ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Bhaskar Gyan» Indians are so good at math and physics said Stephen Hawking When came to India

    જયારે સ્ટીફન હોકીંગ પધાર્યા હતા ભારત, વખાણ કરતા કહી'તી આ વાત

    divyabhaskar.com | Last Modified - Mar 14, 2018, 03:48 PM IST

    ભારતીયો ગણિત-ફિઝિક્સમાં ઘણા સારા છે: સ્ટીફન હોકીંગ
    • જાન્યુઆરી 16, 2001ના રોજ કુતુબ મિનારની મુલાકાત લેતા હોકીંગ..
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      જાન્યુઆરી 16, 2001ના રોજ કુતુબ મિનારની મુલાકાત લેતા હોકીંગ..

      નેશનલ ડેસ્ક: આજે 14 માર્ચના દિવસે જયારે મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું નિધન થયું છે ત્યારે આ અહેવાલ સાથે તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2001માં તેઓ ભારતની મુલાકાતે આવ્યા હતા.

      મુંબઈ ખાતે સ્ટ્રીંગસ 2001 નામના કાર્યક્રમમાં સ્ટીફન હોકીંગ સહીત 3 વૈજ્ઞાનિકોને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ દ્વારા પહેલી સરોજિની દામોદરન ફેલોશીપ એનાયત કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં દુનિયાભરમાંથી 300 જેટલા રિસર્ચરોને આમંત્રિત કરાયા હતા અને તેમના દ્વારા બ્રહ્માંડની રચના કેવી રીતે થઇ? તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Indians are so good at math and physics said Stephen Hawking When came to India
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `