સ્પેસમાંથી દેખાયા 15 લાખથી વધુ જીવ, અત્યાર સુધી આખી માણસજાત હતી અજાણ

માણસોની પહોંચ બહાર આવેલી એન્ટાર્કટિકાની એક જગ્યાએથી આખી પેંગ્વિન્સની 'સુપર કોલોની' મળી આવી

divyabhaskar.com | Updated - Mar 03, 2018, 06:55 PM
A Hidden Metropolis of 1.5 Million lives Has Been Discovered

ઇન્ટરનેશનલ ડેસ્ક: વૈજ્ઞાનિકોએ અગાઉ ક્યારેય નહીં જોયેલી કે જાણેલી પેંગ્વિન્સની 'સુપર કોલોની' શોધી કાઢી છે. આ કોલોની એન્ટાર્કટિકાના રિમોટ અને એકદમ ખતરનાક આઇલેન્ડ પાસેથી મળી આવી છે.

વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ અહીં 750,000થી વધુ પેંગ્વિન જોડીઓ વસવાટ કરે છે, જેની કુલ સંખ્યા 15 લાખથી વધુ જેટલી થાય છે - આ સંખ્યા આખા એન્ટાર્કટિકાના પેનીન્સુલા વિસ્તારને જોડીએ તેનાથી પણ વધુ છે.

A Hidden Metropolis of 1.5 Million lives Has Been Discovered

આ બાબત દુનિયાને દર્શાવે છે કે, આપણે માણસ જાતને આ ગ્રહ પર હજુ ઘણું બધું શોધવાનું, જોવાનું અને જાણવાનું બાકી છે, જેનાથી આખી દુનિયા હાલમાં અજાણ છે. આ પ્રકારની શોધે વૈજ્ઞાનિકોને અવનવી આશાઓ પણ જગાડી છે. 

A Hidden Metropolis of 1.5 Million lives Has Been Discovered

અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ક્લાઈમેટ ચેન્જના લીધે પેંગ્વિન જાતિ આખી નાશ પામશે અથવા સંખ્યા ઓછી થઇ જશે.

A Hidden Metropolis of 1.5 Million lives Has Been Discovered

બીજી અનોખી વાત એ છે કે, આ આખા આઇલેન્ડ પર માત્ર 15 લાખથી વધુ સંખ્યામાં હાજર પેંગ્વિનોનું જ વર્ષોથી રાજ રહ્યું છે.

X
A Hidden Metropolis of 1.5 Million lives Has Been Discovered
A Hidden Metropolis of 1.5 Million lives Has Been Discovered
A Hidden Metropolis of 1.5 Million lives Has Been Discovered
A Hidden Metropolis of 1.5 Million lives Has Been Discovered
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App