ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» 3,227 flights were canceled on Friday as the storm took hold and another 3,134 were delayed

  US: 113 કિમી/કલાકની ઝડપે ત્રાટકેલા ચક્રવાત રિલેમાં ફસાયા ટ્રમ્પ, 6નાં મોત

  divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 02:25 PM IST

  શુક્રવારે 3 હજાર ફ્લાઇટ કેન્સલ થઇ હતી, જ્યારે વધુ 3000 ફ્લાઇટ ડીલે હતી, 7 લાખ લોકો પ્રભાવિત
  • અંદાજિત 7 લાખ લોકો સામાન્ય જરૂરિયાતો માટે ઝઝૂમી રહ્યા છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   અંદાજિત 7 લાખ લોકો સામાન્ય જરૂરિયાતો માટે ઝઝૂમી રહ્યા છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના નોર્થ - ઇસ્ટ કોસ્ટમાં આવેલા ચક્રવાતના કારણે શનિવારે 5 લોકોનાં મોત થયા છે. જ્યારે 90 હજારથી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અત્યાર સુધી અંદાજિત 7 લાખ લોકો સામાન્ય જરૂરિયાતો માટે ઝઝૂમી રહ્યા છે. તોફાનના કારણે ઇસ્ટ કોસ્ટ પર રહેતા લોકોને ભારે વરસાદનો સામનો પણ કરવો પડ્યો છે. આ પરિસ્થિતિના કારણે અત્યાર સુધી અંદાજિત 3 હજારથી વધારે ફ્લાઇટ્સ કેન્સલ થઇ ગઇ છે. જ્યારે રેલ ઓપરેટરોએ પણ વેસ્ટ અને મધ્ય પશ્વિમમાં પોતાની સેવાઓ અટકાવી દીધી છે. વોશિંગ્ટનમાં ખરાબ હવામાનના કારણે ટ્રમ્પે ઓથોરિટીના એરપોર્ટના બદલે ડૂલેસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરી કરવી પડી હતી.

   113KMPHની ઝડપે ત્રાટક્યું વાવાઝોડું

   - અમેરિકાના ન્યૂઝપેપર વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, કેટલાંક વિસ્તારોમાં એટલો ઝડપી પવન ફૂંકાઇ રહ્યો છે કે, વૃક્ષો મૂળમાંથી ઉખડીને પડી રહ્યા છે. સાથે જ વાવાઝોડાંથી અનેક ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે. મોટાંભાગે લોકો આ જ વૃક્ષો અને ઘરોના કાટમાળમાં દબાઇને મર્યા છે.
   - અધિકારીઓના જણાવ્યા અનુસાર, બોસ્ટનના કોસ્ટ વિસ્તારમાં રહેનારા લોકોને પોતાના ઘર છોડીને સુરક્ષિત ઠેકાણાંની શોધ કરવાની વોર્નિંગ જાહેર કરી છે.
   - વાવાઝોડાંની ગતિ એટલી ઝડપી છે કે, પાવર લાઇન્સ આપમેળે તૂટીને પડી રહી છે. વોશિંગ્ટનમાં પણ લોકોને પાવર સપ્લાયની ઉણપથી પરેશાન થવું પડે છે.
   - તાપમાનની પરિસ્થિતિ બગડવાથી શુક્રવારે મોટાંભાગે સરકારે ઓફિસ બંધ રહી હતી.

   2 બાળકો સહિત 6નાં મોત

   - અધિકારીઓના જણાવ્યા અનુસાર, તોફાનના કારણે વૃક્ષો પડી જવા અને ઘરોના કાટમાળમાં દબાવવાથી અત્યાર સુધી 6 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં એક 11 વર્ષના યુવક સહિત બે બાળકો સામેલ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, વર્જિનિયામાં ઇમરજન્સી લાગુ...

  • અંદાજિત 3 હજારથી વધારે ફ્લાઇટ્સ કેન્સલ થઇ ગઇ છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   અંદાજિત 3 હજારથી વધારે ફ્લાઇટ્સ કેન્સલ થઇ ગઇ છે

  • વોશિંગ્ટનમાં પણ લોકોને પાવર સપ્લાયની ઉણપથી પરેશાની ઉભી થઇ છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   વોશિંગ્ટનમાં પણ લોકોને પાવર સપ્લાયની ઉણપથી પરેશાની ઉભી થઇ છે.

  • ખરાબ હવામાનના કારણે ફ્લાઇટ્સ કેન્સલ થતા હજારો લોકો એરપોર્ટ પર અટવાયા
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખરાબ હવામાનના કારણે ફ્લાઇટ્સ કેન્સલ થતા હજારો લોકો એરપોર્ટ પર અટવાયા

  • શુક્રવારે મોટાંભાગે સરકારે ઓફિસ બંધ રહી હતી.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   શુક્રવારે મોટાંભાગે સરકારે ઓફિસ બંધ રહી હતી.

  • મૃતકોમાં એક 11 વર્ષના યુવક સહિત બે બાળકો સામેલ છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતકોમાં એક 11 વર્ષના યુવક સહિત બે બાળકો સામેલ છે.

  • વોશિંગ્ટનમાં ખરાબ હવામાનથી પ્રેસિડન્ટ ટ્રમ્પને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   વોશિંગ્ટનમાં ખરાબ હવામાનથી પ્રેસિડન્ટ ટ્રમ્પને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના નોર્થ - ઇસ્ટ કોસ્ટમાં આવેલા ચક્રવાતના કારણે શનિવારે 5 લોકોનાં મોત થયા છે. જ્યારે 90 હજારથી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અત્યાર સુધી અંદાજિત 7 લાખ લોકો સામાન્ય જરૂરિયાતો માટે ઝઝૂમી રહ્યા છે. તોફાનના કારણે ઇસ્ટ કોસ્ટ પર રહેતા લોકોને ભારે વરસાદનો સામનો પણ કરવો પડ્યો છે. આ પરિસ્થિતિના કારણે અત્યાર સુધી અંદાજિત 3 હજારથી વધારે ફ્લાઇટ્સ કેન્સલ થઇ ગઇ છે. જ્યારે રેલ ઓપરેટરોએ પણ વેસ્ટ અને મધ્ય પશ્વિમમાં પોતાની સેવાઓ અટકાવી દીધી છે. વોશિંગ્ટનમાં ખરાબ હવામાનના કારણે ટ્રમ્પે ઓથોરિટીના એરપોર્ટના બદલે ડૂલેસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરી કરવી પડી હતી.

   113KMPHની ઝડપે ત્રાટક્યું વાવાઝોડું

   - અમેરિકાના ન્યૂઝપેપર વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, કેટલાંક વિસ્તારોમાં એટલો ઝડપી પવન ફૂંકાઇ રહ્યો છે કે, વૃક્ષો મૂળમાંથી ઉખડીને પડી રહ્યા છે. સાથે જ વાવાઝોડાંથી અનેક ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે. મોટાંભાગે લોકો આ જ વૃક્ષો અને ઘરોના કાટમાળમાં દબાઇને મર્યા છે.
   - અધિકારીઓના જણાવ્યા અનુસાર, બોસ્ટનના કોસ્ટ વિસ્તારમાં રહેનારા લોકોને પોતાના ઘર છોડીને સુરક્ષિત ઠેકાણાંની શોધ કરવાની વોર્નિંગ જાહેર કરી છે.
   - વાવાઝોડાંની ગતિ એટલી ઝડપી છે કે, પાવર લાઇન્સ આપમેળે તૂટીને પડી રહી છે. વોશિંગ્ટનમાં પણ લોકોને પાવર સપ્લાયની ઉણપથી પરેશાન થવું પડે છે.
   - તાપમાનની પરિસ્થિતિ બગડવાથી શુક્રવારે મોટાંભાગે સરકારે ઓફિસ બંધ રહી હતી.

   2 બાળકો સહિત 6નાં મોત

   - અધિકારીઓના જણાવ્યા અનુસાર, તોફાનના કારણે વૃક્ષો પડી જવા અને ઘરોના કાટમાળમાં દબાવવાથી અત્યાર સુધી 6 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં એક 11 વર્ષના યુવક સહિત બે બાળકો સામેલ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, વર્જિનિયામાં ઇમરજન્સી લાગુ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 3,227 flights were canceled on Friday as the storm took hold and another 3,134 were delayed
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `