ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Bhaskar Gyan» This Punjabi song became sensation and super hit after launch at times square

    આ પંજાબી ગીતે New Yorkમાં મચાવી ધૂમ, લોકો ભાંગડા કરતા નજર આવ્યા

    divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 02:42 PM IST

    ફિલ્મ 'સૂબેદાર જોગીન્દર સિંહ'ના ગીતને ન્યૂયોર્કના ધ ટાઈમ્સ સ્કવેયર ખાતે ઝગમગાટ કરતી રોશનીઓ વચ્ચે લોન્ચ કરવામાં આવ્યું
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ન્યૂયોર્ક: પરમવીર ચક્ર વિજેતા સૂબેદાર જોગીન્દર સિંહની બાયોપિકના ગીતે અમેરિકાના ટાઈમ્સ સ્કવેયર ખાતે ધૂમ મચાવી દીધી. ફિલ્મ 'સૂબેદાર જોગીન્દર સિંહ'ના ગીતને ન્યૂયોર્કના ધ ટાઈમ્સ સ્કવેયર ખાતે ઝગમગાટ કરતી રોશનીઓ વચ્ચે લોન્ચ કરવામાં આવ્યું. પંજાબી સિનેમાના ઇતિહાસમાં આવું પહેલીવાર છે કે ક્યારે કોઈ ફિલ્મના ગીતને આ સ્ટેજ પર રિલીઝ કરવામાં આવ્યું હોય. સોન્ગ ઇશ્ક દ તારાની રિલીઝ દરમિયાન ટાઈમ્સ સ્કવેયર ભાંગડા અને પંજાબી ફોક ગીતોથી ગુંજી ઉઠ્યું. આ ફિલ્મ 6 એપ્રિલએ ભારતમાં રિલીઝ થઇ રહી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: This Punjabi song became sensation and super hit after launch at times square
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top