ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Woman fired three at YouTube headquarters in California, then kills herself

  YouTube ઓફિસ ગોળીબાર: BFની હત્યા કરવા મહિલાએ કર્યું હતું ફાયરિંગ

  divyabhaskar.com | Last Modified - Apr 04, 2018, 04:33 PM IST

  મહિલાએ યુ-ટ્યૂબની ઓફિસમાં જઈને ગોળીબાર કરતા 4 ઘાયલ, મહિલાએ પણ આપઘાત કરી લીધો
  • આ મહિલાની ઓળખ 38 વર્ષની નસીમા અધદમ તરીકે થઈ છે
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ મહિલાની ઓળખ 38 વર્ષની નસીમા અધદમ તરીકે થઈ છે

   કેલિફોર્નિયા: અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા યુ-ટ્યૂબના હેડ ક્વાર્ટરમાં એક મહિલાએ તેના બોયફ્રેન્ડને ગોળી મારી દીધી છે. બોયફ્રેન્ડ ગંભીર રીતે ઘાયલ છે. જોકે ત્યારપછી મહિલાએ પોતાની જાતને પણ ગોળી મારીને આપઘાત કરી લીધો છે. આ ઘટનામાં અન્ય 3 લોકો પણ ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ મહિલા સ્કાર્ફ અને ચશ્મા પહેરીને આવી હતી. તેની પાસે બંદૂક પણ હતી. એક ન્યૂઝ વેબસાઈટે આ મહિલાની ઓળખ 38 વર્ષની નસીમા અધદમ તરીકે કરી છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મહિલા યૂ-ટ્યૂબ અને બીજી વીડિયો શેરિંગ સાઇટ્સથી નારાજ હતી. તે અનેકવાર વીડિયો અપલોડ કરી યૂ-ટ્યૂબ પર ભેદભાવનો આરોપ લગાવતી હતી. બીજી તરફ, ટ્રમ્પે કહ્યું છે હું અમારી પોલીસનો આભાર માનું છું જેઓએ તાત્કાલિક ત્યાં પહોંચી અને સ્થિતિને સંભાળી લીધી.

   લંચ સમયે મહિલાએ કર્યો હુમલો

   - એનબીસીએ તેમના રિપોર્ટમાં જણાવ્યું છે કે, મહિલાએ લંચ ટાઈમમાં હુમલો કર્યો હતો. તેણે પહેલાં ડાઈનિંગ એરિયામાં પહોંચીને ફાયરિંગ શરૂ કર્યું હતું.
   - સૈન બ્રુનોના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે ઘટનાના થોડા સમય પછી જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં સુધી બધા ઓફિસની બહાર આવી ગયા હતા.

   જાણો શું છે સમગ્ર ઘટના?

   - મીડિયા રિપોર્ટ્સમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણએ આ મહિલા એનિમલ રાઈટ એક્ટિવિસ્ટ હતી અને તે યુ-ટ્યૂબની નવી પોલિસીનો વિરોધ કરતી હતી.
   - આ મહિલા વીડિયો સેન્સર કરવામાં આવતા હોવાથી નારાજ હતી અને તેના કારણે તેની કમાણી અટકી ગઈ હતી.
   - વેબસાઈટે મહિલાની ઓળખ 38 વર્ષના નસીમા અધદમ તરીકે કરી છે.

   - પરિણામે મહિલાએ યુ-ટ્યૂબ હેડક્વાર્ટરમાં ઘુસીને ગોળીબાર કર્યો હતો અને તેમાં ચાર લોકો ઘાયલ થયા હતા.

   - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જે ચાર લોકો ઘાયલ થયા છે તેમાંથી એક વ્યક્તિને તે મહિલા ઓળખતી હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તે મહિલા યુ-ટ્યૂબના તે ઘાયલ કર્મચારીની ગર્લફ્રેન્ડ હતી.

   ગુગલના સીઈઓએ ઘટનાને ગણાવી દુખદ

   ગુગલના સીઈઓ સુંદર પીચાઈએ યુ-ટ્યૂબ હેડક્વાર્ટરમાં થયેલા ગોળીબારને દુખદ ગણાવ્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે, આ ઘટના ઘણી દુખદ છે, તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. યુ-ટ્યૂબના સીઈઓ સુસાન વોજિકી અને હું આ મુશ્કેલ સમયમાં કર્મચારીઓ અને યુ-ટ્યૂબ કોમ્યુનિટીને સપોર્ટ કરી રહ્યા છીએ.

   પોલીસને મહિલા ફ્લોર પર મૃત હાલતમાં મળી

   - પોલીસના જણાવ્યા પ્રમાણે તેમને યુ-ટ્યૂબ હેડક્વાર્ટરમાં મહિલા બંદૂક લઈને ઘુસી હોવાની માહિતી મળતાં જ તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
   - પોલીસના પ્રવક્તા એડ બાર્બેરિનીએ જણાવ્યું કે, તેમને ઘટના સ્થળેથી એક શંકાસ્પદ મહિલાનો મૃતદેહ મળ્યો છે. પોલીસનું માનવું છે કે, આ જ મહિલાએ હુમલો કર્યો હતો.

   તપાસ માટે હેડ ઓફિસર કરી બંધ

   - પોલીસે લોકોને આ વિસ્તારથી દૂર રહેવા કહ્યું છે. ત્યારપછી યૂ-ટ્યૂબની હેડ ઓફિસ બંધ કરીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
   - ગૂગલની માલિકવાળા યૂ-ટ્યૂબની હેડ ઓફિસમાં 1700 લોકો કામ કરે છે. આ વિસ્તારમાં આવેલી અન્ય ઓફિસ કરતા અહીં વધારે કર્મચારીઓ કામ કરે છે.

   2ની સ્થિતિ નાજૂક

   - પોલીસના જણાવ્યા પ્રમાણે ઘાયલ થયેલા લોકોમાં એક 36 વર્ષના યુવક અને એક 32 વર્ષની મહિલાની સ્થિતિ વધારે ગંભીર છે. તે સ્વાય 27 વર્ષની બીજી એક યુવતી પણ ઘાયલ થઈ છે. અન્ય એક યુવતીની એડીમાં સામાન્ય ઈજા થઈ છે.

   આગળની સ્લાઈડમાં જુઓ, ઘટના સંબંધિત અન્ય તસવીરો

  • મહિલાએ લંચ ટાઈમમાં કર્યું ફાયરિંગ
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહિલાએ લંચ ટાઈમમાં કર્યું ફાયરિંગ

  • યુ-ટ્યૂબ પોલીસીથી નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુ-ટ્યૂબ પોલીસીથી નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે

  • પોલીસે ઓફિસ બંધ કરાવીને તપાસ શરૂ કરી છે
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે ઓફિસ બંધ કરાવીને તપાસ શરૂ કરી છે

  • ઘટનામાં કુલ 4 લોકો ઘાયલ થયા છે
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટનામાં કુલ 4 લોકો ઘાયલ થયા છે

  • યુ-ટ્યૂબ હેડ ક્વાર્ટરમાં અંદાજે 1700 લોકો કામ છે
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુ-ટ્યૂબ હેડ ક્વાર્ટરમાં અંદાજે 1700 લોકો કામ છે

  • પોલીસે આ સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લીધો છે
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે આ સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લીધો છે

  • લંચ ટાઈમમાં અચાનક ગળીબાર થતા કર્મચારીઓ ગભરાઈ ગયા હતા
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   લંચ ટાઈમમાં અચાનક ગળીબાર થતા કર્મચારીઓ ગભરાઈ ગયા હતા

  • પોલીસે શરૂ કરી તપાસ
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે શરૂ કરી તપાસ

  • કેલિફોર્નિયામાં આવી છે યુ-ટ્યૂબ હેડ ક્વાર્ટરની ઓફિસ
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેલિફોર્નિયામાં આવી છે યુ-ટ્યૂબ હેડ ક્વાર્ટરની ઓફિસ

  • +10 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Woman fired three at YouTube headquarters in California, then kills herself
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top