તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રમ્પના વિરોધમાં ન્યૂડ થઈ મહિલાઓ, આવી રીતે કર્યું અનોખું ફોટોશૂટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકન પ્રેસિડેન્ટ કેન્ડિડેટ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધમાં 100 મહિલાઓ ક્લીવલેન્ડમાં ન્યૂડ થઈ ગઈ હતી. બાદમાં ફોટોગ્રાફરના કહેવા પર મિરર સાથે પોઝ આપ્યા હતા. પ્રદર્શન દ્વારા કહેવામાં આવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસને લાયક નથી. કેવું હતુ ફોટોશૂટ...
- સોમવારે યોજાનારા રિપબ્લિકન નેશનલ કન્વેન્શન પહેલા ક્લીવલેન્ડમાં ફોટોશૂટ કરવામાં આવ્યું હતું.
- ક્લીવલેન્ડમાં ન્યૂડિટિ પર પ્રતિબંધ છે આથી આ ફોટોશૂટ પ્રાઈવેટ પ્રોપર્ટીમાં યોજવામાં આવ્યું હતું.
- ફોટોગ્રાફર સ્પેંસર ટ્યૂનિકના આ સનરાઈઝ ફોટોશૂટમાં 130 મહિલાઓએ ભાગ લીધો હતો.
- આ ફોટો ઈલેક્શન પહેલા 8 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.
- આ ફોટોશૂટનું ટાઈટલ "Everything She Says Means Everything," છે.
- ફોટોશૂટમાં દરેક રંગ-રૂપની મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મહિલાઓએ કહ્યું નફરત ફેલાવે છે ટ્રમ્પ
- ફોટોશૂટમાં ભાગ લેનારી મહિલાઓએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ નફરત ફેલાવી રહ્યાં છે.
- 'રિપબ્લિકન પાર્ટી એમ કહીને ડરાવે છે કે મુસ્લિમો અને અપ્રવાસિયોથી આપણેને ખતરો છે.'
- ફોટોશૂટમાં સંદેશ આપવામાં આવ્યો કે આપણે ડરવાનું બંધ કરવું પડશે.
- એક 18 વર્ષની યુવતીએ કહ્યું કે રિપબ્લિકન પાર્ટીની મહિલાઓ પ્રત્યે જે વિચાર છે તે મારા વિચાર સાથે મળતા નથી, આથી હું તેનો વિરોધ કરું છું.
ડરપોક છે ડોનાલ્ડ ટ્રમ્પ
- ફોટોગ્રાફર ટ્યૂનિકનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ડરપોક છે.
- 'મારી એક પત્ની અને બે પુત્રી છે, આથી મને વિશ્વાસ નથી કે રિપબ્લિકન પાર્ટી મહિલાઓ અને અલ્પસંખ્યકો અંગે આવી ભાષાનો ઉપયોગ કરી શકે છે.'
- ટ્યૂનિકે કહ્યું કે મને લાગે છે કે માત્ર બેલેટ બોક્સમાં ટ્રમ્પના વિરોધમાં વોટિંગ કરવું પૂરતું નથી. આથી મે ફોટોશૂટથી વિરોધ દર્શાવ્યો છે.
- સાથે જ તેણે કહ્યું કે મિરર પ્રોગ્રેસિવે મહિલાઓને ઈંટેલિજેન્સ ગણાવી છે.
આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો......
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો