ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Uber, Tesla and Ford are testing self-driving cars to regulate traffic

  US: સેલ્ફ ડ્રાઈવિંગ કારની ટક્કરથી મહિલાનું મોત, ઉબરે બંધ કરી સર્વિસ

  divyabhaskar.com | Last Modified - Mar 20, 2018, 10:59 AM IST

  દુનિયાની ઘણી મોટી કાર કંપનીઓ સેલ્ફ ડ્રાઈવિંગ કારોનું ટેસ્ટિંગ કરી રહી છે.
  • ઉબરે હાલ પુરતી સેલ્ફ ડ્રાઈવિંગ સર્વિસ બંધ કરી (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઉબરે હાલ પુરતી સેલ્ફ ડ્રાઈવિંગ સર્વિસ બંધ કરી (ફાઇલ)

   એરિજોના: અમેરિકાના એરિજોનામાં સેલ્ફ ડ્રાઈવિંગ કારની ટક્કરથી એક મહિલાનું મોત થઈ ગયું છે. સેલ્ફ ડ્રાઈવિંગના કારણે આ પ્રમાણેની પ્રથમ દુર્ઘટના બની છે. આ ઘટના પછી ઉબરે ઉત્તરી અમેરિકામાં આ કારોના ટેસ્ટિંગને રોકી દીધું છે. નોંધનીય છે કે, હાલ સમગ્ર દુનિયાની ઘણી મોટી કાર કંપનીઓ સેલ્ફ ડ્રાઈવિંગ કારોનું ટેસ્ટિંગ કરી રહી છે. તેમાં ટેસ્લા, ફોર્ડ મોટર્સ અને વાયમો જેવી ઘણી કંપનીઓ સામેલ છે. અત્યાર સુધી ટેસ્ટિંગ દરમિયાન આ કારથી નાના-મોટા એક્સિડન્ટ થતા હતા પરંતુ કોઈ વ્યક્તિનું મોત થઈ ગયું હોય તેવી આ પ્રથમ દુર્ઘટના છે.

   રોડ ક્રોસ કરતી મહિલાને મારી ટક્કર

   - પોલીસના જણાવ્યા પ્રમાણે ઈલેન હેજબર્ગ નામની એક મહિલા રવિવારે રાચે ચાલીને રોડ ક્રોસ કરતી હતી. તે દરમિયાન જ સેલ્ફ ડ્રાઈવિંગ મોડ પર ચાલતી વોલ્વો કારે તેને ટક્કર મારી દીધી હતી.
   - 49 વર્ષની ઈલેનને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું.

   ઉબરે વ્યક્ત કર્યું દુઃખ

   - ઉબરના સીઈઓ દ્વારા ખોસ્ત્રોવશાહીએ આ ઘટના માટે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે, એરિજોના તરફથી ખૂબ ખરાબ સમાચાર છે. અમે હાલ પીડિતના પરિવારનું ધ્યાન રાખી રહ્યા છીએ. અમે સમગ્ર ઘટનાને સમજવા માટે સ્થાનિક પોલીસ સાથે રહીને કામ કરીશું.

  • હાલ સમગ્ર દુનિયાની અનેક મોટી કાર કંપનીઓ સેલ્ફ ડ્રાઈવિંગ કારોનું ટેસ્ટિંગ કરી રહી છે (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાલ સમગ્ર દુનિયાની અનેક મોટી કાર કંપનીઓ સેલ્ફ ડ્રાઈવિંગ કારોનું ટેસ્ટિંગ કરી રહી છે (ફાઇલ)

   એરિજોના: અમેરિકાના એરિજોનામાં સેલ્ફ ડ્રાઈવિંગ કારની ટક્કરથી એક મહિલાનું મોત થઈ ગયું છે. સેલ્ફ ડ્રાઈવિંગના કારણે આ પ્રમાણેની પ્રથમ દુર્ઘટના બની છે. આ ઘટના પછી ઉબરે ઉત્તરી અમેરિકામાં આ કારોના ટેસ્ટિંગને રોકી દીધું છે. નોંધનીય છે કે, હાલ સમગ્ર દુનિયાની ઘણી મોટી કાર કંપનીઓ સેલ્ફ ડ્રાઈવિંગ કારોનું ટેસ્ટિંગ કરી રહી છે. તેમાં ટેસ્લા, ફોર્ડ મોટર્સ અને વાયમો જેવી ઘણી કંપનીઓ સામેલ છે. અત્યાર સુધી ટેસ્ટિંગ દરમિયાન આ કારથી નાના-મોટા એક્સિડન્ટ થતા હતા પરંતુ કોઈ વ્યક્તિનું મોત થઈ ગયું હોય તેવી આ પ્રથમ દુર્ઘટના છે.

   રોડ ક્રોસ કરતી મહિલાને મારી ટક્કર

   - પોલીસના જણાવ્યા પ્રમાણે ઈલેન હેજબર્ગ નામની એક મહિલા રવિવારે રાચે ચાલીને રોડ ક્રોસ કરતી હતી. તે દરમિયાન જ સેલ્ફ ડ્રાઈવિંગ મોડ પર ચાલતી વોલ્વો કારે તેને ટક્કર મારી દીધી હતી.
   - 49 વર્ષની ઈલેનને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું.

   ઉબરે વ્યક્ત કર્યું દુઃખ

   - ઉબરના સીઈઓ દ્વારા ખોસ્ત્રોવશાહીએ આ ઘટના માટે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે, એરિજોના તરફથી ખૂબ ખરાબ સમાચાર છે. અમે હાલ પીડિતના પરિવારનું ધ્યાન રાખી રહ્યા છીએ. અમે સમગ્ર ઘટનાને સમજવા માટે સ્થાનિક પોલીસ સાથે રહીને કામ કરીશું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Uber, Tesla and Ford are testing self-driving cars to regulate traffic
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top