• Home
  • NRG
  • USA
  • જીગરદાન ગઢવી 'જીગરા' પહેલીવાર અમેરિકાથી નવરાત્રીમાં લોન્ચ કરશે નવો ગરબો / jigrra will launch his new garba at america during navratri

જીગરદાન ગઢવી 'જીગરા' પહેલીવાર અમેરિકાથી નવરાત્રીમાં લોન્ચ કરશે નવો ગરબો

ન્યૂ યોર્કમાં એક સ્થળે આ ગરબાની બે કડી ગાઈ જે વીડિયો બનાવ્યો છે તે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

divyabhaskar.com | Updated - Oct 08, 2018, 04:41 PM

જીગરદાન ગઢવી એટલે કે જીગરાએ નવો એક ગરબો કમ્પોઝ કર્યો છે.મિલીંદ ગઢવીએ લખેલા આ ગરબાના શબ્દો છે 'મા તારા આંગણામાં આવી રૂડી નોરતાની રાત'.અમેરિકામાં કમ્પોઝ કરેલા આ ગરબાને જીગરા અમેરિકાથી જ નવરાત્રીમાં લોન્ચ કરશે.જીગરાએ ન્યૂ યોર્કમાં એક સ્થળે આ ગરબાની બે કડી ગાઈ જે વીડિયો બનાવ્યો છે તે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

અમદાવાદઃ જીગરદાન ગઢવી એટલે કે જીગરાએ નવો એક ગરબો કમ્પોઝ કર્યો છે.મિલીંદ ગઢવીએ લખેલા આ ગરબાના શબ્દો છે "મા તારા આંગણામાં આવી રૂડી નોરતાની રાત'.અમેરિકામાં કમ્પોઝ કરેલા આ ગરબાને જીગરા અમેરિકાથી જ નવરાત્રીમાં લોન્ચ કરશે.જીગરાએ ન્યૂ યોર્કમાં એક સ્થળે આ ગરબાની બે કડી ગાઈ જે વીડિયો બનાવ્યો છે તે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App