ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Bhaskar Gyan» Meet the person who earns highest from You tube across the world

  YouTubeના 13 વર્ષ: અહીં જોવાય છે દરરોજ એક અબજ કલાકના વીડિયો

  divyabhaskar.com | Last Modified - Feb 12, 2018, 02:10 PM IST

  1.5 અબજ લોકો દર મહિને યુ-ટ્યૂબ પર લૉગ-ઇન કરીને વીડિયો જોવે છે, દુનિયામાં આટલા ઘરોમાં ટેલિવિઝન નથી
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: 14 ફેબ્રુઆરીએ યુ-ટ્યૂબ શરૂ થયાને 13 વર્ષ થઇ જશે. ચેડ હર્લે, સ્ટીવ ચેન અને જાવેદ કરીમ જ્યારે તેમના આ કોન્સેપ્ટ પર કામ કરી રહ્યા હતા ત્યારે પહેલા તેઓ તેને એક વીડિયો ડેટિંગ સાઇટ બનાવવા ઇચ્છતા હતા.

   1.65 કરોડ ડૉલર - સૌથી વધુ કમાણી
   ઇંગ્લેન્ડના ડેનિયલ રોબર્ટે વર્ષ 2017માં 1.65 કરોડ ડૉલરની કમાણી કરી. તેની ચેનલ ડેનટીડીએમના 1 કરોડ 70 લાખથી વધુ સબસ્ક્રાઇબર છે.

   આ છે યુ-ટ્યૂબના મોટા સ્ટાર - 6,06,53,847 સૌથી વધુ આમના સબસ્ક્રાઇબર
   સ્વિડનના વેબ-બેઝ્ડ કોમેડિયન પ્યૂડાઇપાઇ હાલ માત્ર 28 વર્ષના છે પણ તેમની ચેનલના હાલ 6 કરોડથી વધુ સબસ્ક્રાઇબર છે.

   પહેલો વીડિયો- 2005માં, 4 કરોડ લોકોએ જોયો
   યુ-ટ્યૂબ પર પહેલો વીડિયો 2005ની 23 એપ્રિલે અપલોડ થયો. 'મી એટ ધ ઝૂ' નામનો આ વીડિયો અત્યાર સુધીમાં 4 કરોડ 56 લાખથી વધુ લોકોએ જોયો છે. તે હાથી સાથે શૂટ કરાયો છે. તેમાં યુ-ટ્યૂબના કો-ફાઉન્ડર જાવેદ કરીમ નજરે પડે છે.

   દર મહિને 1.5 અબજ લોકો યુ-ટ્યૂબ જુએ છે
   1.5 અબજ લોકો દર મહિને યુ-ટ્યૂબ પર લૉગ-ઇન કરીને વીડિયો જોવે છે. દુનિયામાં આટલા ઘરોમાં ટેલિવિઝન નથી.
   માત્ર મોબાઇલ પર યુ-ટ્યૂબ પર યુઝર્સ પ્રતિદિન સરેરાશ એક કલાકથી વધુ સમય વિતાવે છે. વર્ષ 2016ના અંતમાં દુનિયાભરમાં વર્ષે લોકો 46 હજાર વર્ષના સમય બરાબર યુ-ટ્યૂબ જોતા હતા. 88 દેશ અને 76 ભાષામાં યુ-ટ્યૂબ ચાલે છે. દુનિયામાં દર પાંચમાંથી એક વ્યક્તિ યુ-ટ્યૂબ જોઇ રહી છે. યુ-ટ્યૂબ પર પ્રતિદિન એક અબજ કલાકથી વધુનું વીડિયો કન્ટેન્ટ જોવાય છે.

   આગળની સ્લાઇડમાં ક્લિક કરીને વાંચો YouTubeમાં કોની પાસે છે સૌથી વધુ સબસ્ક્રાઈબર...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Meet the person who earns highest from You tube across the world
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `