દુનિયાની સૌથી ખતરનાક જાસૂસી એજન્સીમાંથી એક, આવી રીતોથી કરે છે ટોર્ચર

અહીં અમે ઈન્ટેરોગેશનના એવી કેટલીક રીતો વિશે બતાવવા જઈ રહ્યા છે, જેને સીઆઈએ ઉપયોગ કરી ચુકી છે

divyabhaskar.com | Updated - Mar 15, 2018, 11:42 AM
These are some methods of CIA interrogation

ઇન્ટરનેશનલ ડેસ્ક: અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (સીઆઇએ)ની કમાન પહેલીવાર એક મહિલાના હાથમાં સોંપવામાં આવી છે. હવે તેની જવાબદારી જીના હાસ્પેલ ઉઠાવશે. સીઆઇએને દુનિયાની સૌથી ખતરનાક જાસૂસી સંસ્થાઓમાંથી એક માનવામાં આવે છે. એજન્સી આતંકવાદના આરોપોમાં બંધ કેદીઓને સળંગ 180 કલાક સુધી જગાડવાથી માંડીને તેમના કપડાં ઉતારવા સુધીની જાતજાતની રીતોથી ઈન્ટેરોગેટ કરે છે.

સીઆઈએની કેદમાંથી નીકળેલા કેટલાયે કેદીઓએ અહીંના ટોર્ચરની દર્દનાક રીતો વિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે અમે દરરોજ અહીંથી છૂટવાની દુઆ કરતા હતા. લીક થયેલી રિપોર્ટ્સમાં સામે આવી ચકયું છે આ સત્ય...

આગળ વાંચો ટોર્ચરની આવી જ બીજી કેટલીક રીતો બાબતે...

These are some methods of CIA interrogation

માનવાધિકાર સંસ્થા હ્યુમન રાઈટ વોચએ આ ઈન્ટેરોગેશન પ્રોગ્રામને ક્રૂર અને ગેરકાનૂની બતાવ્યું હતું. ઓબામા એડમિનિસ્ટ્રેશન તરફથી જાહેર કરાયેલા સીઆઈએ મેમોઝ અને ઇન્ટરનેશનલ કમેટ ઓફ રેડ ક્રોસની લીક થયેલી રિપોર્ટ્સમાં પણ આ રીતોની હકીકત સામે આવી ચુકી છે. અહીં અમે ઈન્ટેરોગેશનની એવી કેટલીક રીતો બાબતે બતાવવા જઈ રહ્યા છીએ, જેને સીઆઈએ ઉપયોગમાં લઇ ચુકી છે.

These are some methods of CIA interrogation

ઉતરાવી લેવામાં આવે છે કપડાં

સીઆઈએ પૂછપરછ માટે કેદીઓના કપડાં ઉતરાવડાવી લે છે. જો કે, 2005માં જસ્ટિસ ડિપાર્મેન્ટએ આ બાબતે સીઆઈએને એક મેમો જાહેર કર્યો હતો અને તેને લઈને વાંધો ઉઠાવ્યો હતો. તેમાં લખ્યું છે કે એક કેદીને નેકેડ કરવાથી તેને આગળ શર્મસાર ઝીલવી પડશે.

These are some methods of CIA interrogation
These are some methods of CIA interrogation
These are some methods of CIA interrogation
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App