આ દેશમાં 80 હજારમાં મળે છે લિટર દૂધ,3 લાખમાં વેચાઇ રહ્યું છે કિલો મીટ

દેશની હાલત એટલી ખરાબ થઇ ગઇ છે કે લોકો પાડોશી દેશ કોલંબિયા જઇ રહ્યાં છે

divyabhaskar.com | Updated - Feb 17, 2018, 05:28 PM
વેનેજુએલાની હાલત એટલી ખરાબ થઇ ગઇ છે કે લોકો પાડોશી દેશ કોલંબિયા જઇ રહ્યાં છે
વેનેજુએલાની હાલત એટલી ખરાબ થઇ ગઇ છે કે લોકો પાડોશી દેશ કોલંબિયા જઇ રહ્યાં છે

કરાકાસ: વેનેજુએલા આ સમયે ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. અહીંના હાલત એટલા ખરાબ થઇ ગયા છે કે અહીંના લોકોએ પોતાનો દેશ છોડીને ભાગવુ પડે છે. આ દેશની હાલત એટલી ખરાબ થઇ ગઇ છે કે લોકો પાડોશી દેશ કોલંબિયા જઇ રહ્યાં છે. અહીં એટલી મોઁઘવારી છે કે દૂધ પણ 80 હજાર રૂપિયે લિટર વેચાઇ રહ્યું છે.

તેલ પર આધારિત દેશના બગડ્યા હાલત

વૈશ્વિક સ્તર પર કાચા તેલની કિંમતો ઘટતા વેનેજુએલામાં આર્થિક સંકટ આવ્યું છે. સાથે જ એમ પણ કહેવામાં આવે છે કે સરકારની ખોટી નીતિઓને કારણે ભૂખમરા જેવા હાલત બન્યા છે. આ પરિસ્થિતિમાંથી દેશને બહાર કાઢવા માટે વેનેજુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માડુરો કરાકસમાં સતત બેઠક કરી રહ્યાં છે. તે વિશ્વભરના મોટા દેશોને આગ્રહ કરી ચુક્યા છે કે તેમની કોઇ મદદ કરે. વિશ્વના સૌથી મોટા તેલના ભંડાગ ગણાતા દેશોમાં સામેલ વેનેજુએલા પાસે 297 બિલિયન બેરલ ઓઇલ રિઝર્વ છે.

3 લાખમાં વેચાઇ રહ્યું છે માસ

વેનેજુએલાના હાલત એટલા ખરાબ છે કે એક લીટર દૂધ પણ 80 હજારથી વધુની કિંમત પર વેચાઇ રહ્યું છએ. અહીં એક બ્રેડની કિંમત પણ હજારો રૂપિયામાં છે. જ્યારે 3 લાખ રૂપિયામાં તો માત્ર એક કિલો મીટ (માસ) જ આવી જશે. આ દેશમાં બોરી ભરીને નોટ લઇ જાઓ તો પણ તમને એક સમયનું જ ભોજન મળી શકશે.

આગળની સ્લાઇડમાં જુઓ, વેનેજુએલાની વધુ તસવીરો...

ફાઇનાન્સીયલ ક્રાઇસીસને કારણે સુપર માર્કેટમાં પણ પોલીસ જોવા મળે છે
ફાઇનાન્સીયલ ક્રાઇસીસને કારણે સુપર માર્કેટમાં પણ પોલીસ જોવા મળે છે
એક લીટર દૂધ પણ 80 હજારથી વધુની કિંમત પર વેચાઇ રહ્યું છે
એક લીટર દૂધ પણ 80 હજારથી વધુની કિંમત પર વેચાઇ રહ્યું છે
X
વેનેજુએલાની હાલત એટલી ખરાબ થઇ ગઇ છે કે લોકો પાડોશી દેશ કોલંબિયા જઇ રહ્યાં છેવેનેજુએલાની હાલત એટલી ખરાબ થઇ ગઇ છે કે લોકો પાડોશી દેશ કોલંબિયા જઇ રહ્યાં છે
ફાઇનાન્સીયલ ક્રાઇસીસને કારણે સુપર માર્કેટમાં પણ પોલીસ જોવા મળે છેફાઇનાન્સીયલ ક્રાઇસીસને કારણે સુપર માર્કેટમાં પણ પોલીસ જોવા મળે છે
એક લીટર દૂધ પણ 80 હજારથી વધુની કિંમત પર વેચાઇ રહ્યું છેએક લીટર દૂધ પણ 80 હજારથી વધુની કિંમત પર વેચાઇ રહ્યું છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App