તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

9/11 મેમોરિયલ પર સેક્સ ડોલ્સ સાથે ફરતા ટૂરિસ્ટ્સના ફોટોઝ વાયરલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂયોર્કઃ 9/11 હુમલાની 15મી વરસીના બે દિવસ પહેલાની ગ્રાઉન્ડ જીરો પર કેટલાક બ્રિટિશ ટૂરિસ્ટોની તસવીરો વાયરલ થઈ હતી. આ ટૂરિસ્ટો સેક્સ ડોલ્સ સાથે ગ્રાઉન્ડ જીરો પર ફરી રહ્યાં હતા. જેનો ત્યાં હાજર અન્ય લોકોએ વિરોધ કર્યો. લોકોએ પોલીસ બોલાવી બ્રિટિશ યુવકોને ત્યાંથી હટાવ્યા હતા. ચાર યુવકોનું આ ગ્રૂપ લંડનથી આવ્યું હતું.
શું હતી બબાલ
- ઉલ્લેખનીય છે કે ઘટના 9/11 હુમલાની 15મી વરસીના બે દિવસ પહેલા હતી.
- ચાર યુવકો સેક્સ ડોલ્સ સાથે ટ્વીન ટાવર ગ્રાઉન્ડ જીરો પર સેલ્ફી લઈ રહ્યા હતા.
- ઘટનાસ્થળે હાજર અન્ય લોકો યુવકોની હરકતોનો વિરોધ કરવા લાગ્યા.
- કેટલાક સ્થાનિક લોકોએ પોલીસને ફોન કર્યો અને આ યુવકોની ધરપકડ કરવાની માગ કરી.
- ફોન બાદ પોલીસ ઘટનાસ્થળે આવી અને યુવકોને સૂચનો આપી છોડી મૂક્યા.
- યૂવકો સામે કેસ દાખલ ન કરાતા સ્થાનિકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો.
આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો