ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Bhaskar Gyan» Manshiyat Naser Garbage City Is A Slum On The Outskirts Of Cairo

    વિશ્વનું સૌથી મોટુ ડસ્ટબિન, આ શહેરમાં જ ઠલવાય છે બધો કચરો

    divyabhaskar.com | Last Modified - Feb 14, 2018, 04:07 PM IST

    બાલકની, છત હોય કે પછી ગલી હોય, તમામ જગ્યાએ તમને કચરો ફેકાયેલો જ જોવા મળશે
    • ઇજિપ્તના આ શહેરમાં તમને તમામ જગ્યા પર માત્ર કચરો જ જોવા મળશે
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઇજિપ્તના આ શહેરમાં તમને તમામ જગ્યા પર માત્ર કચરો જ જોવા મળશે

      મંશિયત નાસિર (ઇજિપ્ત): શું તમે જાણો છો કે વિશ્વમાં સૌથી ઓછો કચરો સ્વીડનમાં મળે છે પરંતુ ઇજિપ્તના વોર્ડ મંશિયત નાસિરને 'ગાર્બેજ સિટી' એટલે કે 'કચરાનું શહેર' કહેવામાં આવે છે. ગાર્બેજ સિટીમાં તમને માત્ર કચરા સીવાય બીજુ કઇ જોવા નહીં મળે. અહીં રસ્તા, ઘરની બાલકની, છત હોય કે પછી ગલી હોય, તમામ જગ્યાએ તમને કચરો ફેકાયેલો જ જોવા મળશે. અહીં આસપાસના શહેરોમાંથી કચરો લાવવામાં આવે છે અને તેને રિસાયકલ કરવામાં આવે છે. આ કારણે અહીં આટલો બધો કચરો જોવા મળે છે.

      અહીં રહે છે 60 હજાર લોકો

      - આ સ્લમ એરિયામાં આશરે 60 હજાર લોકો રહે છે. આ ગામની આસપાસનો એરિયા, રસ્તા અને બાલકની બધી કચરાથી ભરેલી દેખાય છે. આ કચરો કાહિરા મેટ્રોપોલિટન એરિયાનું પરિણામ છે જ્યાં 20 મિલિયન પોપ્યુલેશન હોવા છતા ત્યાં કચરો ભેગો કરવા માટે કોઇ સારી સિસ્ટમ નથી.

      - ગત 70 વર્ષથી કચરો ઉઠાવનારા લોકો અહીંના રહેવાસીના દરવાજે-દરવાજે જઇને કચરો ભેગો કરે છે અને તેના બદલામાં મહેનતાણુ મેળવે છે. આ કચરાને ભેગો કરીને ટ્રક દ્વારા મંશિયત નાસિર સુધી લઇ જવામાં આવે છે. તે પછી મહિલા અને બાળકો તે કચરાને અલગ-અલગ કરે છે.
      - મંશિયત નાસિરની સ્થિતિ સ્વાસ્થ્ય માટે સારી નથી. અહીંની હાલતને જોતા કાહિરા મ્યુનિસિપલ ગર્વમેન્ટે વર્ષ 2003માં ડિસ્પોઝલ કચરા માટે પ્રાઇવેટ કંપની હાયર કરી હતી, જે કચરો ઉઠાવનારા માટે બરાબર નહતું. અહીં સ્વાઇન ફ્લૂને કારણે ગર્વમેન્ટે સુઅરોને મારવાનો આદેશ આપ્યો હતો, જેનો ઓર્ગેનિક વેસ્ટ મટેરિયક સાફ કરવામાં મહત્વનો રોલ હોય છે.

      આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...

    • વિશ્વનો કચરો ભેગો કરીને આ શહેરમાં ઠાલવવામાં આવે છે
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      વિશ્વનો કચરો ભેગો કરીને આ શહેરમાં ઠાલવવામાં આવે છે

    • આ શહેરમાં બાલકનીથી લઇ દરવાજા અને રસ્તા પર પણ તમને માત્ર કચરો જ પડેલો જોવા મળશે
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ શહેરમાં બાલકનીથી લઇ દરવાજા અને રસ્તા પર પણ તમને માત્ર કચરો જ પડેલો જોવા મળશે

      મંશિયત નાસિર (ઇજિપ્ત): શું તમે જાણો છો કે વિશ્વમાં સૌથી ઓછો કચરો સ્વીડનમાં મળે છે પરંતુ ઇજિપ્તના વોર્ડ મંશિયત નાસિરને 'ગાર્બેજ સિટી' એટલે કે 'કચરાનું શહેર' કહેવામાં આવે છે. ગાર્બેજ સિટીમાં તમને માત્ર કચરા સીવાય બીજુ કઇ જોવા નહીં મળે. અહીં રસ્તા, ઘરની બાલકની, છત હોય કે પછી ગલી હોય, તમામ જગ્યાએ તમને કચરો ફેકાયેલો જ જોવા મળશે. અહીં આસપાસના શહેરોમાંથી કચરો લાવવામાં આવે છે અને તેને રિસાયકલ કરવામાં આવે છે. આ કારણે અહીં આટલો બધો કચરો જોવા મળે છે.

      અહીં રહે છે 60 હજાર લોકો

      - આ સ્લમ એરિયામાં આશરે 60 હજાર લોકો રહે છે. આ ગામની આસપાસનો એરિયા, રસ્તા અને બાલકની બધી કચરાથી ભરેલી દેખાય છે. આ કચરો કાહિરા મેટ્રોપોલિટન એરિયાનું પરિણામ છે જ્યાં 20 મિલિયન પોપ્યુલેશન હોવા છતા ત્યાં કચરો ભેગો કરવા માટે કોઇ સારી સિસ્ટમ નથી.

      - ગત 70 વર્ષથી કચરો ઉઠાવનારા લોકો અહીંના રહેવાસીના દરવાજે-દરવાજે જઇને કચરો ભેગો કરે છે અને તેના બદલામાં મહેનતાણુ મેળવે છે. આ કચરાને ભેગો કરીને ટ્રક દ્વારા મંશિયત નાસિર સુધી લઇ જવામાં આવે છે. તે પછી મહિલા અને બાળકો તે કચરાને અલગ-અલગ કરે છે.
      - મંશિયત નાસિરની સ્થિતિ સ્વાસ્થ્ય માટે સારી નથી. અહીંની હાલતને જોતા કાહિરા મ્યુનિસિપલ ગર્વમેન્ટે વર્ષ 2003માં ડિસ્પોઝલ કચરા માટે પ્રાઇવેટ કંપની હાયર કરી હતી, જે કચરો ઉઠાવનારા માટે બરાબર નહતું. અહીં સ્વાઇન ફ્લૂને કારણે ગર્વમેન્ટે સુઅરોને મારવાનો આદેશ આપ્યો હતો, જેનો ઓર્ગેનિક વેસ્ટ મટેરિયક સાફ કરવામાં મહત્વનો રોલ હોય છે.

      આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...

    • આ કચરાને રિસાયકલ કરવા માટે અહીં લાવવામાં આવે છે
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ કચરાને રિસાયકલ કરવા માટે અહીં લાવવામાં આવે છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Manshiyat Naser Garbage City Is A Slum On The Outskirts Of Cairo
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `