    લલા સલમા એક સાધારણ ટીચરના ઘરમાં જન્મી હતી,
  • Morocco Royal King Mohammed And Salma Love Story
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    હવે મહારાણી લલા સલમા દેશની સૌથી મોટી હોલ્ડિંગ કંપનીની માલિક છે
  • Morocco Royal King Mohammed And Salma Love Story
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    રાજા મોહમ્મદની કંપનીમાં સલમા ઇન્વેસ્ટર તરીકે પણ ભૂમિકા ભજવે છે
  • Morocco Royal King Mohammed And Salma Love Story
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    2014ની ફોર્બ્સ મેગેઝિન અનુસાર, કિંગ મોહમ્મદ પાસે 2.1 અરબ ડોલર એટલે કે 13,623 કરોડની સંપત્તિ છે
  • Morocco Royal King Mohammed And Salma Love Story
    તેના બે બાળક છે. તે બ્રેન, બ્યૂટી અને મની ત્રણેય માટે જાણીતી છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ