તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂયોર્કના JFK એરપોર્ટ પર ફાયરિંગ અહેવાલ, લોકોને ટર્મિનસમાંથી બહાર કઢાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂયોર્ક. અમેરિકાના ન્યૂયોર્કમાં ફાયરિંગના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, ન્યૂયોર્કના JFK એરપોર્ટ ખાતે ગોળીબાર થયો છે. લોકોને ઘટનાસ્થળેથી હટાવવામાં આવી રહ્યા છે. જોકે, પોલીસને અત્યાર સુધી ફાયરિંગની વાતને કન્ફર્મ નથી કરી.
ટર્મિનલ-8 ખાલી કરાવાયું
- WPIX ટેલિવિઝન અને અન્ય ન્યૂઝ ચેનલ મુજબ, પોલીસે જેકેએફના ટર્મિનલ-8ને ખાલી કરાવી દીધું છે. આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.
- ન્યૂયોર્ક અને ન્યૂજર્સી એરપોર્ટના અધિકારીઓ હાલમાં કંઈપણ કહેવાનો ઈનકાર કરી રહ્યા છે.
ઘટનાની વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો