તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીટર બોયફ્રેન્ડને ટેઝર ગનથી યુવતીએ ભણાવ્યો પાઠ, VIDEO વાયરલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ લાસવેગાસમાં એક યુવતીએ ચીટર બોયફ્રેન્ડને પાઠ ભણાવવા માટે અનોખી રીત અપનાવી, અન્ય યુવતી સાથે મોજ મજા કરી રહેલા બોયફ્રેન્ડને યુવતીએ પ્રાઈવેટ પાર્ટ પર ટેઝર ગનથી શોક આપી દીધો. સમગ્ર ઘટનાનો વીડિયો હાલ વાયરલ છે. સોશિયલ મીડિયા પર વીડિયોને 20 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
- યુવકને પાઠ ભણાવનાર યુવતીનું નામ મેન્ડી પિસ્ટન છે અને તે લાસવેગાસમાં રહે છે.
- મેન્ડીના જણાવ્યા પ્રમાણે તેને થોડા સમય પહેલા જ જાણવા મળ્યું કે યુવક દગો આપી રહ્યો છે.
- વીડિયોમાં કારમાંથી ઉતરતાની સાથે જ પોતાના બોયફ્રેન્ડ પાસે જાય છે.
- આ દરમિયાન તેનો બોયફ્રેન્ડ અન્ય યુવતી સાથે મોજ-મસ્તી કરી રહ્યો હતો.
- મેન્ડી અંદર પ્રવેશીને બોયફ્રેન્ડને રંગેહાથ પકડે છે અને પુછે છે કે 'આ યુવતી કોણ છે'
- જવાબમાં યુવક કાઈ બોલી શકતો નથી અને કહે છે કે 'આ મારી ગર્લફ્રેન્ડ નથી'
- ગુસ્સામાં મેન્ડી ટેઝર ગન કાઢી યુવકના પ્રાઈવેટ પાર્ટ પર શોક આપે છે.
- બાદમાં મેન્ડીએ જણાવ્યું કે યુવત છેલ્લા ઘણા સમયથી ચીટ કરી રહ્યો હતો.
- સાથે જ મેન્ડીએ જણાવ્યું આ ટેઝર ગન યુવકે જ તેને ગિફ્ટ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...