ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » America» Thousands of anti-Donald Trump protestors resist

    US: ટ્રમ્પના વિરોધમાં મહિલાઓ સડક પર, પોસ્ટરમાં વ્યક્ત કરી નારાજગી

    divyabhaskar.com | Last Modified - Jan 21, 2018, 04:57 PM IST

    અમેરિકાના વોશિંગ્ટન સહિત 250 શહેરોમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ સડકો પર આવી ગયા
    • સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, ન્યૂયોર્કમાં સૌથી વિશાળ માર્ચ કાઢવામાં આવી. જે માટે અંદાજિત 85,000 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, ન્યૂયોર્કમાં સૌથી વિશાળ માર્ચ કાઢવામાં આવી. જે માટે અંદાજિત 85,000 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ ન્યૂયોર્ક, શિકાગો, ડેનવર, બોસ્ટન, લોસ એન્જલસ અને દેશના અન્ય શહેરોમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ સડકો પર આવી ગયા હતા. ગયા વર્ષે 20 જાન્યુઆરીના રોજ ટ્રમ્પે પ્રેસિડન્ટ પદ સંભાળ્યું હતું. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તા સંભાળવાના એક વર્ષ બાદ તેમના વિરોધમાં મહિલા માર્ચ જોવા મળી.


      સડકો પર અનેક મહિલાઓ આવી ગઇ
      - પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યાના એક વર્ષ બાદ તેમના વિરોધમાં મહિલા માર્ચમાં અમેરિકાથી દેખાવકારો ટ્રમ્પ વિરોધી પોસ્ટર્સની સાથે સડકો પર જોવા મળ્યા.
      - લોકોએ ડ્રમ વગાડીને અને ગુલાબી રંગની ટોપી પહેરીને પ્રેસિડન્ટ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી.
      - અમેરિકાના ન્યૂયોર્ક, વોશિંગ્ટન, શિકાગો, ડેનવર, બોસ્ટન, લોસ એન્જલસ સહિત 250 શહેરોમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ સડકો પર આવી ગયા.
      - દેખાવકારોએ 'ફાઇટ લાઇક અ ગર્લ' અને 'અ વુમન પ્લેસ ઇઝ ઇન વ્હાઇટ હાઉસ' અને 'ઇલેક્ટ અ ક્લાઉન, એક્સ્પેક્ટ અ સર્કલ' જેવા નારા લગાવ્યા.
      - લોસ એન્જલસના મેયરે કહ્યું કે, શહેરમાં અંદાજિત પાંચ લાખ લોકો સડક પર ઉતર્યા. જ્યારે ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા અનુસાર, શહેરમાં અંદાજિત બે લાખ લોકોએ પ્રદર્શન કર્યુ.

    • પોસ્ટર્સમાં લખવામાં આવ્યું હતું 'વેલકમ ટુ ધ ફર્સ્ટ યર, વાય ધ હેલ આર યુ સ્ટીલ હીયર' (તમારાં પહેલાં વર્ષમાં તમારું સ્વાગત છે, તમે હજુ સુધી અહીં કેમ છો?)
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      પોસ્ટર્સમાં લખવામાં આવ્યું હતું 'વેલકમ ટુ ધ ફર્સ્ટ યર, વાય ધ હેલ આર યુ સ્ટીલ હીયર' (તમારાં પહેલાં વર્ષમાં તમારું સ્વાગત છે, તમે હજુ સુધી અહીં કેમ છો?)

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ ન્યૂયોર્ક, શિકાગો, ડેનવર, બોસ્ટન, લોસ એન્જલસ અને દેશના અન્ય શહેરોમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ સડકો પર આવી ગયા હતા. ગયા વર્ષે 20 જાન્યુઆરીના રોજ ટ્રમ્પે પ્રેસિડન્ટ પદ સંભાળ્યું હતું. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તા સંભાળવાના એક વર્ષ બાદ તેમના વિરોધમાં મહિલા માર્ચ જોવા મળી.


      સડકો પર અનેક મહિલાઓ આવી ગઇ
      - પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યાના એક વર્ષ બાદ તેમના વિરોધમાં મહિલા માર્ચમાં અમેરિકાથી દેખાવકારો ટ્રમ્પ વિરોધી પોસ્ટર્સની સાથે સડકો પર જોવા મળ્યા.
      - લોકોએ ડ્રમ વગાડીને અને ગુલાબી રંગની ટોપી પહેરીને પ્રેસિડન્ટ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી.
      - અમેરિકાના ન્યૂયોર્ક, વોશિંગ્ટન, શિકાગો, ડેનવર, બોસ્ટન, લોસ એન્જલસ સહિત 250 શહેરોમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ સડકો પર આવી ગયા.
      - દેખાવકારોએ 'ફાઇટ લાઇક અ ગર્લ' અને 'અ વુમન પ્લેસ ઇઝ ઇન વ્હાઇટ હાઉસ' અને 'ઇલેક્ટ અ ક્લાઉન, એક્સ્પેક્ટ અ સર્કલ' જેવા નારા લગાવ્યા.
      - લોસ એન્જલસના મેયરે કહ્યું કે, શહેરમાં અંદાજિત પાંચ લાખ લોકો સડક પર ઉતર્યા. જ્યારે ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા અનુસાર, શહેરમાં અંદાજિત બે લાખ લોકોએ પ્રદર્શન કર્યુ.

    • જો કે, ટ્રમ્પે આ પ્રદર્શનને નજર અંદાજ કરતા ટ્વીટર પર લખ્યું, આપણાં મહાન દેશમાં હાલ હવામાન આહલાદક છે. તમામ મહિલાઓને માર્ચમાં સામેલ થવા માટે આ સારો દિવસ છે.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      જો કે, ટ્રમ્પે આ પ્રદર્શનને નજર અંદાજ કરતા ટ્વીટર પર લખ્યું, આપણાં મહાન દેશમાં હાલ હવામાન આહલાદક છે. તમામ મહિલાઓને માર્ચમાં સામેલ થવા માટે આ સારો દિવસ છે.

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ ન્યૂયોર્ક, શિકાગો, ડેનવર, બોસ્ટન, લોસ એન્જલસ અને દેશના અન્ય શહેરોમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ સડકો પર આવી ગયા હતા. ગયા વર્ષે 20 જાન્યુઆરીના રોજ ટ્રમ્પે પ્રેસિડન્ટ પદ સંભાળ્યું હતું. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તા સંભાળવાના એક વર્ષ બાદ તેમના વિરોધમાં મહિલા માર્ચ જોવા મળી.


      સડકો પર અનેક મહિલાઓ આવી ગઇ
      - પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યાના એક વર્ષ બાદ તેમના વિરોધમાં મહિલા માર્ચમાં અમેરિકાથી દેખાવકારો ટ્રમ્પ વિરોધી પોસ્ટર્સની સાથે સડકો પર જોવા મળ્યા.
      - લોકોએ ડ્રમ વગાડીને અને ગુલાબી રંગની ટોપી પહેરીને પ્રેસિડન્ટ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી.
      - અમેરિકાના ન્યૂયોર્ક, વોશિંગ્ટન, શિકાગો, ડેનવર, બોસ્ટન, લોસ એન્જલસ સહિત 250 શહેરોમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ સડકો પર આવી ગયા.
      - દેખાવકારોએ 'ફાઇટ લાઇક અ ગર્લ' અને 'અ વુમન પ્લેસ ઇઝ ઇન વ્હાઇટ હાઉસ' અને 'ઇલેક્ટ અ ક્લાઉન, એક્સ્પેક્ટ અ સર્કલ' જેવા નારા લગાવ્યા.
      - લોસ એન્જલસના મેયરે કહ્યું કે, શહેરમાં અંદાજિત પાંચ લાખ લોકો સડક પર ઉતર્યા. જ્યારે ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા અનુસાર, શહેરમાં અંદાજિત બે લાખ લોકોએ પ્રદર્શન કર્યુ.

    • ટ્રમ્પે સાથે સાથે એમ પણ કહ્યું કે, અમેરિકામાં છેલ્લાં 18 વર્ષોમાં મહિલા બેરોજગારી લૉ લેવલ પર છે.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      ટ્રમ્પે સાથે સાથે એમ પણ કહ્યું કે, અમેરિકામાં છેલ્લાં 18 વર્ષોમાં મહિલા બેરોજગારી લૉ લેવલ પર છે.

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ ન્યૂયોર્ક, શિકાગો, ડેનવર, બોસ્ટન, લોસ એન્જલસ અને દેશના અન્ય શહેરોમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ સડકો પર આવી ગયા હતા. ગયા વર્ષે 20 જાન્યુઆરીના રોજ ટ્રમ્પે પ્રેસિડન્ટ પદ સંભાળ્યું હતું. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તા સંભાળવાના એક વર્ષ બાદ તેમના વિરોધમાં મહિલા માર્ચ જોવા મળી.


      સડકો પર અનેક મહિલાઓ આવી ગઇ
      - પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યાના એક વર્ષ બાદ તેમના વિરોધમાં મહિલા માર્ચમાં અમેરિકાથી દેખાવકારો ટ્રમ્પ વિરોધી પોસ્ટર્સની સાથે સડકો પર જોવા મળ્યા.
      - લોકોએ ડ્રમ વગાડીને અને ગુલાબી રંગની ટોપી પહેરીને પ્રેસિડન્ટ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી.
      - અમેરિકાના ન્યૂયોર્ક, વોશિંગ્ટન, શિકાગો, ડેનવર, બોસ્ટન, લોસ એન્જલસ સહિત 250 શહેરોમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ સડકો પર આવી ગયા.
      - દેખાવકારોએ 'ફાઇટ લાઇક અ ગર્લ' અને 'અ વુમન પ્લેસ ઇઝ ઇન વ્હાઇટ હાઉસ' અને 'ઇલેક્ટ અ ક્લાઉન, એક્સ્પેક્ટ અ સર્કલ' જેવા નારા લગાવ્યા.
      - લોસ એન્જલસના મેયરે કહ્યું કે, શહેરમાં અંદાજિત પાંચ લાખ લોકો સડક પર ઉતર્યા. જ્યારે ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા અનુસાર, શહેરમાં અંદાજિત બે લાખ લોકોએ પ્રદર્શન કર્યુ.

    • આર્જેન્ટીના, કેન્યા, ચીન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને રોમ જેવા દેશોમાં શનિવારે અને રવિવારે સેંકડો વૈશ્વિક મહિલા અધિકાર માર્ચ અને કાર્યક્રમોનું આયોજન થયું હતું.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      આર્જેન્ટીના, કેન્યા, ચીન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને રોમ જેવા દેશોમાં શનિવારે અને રવિવારે સેંકડો વૈશ્વિક મહિલા અધિકાર માર્ચ અને કાર્યક્રમોનું આયોજન થયું હતું.

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ ન્યૂયોર્ક, શિકાગો, ડેનવર, બોસ્ટન, લોસ એન્જલસ અને દેશના અન્ય શહેરોમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ સડકો પર આવી ગયા હતા. ગયા વર્ષે 20 જાન્યુઆરીના રોજ ટ્રમ્પે પ્રેસિડન્ટ પદ સંભાળ્યું હતું. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તા સંભાળવાના એક વર્ષ બાદ તેમના વિરોધમાં મહિલા માર્ચ જોવા મળી.


      સડકો પર અનેક મહિલાઓ આવી ગઇ
      - પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યાના એક વર્ષ બાદ તેમના વિરોધમાં મહિલા માર્ચમાં અમેરિકાથી દેખાવકારો ટ્રમ્પ વિરોધી પોસ્ટર્સની સાથે સડકો પર જોવા મળ્યા.
      - લોકોએ ડ્રમ વગાડીને અને ગુલાબી રંગની ટોપી પહેરીને પ્રેસિડન્ટ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી.
      - અમેરિકાના ન્યૂયોર્ક, વોશિંગ્ટન, શિકાગો, ડેનવર, બોસ્ટન, લોસ એન્જલસ સહિત 250 શહેરોમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ સડકો પર આવી ગયા.
      - દેખાવકારોએ 'ફાઇટ લાઇક અ ગર્લ' અને 'અ વુમન પ્લેસ ઇઝ ઇન વ્હાઇટ હાઉસ' અને 'ઇલેક્ટ અ ક્લાઉન, એક્સ્પેક્ટ અ સર્કલ' જેવા નારા લગાવ્યા.
      - લોસ એન્જલસના મેયરે કહ્યું કે, શહેરમાં અંદાજિત પાંચ લાખ લોકો સડક પર ઉતર્યા. જ્યારે ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા અનુસાર, શહેરમાં અંદાજિત બે લાખ લોકોએ પ્રદર્શન કર્યુ.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Thousands of anti-Donald Trump protestors resist
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `