ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Bhaskar Gyan» Do not touch and stay away whenever you see this creature with 40 legs

  40 પગવાળા આ જીવથી રહેવું સાવધાન, દેખાય તો અડકવું નહીં પણ ભાગી જવું!

  divyabhaskar.com | Last Modified - Jan 27, 2018, 11:22 AM IST

  ચીનના જુલોજી ઇન્સ્ટિટ્યૂટના એક સ્ટડીમાં કાનખજુરાને ખતરનાક જીવ માનવામાં આવ્યું છે
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: ચીનના જુલોજી ઇન્સ્ટિટ્યૂટના એક સ્ટડીમાં કાનખજુરાને ખરતરનાક જીવ માનવામાં આવ્યું છે. સ્ટડી દરમિયાન તેમણે બનાવેલો વીડિયો દંગ કરી દેનારો છે. આ વીડિયોમાં એક કાનખજુરો પોતાનાથી મોટા ઉંદરને મારી નાખે છે. કાનખજૂરો પોતાના ઝેરીલા 40 પગથી ઉંદરના શરીર પર કરડે છે અને લગભગ માત્ર 30 સેકન્ડમાં ઉંદર શ્વાસ છોડી દે છે. સ્ટડી અનુસાર કાનખજુરાએ ઉંદરના દિલ અને દિમાગ પર જતી નસો પર હુમલો કર્યો અને તેના લોહીનું પરિભ્રમણ રોકી દીધું, જેના લીધે તેનું મોત થઇ ગયું.

   આર્થોપોડ સમૂહનો સદસ્ય
   જણાવી દઈએ કે કાનખજુરો આર્થોપોડ સમૂહનો સદસ્ય છે, જેને સેન્ટીપીડ પણ કહે છે. આર્થોપોડ સમૂહના જીવમાં હાડકાઓ હોતા નથી પણ શરીર પર કવચ હોય છે. આ કવચ સખત કયૂટિકલનું બનેલું હોય છે. કાનખજૂરાની આંખો જોડાયેલી હોય છે પણ તેની આંખોમાં રોશની તેજ હોતી નથી. જો કે કાનખજૂરાની કેટલીક પ્રજાતિ એવી પણ હોય છે જેને આંખો હોતી નથી અને અંધારામાં રહેતા હોય છે.

   આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Do not touch and stay away whenever you see this creature with 40 legs
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `