ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Bhaskar Gyan» Model Fused twin sister womb rarest of rare in medical history

    માતાના પેટમાં જ એક બહેન બીજીને ખાઈ ગઈ, શરીર થઇ ગયું અડધું લાલ અડધું સફેદ!

    divyabhaskar.com | Last Modified - Mar 17, 2018, 03:59 PM IST

    તેણીના શરીરમાં આખી ડાબી બાજુ સહેજમાં મોટી સાઈઝમાં છે અને તેણીને બે ઇમ્યુન સિસ્ટમ તથા બે બ્લડ સ્ટ્રીમ્સ ધરાવે છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: ટેઈલર મુહલને હંમેશાથી ધારણા હતી કે તેની કોઈ જુડવા બહેન છે અને મનમાં પણ વિચાર્યું નહીં હોય કે તેના શરીરે પેટ પર દેખાતા સ્ટ્રેચ માર્ક્સ તેની બહેન સાથે પેટમાં જોડાઈ રહેલી તે વખતના છે.

      33 વર્ષીય કેલિફોર્નિયન સિંગર ગર્ભાશયમાં જ તેની જુડવા બહેનને શોષી લીધી હતી એટલે કે એક સ્ત્રીબીજે બીજા સ્ત્રીબીજને આરોગી લીધી હતી. પણ તે પછીથી 2009માં તેણીને ખબર પડી છે તે એક રેર પરિસ્થિતિ સાથે ઝઝૂમી રહી છે જેને કિમેરીઝમ (Chimerism) તરીકે ઓળખવામાં આવે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Model Fused twin sister womb rarest of rare in medical history
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top