ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Heavy, wet snow, strong wind gusts and coastal flooding will once again occur in US

  USમાં ત્રાટક્યું ટોબી વાવાઝોડું: 7.5 કરોડ લોકો હાઇ એલર્ટ પર

  divyabhaskar.com | Last Modified - Mar 22, 2018, 12:23 PM IST

  ન્યૂયોર્ક સિટી-એરિયા એરપોર્ટ્સે 4,400થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરી છે
  • આ વાવાઝોડાંમાં તીવ્ર ઘટકો હોવાના કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે બરફવર્ષા અને પૂર આવી શકે છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ વાવાઝોડાંમાં તીવ્ર ઘટકો હોવાના કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે બરફવર્ષા અને પૂર આવી શકે છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં ફોર્થ નોર-ઇસ્ટરના કારણે બુધવારથી અતિભારે બરફવર્ષા થઇ રહી છે. ટોબી નામના આ વાવાઝોડાંના કારણે બરફવર્ષાની સાથે ઇસ્ટ કોસ્ટમાં ભારે પવન ફૂંકાયો હતો, જ્યારે વેસ્ટ વર્જિનિયા અને ન્યૂ ઇંગ્લેન્ડમાં પણ બરફવર્ષા થઇ હતી. વાવાઝોડાંની અસરના કારણે મોટાંભાગની એરલાઇન્સે તેમની ફ્લાઇટ્સ કેન્સલ કરી હતી. નોર્થ ઇસ્ટના રાજ્યોની શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત દરિયાકિનારાની નજીકના વિસ્તારોમાં પૂરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વેસ્ટ વર્જિનિયા અને કેન્ટુકીમાં મંગળવાર રાતથી બરફવર્ષા શરૂ થઇ હતી જે બુધવારે સવાર સુધી યથાવત રહેતા વાવાઝોડાંની અસર જોવા મળી છે. ફોર્થ નોર'ઇસ્ટરના કારણે અમેરિકામાં 7.5 કરોડ લોકો હાઇ એલર્ટ પર છે.

   ઇસ્ટ કોસ્ટમાં ભારે બરફવર્ષાથી જનજીવન પ્રભાવિત

   - હાલમાં નોર'ઇસ્ટરની સૌથી વધારે અસર ઇસ્ટ કોસ્ટમાં જોવા મળી રહી છે. બુધવારથી અહીં ભારે બરફવર્ષા, પવન અને દરિયાકાંઠે પૂર આવ્યું છે.
   - એક જ મહિનામાં યુએસમાં આ ચોથું વાવાઝોડું છે. જેના કારણ પેન્નિસ્લેવિયામાં બે ફૂટ બરફ પડ્યો છે.
   - હવામાન ખાતાએ આજે ગુરૂવાર સાંજ સુધી વાવાઝોડાંની અસર રહેશે તેવી આગાહી કરી છે. લોકોને સાંજે મુસાફરી ટાળવાની ચેતવણી આપવામાં આવી છે.
   - બુધવારે ન્યૂયોર્ક સિટી એરિયાના એરપોર્ટ્સે 4,400થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરી છે.

   આજે સાંજે મુસાફરી ટાળવાનું એલર્ટ, એક સ્કૂલ બસને અકસ્માત

   - મંગળવારે મોડી રાતથી બરફ પડવાની શરૂઆત થઇ હતી. જે હજુ સુધી યથાવત રહેતા અમેરિકાના રાજ્યોમાં એક કલાકની અંદર બેથી ત્રણ ઇંચ બરફ પડવાની આગાહી કરવામાં આવી છે.
   - અતિ ભારે બરફવર્ષાની આગાહીના કારણે પોલીસે લોકોને આજે સાંજે મુસાફરી નહીં કરવાની ચેતવણી આપી છે.
   - મેરિલેન્ડના ફ્રેડરિક કાઉન્ટીમાં એક સ્કૂલ બસને ગંભીર અકસ્માત નડ્યો હતો. જો કે, અકસ્માત સમયે બાળકો સ્કૂલ બસમાં નહીં હોવાના કારણે ગંભીર ઘટના ટળી હતી. આ અકસ્માતમાં ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ થઇ છે.
   - ન્યૂયોર્ક પોલીસે લોંગ આઇલેન્ડના હાઇવે પર સૌથી વધુ અકસ્માતો થવાની આશંકા વ્યક્ત કરી છે.
   - ન્યૂઝડેના જણાવ્યા અનુસાર, નાસાઉ કાઉન્ટીમાં વેન્ટેગ સ્ટેટ પાર્કવે હાઇ વે પર અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

   હવામાન ખાતાએ જણાવ્યું વધુ જોખમી થઇ શકે છે વાવાઝોડું

   - હવામાન ખાતના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાંમાં તીવ્ર ઘટકો હોવાના કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે બરફવર્ષા અને પૂર આવી શકે છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, વર્જિનિયા વિસ્તારમાં અકસ્માતોની 240 ઘટના, અનેક ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો...

  • કેટલાંક સ્ટેટ્સમાં જનરેટર, લાઇટ ટાવર અને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેટલાંક સ્ટેટ્સમાં જનરેટર, લાઇટ ટાવર અને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે.

  • વર્જિનિયામાં મંગળવાર બાદ વાવાઝોડાંના કારણે 240 ટ્રાફિક અકસ્માતો સર્જાયા છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   વર્જિનિયામાં મંગળવાર બાદ વાવાઝોડાંના કારણે 240 ટ્રાફિક અકસ્માતો સર્જાયા છે.

  • અમેરિકામાં ટોબી વાવાઝોડાંની અસર ગત 2 માર્ચથી શરૂ થઇ હતી.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકામાં ટોબી વાવાઝોડાંની અસર ગત 2 માર્ચથી શરૂ થઇ હતી.

  • ન્યૂયોર્ક ગવર્મેન્ટના જણાવ્યા અનુસાર, ન્યૂયોર્ક સિટી અને અન્ય વિસ્તારોમાં 5,500 યુટિલિટી વર્કર્સ અને 300 નેશનલ ગાર્ડ્સ ગોઠવી દેવામાં આવ્યા છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   ન્યૂયોર્ક ગવર્મેન્ટના જણાવ્યા અનુસાર, ન્યૂયોર્ક સિટી અને અન્ય વિસ્તારોમાં 5,500 યુટિલિટી વર્કર્સ અને 300 નેશનલ ગાર્ડ્સ ગોઠવી દેવામાં આવ્યા છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં ફોર્થ નોર-ઇસ્ટરના કારણે બુધવારથી અતિભારે બરફવર્ષા થઇ રહી છે. ટોબી નામના આ વાવાઝોડાંના કારણે બરફવર્ષાની સાથે ઇસ્ટ કોસ્ટમાં ભારે પવન ફૂંકાયો હતો, જ્યારે વેસ્ટ વર્જિનિયા અને ન્યૂ ઇંગ્લેન્ડમાં પણ બરફવર્ષા થઇ હતી. વાવાઝોડાંની અસરના કારણે મોટાંભાગની એરલાઇન્સે તેમની ફ્લાઇટ્સ કેન્સલ કરી હતી. નોર્થ ઇસ્ટના રાજ્યોની શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત દરિયાકિનારાની નજીકના વિસ્તારોમાં પૂરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વેસ્ટ વર્જિનિયા અને કેન્ટુકીમાં મંગળવાર રાતથી બરફવર્ષા શરૂ થઇ હતી જે બુધવારે સવાર સુધી યથાવત રહેતા વાવાઝોડાંની અસર જોવા મળી છે. ફોર્થ નોર'ઇસ્ટરના કારણે અમેરિકામાં 7.5 કરોડ લોકો હાઇ એલર્ટ પર છે.

   ઇસ્ટ કોસ્ટમાં ભારે બરફવર્ષાથી જનજીવન પ્રભાવિત

   - હાલમાં નોર'ઇસ્ટરની સૌથી વધારે અસર ઇસ્ટ કોસ્ટમાં જોવા મળી રહી છે. બુધવારથી અહીં ભારે બરફવર્ષા, પવન અને દરિયાકાંઠે પૂર આવ્યું છે.
   - એક જ મહિનામાં યુએસમાં આ ચોથું વાવાઝોડું છે. જેના કારણ પેન્નિસ્લેવિયામાં બે ફૂટ બરફ પડ્યો છે.
   - હવામાન ખાતાએ આજે ગુરૂવાર સાંજ સુધી વાવાઝોડાંની અસર રહેશે તેવી આગાહી કરી છે. લોકોને સાંજે મુસાફરી ટાળવાની ચેતવણી આપવામાં આવી છે.
   - બુધવારે ન્યૂયોર્ક સિટી એરિયાના એરપોર્ટ્સે 4,400થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરી છે.

   આજે સાંજે મુસાફરી ટાળવાનું એલર્ટ, એક સ્કૂલ બસને અકસ્માત

   - મંગળવારે મોડી રાતથી બરફ પડવાની શરૂઆત થઇ હતી. જે હજુ સુધી યથાવત રહેતા અમેરિકાના રાજ્યોમાં એક કલાકની અંદર બેથી ત્રણ ઇંચ બરફ પડવાની આગાહી કરવામાં આવી છે.
   - અતિ ભારે બરફવર્ષાની આગાહીના કારણે પોલીસે લોકોને આજે સાંજે મુસાફરી નહીં કરવાની ચેતવણી આપી છે.
   - મેરિલેન્ડના ફ્રેડરિક કાઉન્ટીમાં એક સ્કૂલ બસને ગંભીર અકસ્માત નડ્યો હતો. જો કે, અકસ્માત સમયે બાળકો સ્કૂલ બસમાં નહીં હોવાના કારણે ગંભીર ઘટના ટળી હતી. આ અકસ્માતમાં ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ થઇ છે.
   - ન્યૂયોર્ક પોલીસે લોંગ આઇલેન્ડના હાઇવે પર સૌથી વધુ અકસ્માતો થવાની આશંકા વ્યક્ત કરી છે.
   - ન્યૂઝડેના જણાવ્યા અનુસાર, નાસાઉ કાઉન્ટીમાં વેન્ટેગ સ્ટેટ પાર્કવે હાઇ વે પર અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

   હવામાન ખાતાએ જણાવ્યું વધુ જોખમી થઇ શકે છે વાવાઝોડું

   - હવામાન ખાતના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાંમાં તીવ્ર ઘટકો હોવાના કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે બરફવર્ષા અને પૂર આવી શકે છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, વર્જિનિયા વિસ્તારમાં અકસ્માતોની 240 ઘટના, અનેક ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો...

  • કેલિફોર્નિયામાં વાવાઝોડાંના અને થોડાં મહિનાઓ પહેલાં જંગલમાં લાગેલી આગના કારણે મડસ્લાઇડનું (જમીન ધસી પડવાની) એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેલિફોર્નિયામાં વાવાઝોડાંના અને થોડાં મહિનાઓ પહેલાં જંગલમાં લાગેલી આગના કારણે મડસ્લાઇડનું (જમીન ધસી પડવાની) એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં ફોર્થ નોર-ઇસ્ટરના કારણે બુધવારથી અતિભારે બરફવર્ષા થઇ રહી છે. ટોબી નામના આ વાવાઝોડાંના કારણે બરફવર્ષાની સાથે ઇસ્ટ કોસ્ટમાં ભારે પવન ફૂંકાયો હતો, જ્યારે વેસ્ટ વર્જિનિયા અને ન્યૂ ઇંગ્લેન્ડમાં પણ બરફવર્ષા થઇ હતી. વાવાઝોડાંની અસરના કારણે મોટાંભાગની એરલાઇન્સે તેમની ફ્લાઇટ્સ કેન્સલ કરી હતી. નોર્થ ઇસ્ટના રાજ્યોની શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત દરિયાકિનારાની નજીકના વિસ્તારોમાં પૂરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વેસ્ટ વર્જિનિયા અને કેન્ટુકીમાં મંગળવાર રાતથી બરફવર્ષા શરૂ થઇ હતી જે બુધવારે સવાર સુધી યથાવત રહેતા વાવાઝોડાંની અસર જોવા મળી છે. ફોર્થ નોર'ઇસ્ટરના કારણે અમેરિકામાં 7.5 કરોડ લોકો હાઇ એલર્ટ પર છે.

   ઇસ્ટ કોસ્ટમાં ભારે બરફવર્ષાથી જનજીવન પ્રભાવિત

   - હાલમાં નોર'ઇસ્ટરની સૌથી વધારે અસર ઇસ્ટ કોસ્ટમાં જોવા મળી રહી છે. બુધવારથી અહીં ભારે બરફવર્ષા, પવન અને દરિયાકાંઠે પૂર આવ્યું છે.
   - એક જ મહિનામાં યુએસમાં આ ચોથું વાવાઝોડું છે. જેના કારણ પેન્નિસ્લેવિયામાં બે ફૂટ બરફ પડ્યો છે.
   - હવામાન ખાતાએ આજે ગુરૂવાર સાંજ સુધી વાવાઝોડાંની અસર રહેશે તેવી આગાહી કરી છે. લોકોને સાંજે મુસાફરી ટાળવાની ચેતવણી આપવામાં આવી છે.
   - બુધવારે ન્યૂયોર્ક સિટી એરિયાના એરપોર્ટ્સે 4,400થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરી છે.

   આજે સાંજે મુસાફરી ટાળવાનું એલર્ટ, એક સ્કૂલ બસને અકસ્માત

   - મંગળવારે મોડી રાતથી બરફ પડવાની શરૂઆત થઇ હતી. જે હજુ સુધી યથાવત રહેતા અમેરિકાના રાજ્યોમાં એક કલાકની અંદર બેથી ત્રણ ઇંચ બરફ પડવાની આગાહી કરવામાં આવી છે.
   - અતિ ભારે બરફવર્ષાની આગાહીના કારણે પોલીસે લોકોને આજે સાંજે મુસાફરી નહીં કરવાની ચેતવણી આપી છે.
   - મેરિલેન્ડના ફ્રેડરિક કાઉન્ટીમાં એક સ્કૂલ બસને ગંભીર અકસ્માત નડ્યો હતો. જો કે, અકસ્માત સમયે બાળકો સ્કૂલ બસમાં નહીં હોવાના કારણે ગંભીર ઘટના ટળી હતી. આ અકસ્માતમાં ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ થઇ છે.
   - ન્યૂયોર્ક પોલીસે લોંગ આઇલેન્ડના હાઇવે પર સૌથી વધુ અકસ્માતો થવાની આશંકા વ્યક્ત કરી છે.
   - ન્યૂઝડેના જણાવ્યા અનુસાર, નાસાઉ કાઉન્ટીમાં વેન્ટેગ સ્ટેટ પાર્કવે હાઇ વે પર અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

   હવામાન ખાતાએ જણાવ્યું વધુ જોખમી થઇ શકે છે વાવાઝોડું

   - હવામાન ખાતના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાંમાં તીવ્ર ઘટકો હોવાના કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે બરફવર્ષા અને પૂર આવી શકે છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, વર્જિનિયા વિસ્તારમાં અકસ્માતોની 240 ઘટના, અનેક ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો...

  • નોર્થ ઇસ્ટમાં વાવાઝોડાંના કારણે શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   નોર્થ ઇસ્ટમાં વાવાઝોડાંના કારણે શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે.

  • ન્યૂયોર્કમાં 5 ઇંચ બરફવર્ષા થઇ છે અને આજે સાંજ સુધી 6થી 12 ઇંચ બરફ પડવાની આગાહી છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   ન્યૂયોર્કમાં 5 ઇંચ બરફવર્ષા થઇ છે અને આજે સાંજ સુધી 6થી 12 ઇંચ બરફ પડવાની આગાહી છે.

  • બોસ્ટનમાં 6 ઇંચ બરફ પડી શકે છે, કારણ કે હાલ વાવાઝોડું ન્યૂ ઇંગ્લેન્ડ તરફ આગળ વધી રહ્યું છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   બોસ્ટનમાં 6 ઇંચ બરફ પડી શકે છે, કારણ કે હાલ વાવાઝોડું ન્યૂ ઇંગ્લેન્ડ તરફ આગળ વધી રહ્યું છે.

  • ન્યૂયોર્ક સિટી ઉપરાંત વોશિંગ્ટન અને બોસ્ટનના નોર્થ ઇસ્ટ કોરિડોરના મુખ્ય હાઇવે પર ભારે ટ્રકની અવર-જવર પર હાલ પ્રતિબંધ લગાવ્યો છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   ન્યૂયોર્ક સિટી ઉપરાંત વોશિંગ્ટન અને બોસ્ટનના નોર્થ ઇસ્ટ કોરિડોરના મુખ્ય હાઇવે પર ભારે ટ્રકની અવર-જવર પર હાલ પ્રતિબંધ લગાવ્યો છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં ફોર્થ નોર-ઇસ્ટરના કારણે બુધવારથી અતિભારે બરફવર્ષા થઇ રહી છે. ટોબી નામના આ વાવાઝોડાંના કારણે બરફવર્ષાની સાથે ઇસ્ટ કોસ્ટમાં ભારે પવન ફૂંકાયો હતો, જ્યારે વેસ્ટ વર્જિનિયા અને ન્યૂ ઇંગ્લેન્ડમાં પણ બરફવર્ષા થઇ હતી. વાવાઝોડાંની અસરના કારણે મોટાંભાગની એરલાઇન્સે તેમની ફ્લાઇટ્સ કેન્સલ કરી હતી. નોર્થ ઇસ્ટના રાજ્યોની શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત દરિયાકિનારાની નજીકના વિસ્તારોમાં પૂરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વેસ્ટ વર્જિનિયા અને કેન્ટુકીમાં મંગળવાર રાતથી બરફવર્ષા શરૂ થઇ હતી જે બુધવારે સવાર સુધી યથાવત રહેતા વાવાઝોડાંની અસર જોવા મળી છે. ફોર્થ નોર'ઇસ્ટરના કારણે અમેરિકામાં 7.5 કરોડ લોકો હાઇ એલર્ટ પર છે.

   ઇસ્ટ કોસ્ટમાં ભારે બરફવર્ષાથી જનજીવન પ્રભાવિત

   - હાલમાં નોર'ઇસ્ટરની સૌથી વધારે અસર ઇસ્ટ કોસ્ટમાં જોવા મળી રહી છે. બુધવારથી અહીં ભારે બરફવર્ષા, પવન અને દરિયાકાંઠે પૂર આવ્યું છે.
   - એક જ મહિનામાં યુએસમાં આ ચોથું વાવાઝોડું છે. જેના કારણ પેન્નિસ્લેવિયામાં બે ફૂટ બરફ પડ્યો છે.
   - હવામાન ખાતાએ આજે ગુરૂવાર સાંજ સુધી વાવાઝોડાંની અસર રહેશે તેવી આગાહી કરી છે. લોકોને સાંજે મુસાફરી ટાળવાની ચેતવણી આપવામાં આવી છે.
   - બુધવારે ન્યૂયોર્ક સિટી એરિયાના એરપોર્ટ્સે 4,400થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરી છે.

   આજે સાંજે મુસાફરી ટાળવાનું એલર્ટ, એક સ્કૂલ બસને અકસ્માત

   - મંગળવારે મોડી રાતથી બરફ પડવાની શરૂઆત થઇ હતી. જે હજુ સુધી યથાવત રહેતા અમેરિકાના રાજ્યોમાં એક કલાકની અંદર બેથી ત્રણ ઇંચ બરફ પડવાની આગાહી કરવામાં આવી છે.
   - અતિ ભારે બરફવર્ષાની આગાહીના કારણે પોલીસે લોકોને આજે સાંજે મુસાફરી નહીં કરવાની ચેતવણી આપી છે.
   - મેરિલેન્ડના ફ્રેડરિક કાઉન્ટીમાં એક સ્કૂલ બસને ગંભીર અકસ્માત નડ્યો હતો. જો કે, અકસ્માત સમયે બાળકો સ્કૂલ બસમાં નહીં હોવાના કારણે ગંભીર ઘટના ટળી હતી. આ અકસ્માતમાં ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ થઇ છે.
   - ન્યૂયોર્ક પોલીસે લોંગ આઇલેન્ડના હાઇવે પર સૌથી વધુ અકસ્માતો થવાની આશંકા વ્યક્ત કરી છે.
   - ન્યૂઝડેના જણાવ્યા અનુસાર, નાસાઉ કાઉન્ટીમાં વેન્ટેગ સ્ટેટ પાર્કવે હાઇ વે પર અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

   હવામાન ખાતાએ જણાવ્યું વધુ જોખમી થઇ શકે છે વાવાઝોડું

   - હવામાન ખાતના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાંમાં તીવ્ર ઘટકો હોવાના કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે બરફવર્ષા અને પૂર આવી શકે છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, વર્જિનિયા વિસ્તારમાં અકસ્માતોની 240 ઘટના, અનેક ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Heavy, wet snow, strong wind gusts and coastal flooding will once again occur in US
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top