તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાર્કિંગના નવમા માળેથી કાર પડી, હવામાં હાઇટેન્શન વાયર પર લટકી, ડ્રાઇવર બચી ગયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓસ્ટિન: ટેક્સાસના ઓસ્ટિન શહેરમાં મલ્ટીસ્ટોરી પાર્કિંગના નવમા માળે કાર પાર્ક કરતી વખતે ડ્રાઇવરે સંતુલન ગુમાવી દીધુ હતું. ગાડી નીચે પડી તે વખતે રોડની 25 ફૂટ ઉપર હાઇટેન્શન લાઇનમાં ફસાઇ ગઇ હતી. ડ્રાઇવર ભાગ્યશાળી હતો કે કરન્ટ તેની કારમાં ના ઉતર્યો અને કાર પણ નીચે નહોતી પડી. ડ્રાઇવર બોનેટ પર ચઢીને પાર્કિંગમાં આવી ગયો હતો. આ રીતે નસીબે બે વાર તેનો સાથ આપ્યો હતો અને તેનો જીવ બચી ગયો હતો.
પ્રત્યક્ષદર્શીએ કહ્યું એમ લાગતું હતું જાણે ફિલ્મ ચાલી રહી છે...
પ્રત્યક્ષદર્શી એન્ડ્રયુ મિલરે આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. તેમાં ડ્રાઇ‌પ બોનેટથી પાર્કિંગની છત પર ચઢતો જોવા મળે છે. તેને કાઢવામાં પાર્કિંગમાં હાજર લોકોએ પણ મદદ કરી હતી. તેમણે કહ્યું હતું કે તે ખૂબ ભયાવહ દૃષ્ય હતું, કાર વાયર પર લટકતી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો