ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» A huge storm battering America, in 24 hours leaving more than 1,000 flights cancelled

  US: બરફવર્ષા અને વાવાઝોડાંથી 2નાં મોત, 1,000 ફ્લાઇટ્સ કેન્સલ

  divyabhaskar.com | Last Modified - Feb 11, 2018, 02:00 PM IST

  અમેરિકાના હવામાન ખાતાએ અનુમાન લગાવ્યું છે કે, મિડ વેસ્ટમાં આગામી અઠવાડિયે વાવાઝોડું આવી શકે છે
  • અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 23 કરોડ નાગરિકોને બરફ અને વાવાઝોડાંને કારણે હાલાકી થઇ રહી છે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 23 કરોડ નાગરિકોને બરફ અને વાવાઝોડાંને કારણે હાલાકી થઇ રહી છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં વાવાઝોડાં અને બરફવર્ષાના કારણે ભારે નુકસાન થયું છે. મિડ વેસ્ટ વિસ્તારમાં બરફવર્ષાના કારણે નવ ઇંચ બરફના પડથી આખો વિસ્તાર ઢંકાઇ ગયો છે. ખરાબ હવામાનના કારણે શહેરની સ્કૂલો બંધ છે, ઉપરાંત ટ્રાન્સપોર્ટ પર તેની અસર વધારે જોવા મળે છે. બરફવર્ષાના કારણે અનેક કાર દુર્ઘટનાગ્રસ્ત થઇ છે, જ્યારે 1000થી વધુ ફ્લાઇટ્સને રદ કરવી પડી છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 23 કરોડ નાગરિકોને બરફ અને વાવાઝોડાંને કારણે હાલાકી થઇ રહી છે.

   અત્યાર સુધી બેનાં મોત

   - આ વાવાઝોડાંના કારણે ઇન્ડિયાનામાં બે લોકોનાં મોત થયાના સમાચાર છે.
   - વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, છેલ્લાં ત્રણ વર્ષની આ સૌથી ભયાનક બરફવર્ષા છે. ત્રણ વર્ષ પહેલાં પણ અમેરિકામાં આવી જ બરફવર્ષા અને વાવાઝોડું થયું હતું.
   - અમેરિકાના હવામાન ખાતાએ અનુમાન લગાવ્યું છે કે, મિડ વેસ્ટમાં આગામી અઠવાડિયે વાવાઝોડું આવી શકે છે. આ બરફવર્ષા અને પૂરના કારણે વ્યોમિંગથી જ્યોર્જિયા સુધીના 20 રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ન્યૂયોર્કના પશ્ચિમ વિસ્તારમાં ભારે બરફવર્ષા થવાનું અનુમાન છે.

   શિકાગોમાં 1000 ફ્લાઇટ્સ રદ્દ

   - છેલ્લાં 24 કલાકમાં પડેલા બરફના કારણે શિકાગોમાં 1000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ગુરૂવારથી શરૂ થયેલા વાવાઝોડાં અને બરફવર્ષના કારણે બીજાં શુક્રવાર સુધી લોકો ઘરની બહાર નિકળી શક્યા નહતા.
   - શિકાગોમાં આઠ ઇંચ બરફવર્ષા નોંધાઇ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, અમેરિકામાં અન્ય સ્થળોએ બરફવર્ષા અને વાવાઝોડાંની સ્થિતિ...

  • શિકાગો અને ડેટ્રોઇટ એરિયામાં એકસાથે અનેક કાર ક્રેશ અને અકસ્માતો થયા છે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   શિકાગો અને ડેટ્રોઇટ એરિયામાં એકસાથે અનેક કાર ક્રેશ અને અકસ્માતો થયા છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં વાવાઝોડાં અને બરફવર્ષાના કારણે ભારે નુકસાન થયું છે. મિડ વેસ્ટ વિસ્તારમાં બરફવર્ષાના કારણે નવ ઇંચ બરફના પડથી આખો વિસ્તાર ઢંકાઇ ગયો છે. ખરાબ હવામાનના કારણે શહેરની સ્કૂલો બંધ છે, ઉપરાંત ટ્રાન્સપોર્ટ પર તેની અસર વધારે જોવા મળે છે. બરફવર્ષાના કારણે અનેક કાર દુર્ઘટનાગ્રસ્ત થઇ છે, જ્યારે 1000થી વધુ ફ્લાઇટ્સને રદ કરવી પડી છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 23 કરોડ નાગરિકોને બરફ અને વાવાઝોડાંને કારણે હાલાકી થઇ રહી છે.

   અત્યાર સુધી બેનાં મોત

   - આ વાવાઝોડાંના કારણે ઇન્ડિયાનામાં બે લોકોનાં મોત થયાના સમાચાર છે.
   - વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, છેલ્લાં ત્રણ વર્ષની આ સૌથી ભયાનક બરફવર્ષા છે. ત્રણ વર્ષ પહેલાં પણ અમેરિકામાં આવી જ બરફવર્ષા અને વાવાઝોડું થયું હતું.
   - અમેરિકાના હવામાન ખાતાએ અનુમાન લગાવ્યું છે કે, મિડ વેસ્ટમાં આગામી અઠવાડિયે વાવાઝોડું આવી શકે છે. આ બરફવર્ષા અને પૂરના કારણે વ્યોમિંગથી જ્યોર્જિયા સુધીના 20 રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ન્યૂયોર્કના પશ્ચિમ વિસ્તારમાં ભારે બરફવર્ષા થવાનું અનુમાન છે.

   શિકાગોમાં 1000 ફ્લાઇટ્સ રદ્દ

   - છેલ્લાં 24 કલાકમાં પડેલા બરફના કારણે શિકાગોમાં 1000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ગુરૂવારથી શરૂ થયેલા વાવાઝોડાં અને બરફવર્ષના કારણે બીજાં શુક્રવાર સુધી લોકો ઘરની બહાર નિકળી શક્યા નહતા.
   - શિકાગોમાં આઠ ઇંચ બરફવર્ષા નોંધાઇ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, અમેરિકામાં અન્ય સ્થળોએ બરફવર્ષા અને વાવાઝોડાંની સ્થિતિ...

  • નોર્થ ઇન્ડિયામાં 8 ઇંચ બરફવર્ષા થઇ હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   નોર્થ ઇન્ડિયામાં 8 ઇંચ બરફવર્ષા થઇ હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં વાવાઝોડાં અને બરફવર્ષાના કારણે ભારે નુકસાન થયું છે. મિડ વેસ્ટ વિસ્તારમાં બરફવર્ષાના કારણે નવ ઇંચ બરફના પડથી આખો વિસ્તાર ઢંકાઇ ગયો છે. ખરાબ હવામાનના કારણે શહેરની સ્કૂલો બંધ છે, ઉપરાંત ટ્રાન્સપોર્ટ પર તેની અસર વધારે જોવા મળે છે. બરફવર્ષાના કારણે અનેક કાર દુર્ઘટનાગ્રસ્ત થઇ છે, જ્યારે 1000થી વધુ ફ્લાઇટ્સને રદ કરવી પડી છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 23 કરોડ નાગરિકોને બરફ અને વાવાઝોડાંને કારણે હાલાકી થઇ રહી છે.

   અત્યાર સુધી બેનાં મોત

   - આ વાવાઝોડાંના કારણે ઇન્ડિયાનામાં બે લોકોનાં મોત થયાના સમાચાર છે.
   - વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, છેલ્લાં ત્રણ વર્ષની આ સૌથી ભયાનક બરફવર્ષા છે. ત્રણ વર્ષ પહેલાં પણ અમેરિકામાં આવી જ બરફવર્ષા અને વાવાઝોડું થયું હતું.
   - અમેરિકાના હવામાન ખાતાએ અનુમાન લગાવ્યું છે કે, મિડ વેસ્ટમાં આગામી અઠવાડિયે વાવાઝોડું આવી શકે છે. આ બરફવર્ષા અને પૂરના કારણે વ્યોમિંગથી જ્યોર્જિયા સુધીના 20 રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ન્યૂયોર્કના પશ્ચિમ વિસ્તારમાં ભારે બરફવર્ષા થવાનું અનુમાન છે.

   શિકાગોમાં 1000 ફ્લાઇટ્સ રદ્દ

   - છેલ્લાં 24 કલાકમાં પડેલા બરફના કારણે શિકાગોમાં 1000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ગુરૂવારથી શરૂ થયેલા વાવાઝોડાં અને બરફવર્ષના કારણે બીજાં શુક્રવાર સુધી લોકો ઘરની બહાર નિકળી શક્યા નહતા.
   - શિકાગોમાં આઠ ઇંચ બરફવર્ષા નોંધાઇ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, અમેરિકામાં અન્ય સ્થળોએ બરફવર્ષા અને વાવાઝોડાંની સ્થિતિ...

  • સાઉથ અને સેન્ટ્રલ મિશિગનમાં 7 ઇંચ સ્નોફોલ નોંધાયો છે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાઉથ અને સેન્ટ્રલ મિશિગનમાં 7 ઇંચ સ્નોફોલ નોંધાયો છે.

  • ગુરૂવારથી શરૂ થયેલા વાવાઝોડાં અને બરફવર્ષના કારણે બીજાં શુક્રવાર સુધી લોકો ઘરની બહાર નિકળી શક્યા નહતા
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગુરૂવારથી શરૂ થયેલા વાવાઝોડાં અને બરફવર્ષના કારણે બીજાં શુક્રવાર સુધી લોકો ઘરની બહાર નિકળી શક્યા નહતા

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં વાવાઝોડાં અને બરફવર્ષાના કારણે ભારે નુકસાન થયું છે. મિડ વેસ્ટ વિસ્તારમાં બરફવર્ષાના કારણે નવ ઇંચ બરફના પડથી આખો વિસ્તાર ઢંકાઇ ગયો છે. ખરાબ હવામાનના કારણે શહેરની સ્કૂલો બંધ છે, ઉપરાંત ટ્રાન્સપોર્ટ પર તેની અસર વધારે જોવા મળે છે. બરફવર્ષાના કારણે અનેક કાર દુર્ઘટનાગ્રસ્ત થઇ છે, જ્યારે 1000થી વધુ ફ્લાઇટ્સને રદ કરવી પડી છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 23 કરોડ નાગરિકોને બરફ અને વાવાઝોડાંને કારણે હાલાકી થઇ રહી છે.

   અત્યાર સુધી બેનાં મોત

   - આ વાવાઝોડાંના કારણે ઇન્ડિયાનામાં બે લોકોનાં મોત થયાના સમાચાર છે.
   - વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, છેલ્લાં ત્રણ વર્ષની આ સૌથી ભયાનક બરફવર્ષા છે. ત્રણ વર્ષ પહેલાં પણ અમેરિકામાં આવી જ બરફવર્ષા અને વાવાઝોડું થયું હતું.
   - અમેરિકાના હવામાન ખાતાએ અનુમાન લગાવ્યું છે કે, મિડ વેસ્ટમાં આગામી અઠવાડિયે વાવાઝોડું આવી શકે છે. આ બરફવર્ષા અને પૂરના કારણે વ્યોમિંગથી જ્યોર્જિયા સુધીના 20 રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ન્યૂયોર્કના પશ્ચિમ વિસ્તારમાં ભારે બરફવર્ષા થવાનું અનુમાન છે.

   શિકાગોમાં 1000 ફ્લાઇટ્સ રદ્દ

   - છેલ્લાં 24 કલાકમાં પડેલા બરફના કારણે શિકાગોમાં 1000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ગુરૂવારથી શરૂ થયેલા વાવાઝોડાં અને બરફવર્ષના કારણે બીજાં શુક્રવાર સુધી લોકો ઘરની બહાર નિકળી શક્યા નહતા.
   - શિકાગોમાં આઠ ઇંચ બરફવર્ષા નોંધાઇ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, અમેરિકામાં અન્ય સ્થળોએ બરફવર્ષા અને વાવાઝોડાંની સ્થિતિ...

  • શિકાગોના ઓહારે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અંદાજિત 265 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   શિકાગોના ઓહારે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અંદાજિત 265 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં વાવાઝોડાં અને બરફવર્ષાના કારણે ભારે નુકસાન થયું છે. મિડ વેસ્ટ વિસ્તારમાં બરફવર્ષાના કારણે નવ ઇંચ બરફના પડથી આખો વિસ્તાર ઢંકાઇ ગયો છે. ખરાબ હવામાનના કારણે શહેરની સ્કૂલો બંધ છે, ઉપરાંત ટ્રાન્સપોર્ટ પર તેની અસર વધારે જોવા મળે છે. બરફવર્ષાના કારણે અનેક કાર દુર્ઘટનાગ્રસ્ત થઇ છે, જ્યારે 1000થી વધુ ફ્લાઇટ્સને રદ કરવી પડી છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 23 કરોડ નાગરિકોને બરફ અને વાવાઝોડાંને કારણે હાલાકી થઇ રહી છે.

   અત્યાર સુધી બેનાં મોત

   - આ વાવાઝોડાંના કારણે ઇન્ડિયાનામાં બે લોકોનાં મોત થયાના સમાચાર છે.
   - વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, છેલ્લાં ત્રણ વર્ષની આ સૌથી ભયાનક બરફવર્ષા છે. ત્રણ વર્ષ પહેલાં પણ અમેરિકામાં આવી જ બરફવર્ષા અને વાવાઝોડું થયું હતું.
   - અમેરિકાના હવામાન ખાતાએ અનુમાન લગાવ્યું છે કે, મિડ વેસ્ટમાં આગામી અઠવાડિયે વાવાઝોડું આવી શકે છે. આ બરફવર્ષા અને પૂરના કારણે વ્યોમિંગથી જ્યોર્જિયા સુધીના 20 રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ન્યૂયોર્કના પશ્ચિમ વિસ્તારમાં ભારે બરફવર્ષા થવાનું અનુમાન છે.

   શિકાગોમાં 1000 ફ્લાઇટ્સ રદ્દ

   - છેલ્લાં 24 કલાકમાં પડેલા બરફના કારણે શિકાગોમાં 1000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ગુરૂવારથી શરૂ થયેલા વાવાઝોડાં અને બરફવર્ષના કારણે બીજાં શુક્રવાર સુધી લોકો ઘરની બહાર નિકળી શક્યા નહતા.
   - શિકાગોમાં આઠ ઇંચ બરફવર્ષા નોંધાઇ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, અમેરિકામાં અન્ય સ્થળોએ બરફવર્ષા અને વાવાઝોડાંની સ્થિતિ...

  • મિશિગનના ડેટ્રોઇટ મેટ્રોપોલિટન એરપોર્ટ પર 200 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   મિશિગનના ડેટ્રોઇટ મેટ્રોપોલિટન એરપોર્ટ પર 200 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં વાવાઝોડાં અને બરફવર્ષાના કારણે ભારે નુકસાન થયું છે. મિડ વેસ્ટ વિસ્તારમાં બરફવર્ષાના કારણે નવ ઇંચ બરફના પડથી આખો વિસ્તાર ઢંકાઇ ગયો છે. ખરાબ હવામાનના કારણે શહેરની સ્કૂલો બંધ છે, ઉપરાંત ટ્રાન્સપોર્ટ પર તેની અસર વધારે જોવા મળે છે. બરફવર્ષાના કારણે અનેક કાર દુર્ઘટનાગ્રસ્ત થઇ છે, જ્યારે 1000થી વધુ ફ્લાઇટ્સને રદ કરવી પડી છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 23 કરોડ નાગરિકોને બરફ અને વાવાઝોડાંને કારણે હાલાકી થઇ રહી છે.

   અત્યાર સુધી બેનાં મોત

   - આ વાવાઝોડાંના કારણે ઇન્ડિયાનામાં બે લોકોનાં મોત થયાના સમાચાર છે.
   - વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, છેલ્લાં ત્રણ વર્ષની આ સૌથી ભયાનક બરફવર્ષા છે. ત્રણ વર્ષ પહેલાં પણ અમેરિકામાં આવી જ બરફવર્ષા અને વાવાઝોડું થયું હતું.
   - અમેરિકાના હવામાન ખાતાએ અનુમાન લગાવ્યું છે કે, મિડ વેસ્ટમાં આગામી અઠવાડિયે વાવાઝોડું આવી શકે છે. આ બરફવર્ષા અને પૂરના કારણે વ્યોમિંગથી જ્યોર્જિયા સુધીના 20 રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ન્યૂયોર્કના પશ્ચિમ વિસ્તારમાં ભારે બરફવર્ષા થવાનું અનુમાન છે.

   શિકાગોમાં 1000 ફ્લાઇટ્સ રદ્દ

   - છેલ્લાં 24 કલાકમાં પડેલા બરફના કારણે શિકાગોમાં 1000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ગુરૂવારથી શરૂ થયેલા વાવાઝોડાં અને બરફવર્ષના કારણે બીજાં શુક્રવાર સુધી લોકો ઘરની બહાર નિકળી શક્યા નહતા.
   - શિકાગોમાં આઠ ઇંચ બરફવર્ષા નોંધાઇ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, અમેરિકામાં અન્ય સ્થળોએ બરફવર્ષા અને વાવાઝોડાંની સ્થિતિ...

  • ધુમ્મસના કારણે એક પછી એક અનેક કાર અથડાતા અહીં અકસ્માતની હારમાળા થઇ હતી. જેમાં કેટલાંક ગંભીર રીતે ઘાયલ થયા છે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   ધુમ્મસના કારણે એક પછી એક અનેક કાર અથડાતા અહીં અકસ્માતની હારમાળા થઇ હતી. જેમાં કેટલાંક ગંભીર રીતે ઘાયલ થયા છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં વાવાઝોડાં અને બરફવર્ષાના કારણે ભારે નુકસાન થયું છે. મિડ વેસ્ટ વિસ્તારમાં બરફવર્ષાના કારણે નવ ઇંચ બરફના પડથી આખો વિસ્તાર ઢંકાઇ ગયો છે. ખરાબ હવામાનના કારણે શહેરની સ્કૂલો બંધ છે, ઉપરાંત ટ્રાન્સપોર્ટ પર તેની અસર વધારે જોવા મળે છે. બરફવર્ષાના કારણે અનેક કાર દુર્ઘટનાગ્રસ્ત થઇ છે, જ્યારે 1000થી વધુ ફ્લાઇટ્સને રદ કરવી પડી છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 23 કરોડ નાગરિકોને બરફ અને વાવાઝોડાંને કારણે હાલાકી થઇ રહી છે.

   અત્યાર સુધી બેનાં મોત

   - આ વાવાઝોડાંના કારણે ઇન્ડિયાનામાં બે લોકોનાં મોત થયાના સમાચાર છે.
   - વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, છેલ્લાં ત્રણ વર્ષની આ સૌથી ભયાનક બરફવર્ષા છે. ત્રણ વર્ષ પહેલાં પણ અમેરિકામાં આવી જ બરફવર્ષા અને વાવાઝોડું થયું હતું.
   - અમેરિકાના હવામાન ખાતાએ અનુમાન લગાવ્યું છે કે, મિડ વેસ્ટમાં આગામી અઠવાડિયે વાવાઝોડું આવી શકે છે. આ બરફવર્ષા અને પૂરના કારણે વ્યોમિંગથી જ્યોર્જિયા સુધીના 20 રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ન્યૂયોર્કના પશ્ચિમ વિસ્તારમાં ભારે બરફવર્ષા થવાનું અનુમાન છે.

   શિકાગોમાં 1000 ફ્લાઇટ્સ રદ્દ

   - છેલ્લાં 24 કલાકમાં પડેલા બરફના કારણે શિકાગોમાં 1000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ગુરૂવારથી શરૂ થયેલા વાવાઝોડાં અને બરફવર્ષના કારણે બીજાં શુક્રવાર સુધી લોકો ઘરની બહાર નિકળી શક્યા નહતા.
   - શિકાગોમાં આઠ ઇંચ બરફવર્ષા નોંધાઇ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, અમેરિકામાં અન્ય સ્થળોએ બરફવર્ષા અને વાવાઝોડાંની સ્થિતિ...

  • અમેરિકન, યુનાઇટે, ડેલ્ટા અને સાઉથ વેસ્ટ એરલાઇન્સે પણ વાવાઝોડાંના કારણે વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઇ શકે છે તેવી પેસેન્જર્સને ચેતવણી આપી છે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકન, યુનાઇટે, ડેલ્ટા અને સાઉથ વેસ્ટ એરલાઇન્સે પણ વાવાઝોડાંના કારણે વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઇ શકે છે તેવી પેસેન્જર્સને ચેતવણી આપી છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં વાવાઝોડાં અને બરફવર્ષાના કારણે ભારે નુકસાન થયું છે. મિડ વેસ્ટ વિસ્તારમાં બરફવર્ષાના કારણે નવ ઇંચ બરફના પડથી આખો વિસ્તાર ઢંકાઇ ગયો છે. ખરાબ હવામાનના કારણે શહેરની સ્કૂલો બંધ છે, ઉપરાંત ટ્રાન્સપોર્ટ પર તેની અસર વધારે જોવા મળે છે. બરફવર્ષાના કારણે અનેક કાર દુર્ઘટનાગ્રસ્ત થઇ છે, જ્યારે 1000થી વધુ ફ્લાઇટ્સને રદ કરવી પડી છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 23 કરોડ નાગરિકોને બરફ અને વાવાઝોડાંને કારણે હાલાકી થઇ રહી છે.

   અત્યાર સુધી બેનાં મોત

   - આ વાવાઝોડાંના કારણે ઇન્ડિયાનામાં બે લોકોનાં મોત થયાના સમાચાર છે.
   - વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, છેલ્લાં ત્રણ વર્ષની આ સૌથી ભયાનક બરફવર્ષા છે. ત્રણ વર્ષ પહેલાં પણ અમેરિકામાં આવી જ બરફવર્ષા અને વાવાઝોડું થયું હતું.
   - અમેરિકાના હવામાન ખાતાએ અનુમાન લગાવ્યું છે કે, મિડ વેસ્ટમાં આગામી અઠવાડિયે વાવાઝોડું આવી શકે છે. આ બરફવર્ષા અને પૂરના કારણે વ્યોમિંગથી જ્યોર્જિયા સુધીના 20 રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ન્યૂયોર્કના પશ્ચિમ વિસ્તારમાં ભારે બરફવર્ષા થવાનું અનુમાન છે.

   શિકાગોમાં 1000 ફ્લાઇટ્સ રદ્દ

   - છેલ્લાં 24 કલાકમાં પડેલા બરફના કારણે શિકાગોમાં 1000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ગુરૂવારથી શરૂ થયેલા વાવાઝોડાં અને બરફવર્ષના કારણે બીજાં શુક્રવાર સુધી લોકો ઘરની બહાર નિકળી શક્યા નહતા.
   - શિકાગોમાં આઠ ઇંચ બરફવર્ષા નોંધાઇ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, અમેરિકામાં અન્ય સ્થળોએ બરફવર્ષા અને વાવાઝોડાંની સ્થિતિ...

  • હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બરફવર્ષા અને વાવાઝોડાંની આ સ્થિતિ ટ્રાવેલિંગ માટે મુસીબત ઉભી કરી શકે તેમ છે. તેથી લોકોને પણ આગામી થોડાં દિવસો સુધી ટ્રાવેલિંગ નહીં કરવાની ચેતવણી આપવામાં આવી છે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બરફવર્ષા અને વાવાઝોડાંની આ સ્થિતિ ટ્રાવેલિંગ માટે મુસીબત ઉભી કરી શકે તેમ છે. તેથી લોકોને પણ આગામી થોડાં દિવસો સુધી ટ્રાવેલિંગ નહીં કરવાની ચેતવણી આપવામાં આવી છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં વાવાઝોડાં અને બરફવર્ષાના કારણે ભારે નુકસાન થયું છે. મિડ વેસ્ટ વિસ્તારમાં બરફવર્ષાના કારણે નવ ઇંચ બરફના પડથી આખો વિસ્તાર ઢંકાઇ ગયો છે. ખરાબ હવામાનના કારણે શહેરની સ્કૂલો બંધ છે, ઉપરાંત ટ્રાન્સપોર્ટ પર તેની અસર વધારે જોવા મળે છે. બરફવર્ષાના કારણે અનેક કાર દુર્ઘટનાગ્રસ્ત થઇ છે, જ્યારે 1000થી વધુ ફ્લાઇટ્સને રદ કરવી પડી છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 23 કરોડ નાગરિકોને બરફ અને વાવાઝોડાંને કારણે હાલાકી થઇ રહી છે.

   અત્યાર સુધી બેનાં મોત

   - આ વાવાઝોડાંના કારણે ઇન્ડિયાનામાં બે લોકોનાં મોત થયાના સમાચાર છે.
   - વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, છેલ્લાં ત્રણ વર્ષની આ સૌથી ભયાનક બરફવર્ષા છે. ત્રણ વર્ષ પહેલાં પણ અમેરિકામાં આવી જ બરફવર્ષા અને વાવાઝોડું થયું હતું.
   - અમેરિકાના હવામાન ખાતાએ અનુમાન લગાવ્યું છે કે, મિડ વેસ્ટમાં આગામી અઠવાડિયે વાવાઝોડું આવી શકે છે. આ બરફવર્ષા અને પૂરના કારણે વ્યોમિંગથી જ્યોર્જિયા સુધીના 20 રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ન્યૂયોર્કના પશ્ચિમ વિસ્તારમાં ભારે બરફવર્ષા થવાનું અનુમાન છે.

   શિકાગોમાં 1000 ફ્લાઇટ્સ રદ્દ

   - છેલ્લાં 24 કલાકમાં પડેલા બરફના કારણે શિકાગોમાં 1000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ગુરૂવારથી શરૂ થયેલા વાવાઝોડાં અને બરફવર્ષના કારણે બીજાં શુક્રવાર સુધી લોકો ઘરની બહાર નિકળી શક્યા નહતા.
   - શિકાગોમાં આઠ ઇંચ બરફવર્ષા નોંધાઇ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, અમેરિકામાં અન્ય સ્થળોએ બરફવર્ષા અને વાવાઝોડાંની સ્થિતિ...

  • આગમી દિવસોમાં 12 ઇંચ બરફવર્ષા થવાની હવામાન વિભાગની આગાહી છે. જેના કારણે પબ્લિક સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે. 3,90,000 સ્ટુડન્ટ્સ શાળા કે કોલેજમાં નહીં જઇ શકે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   આગમી દિવસોમાં 12 ઇંચ બરફવર્ષા થવાની હવામાન વિભાગની આગાહી છે. જેના કારણે પબ્લિક સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે. 3,90,000 સ્ટુડન્ટ્સ શાળા કે કોલેજમાં નહીં જઇ શકે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં વાવાઝોડાં અને બરફવર્ષાના કારણે ભારે નુકસાન થયું છે. મિડ વેસ્ટ વિસ્તારમાં બરફવર્ષાના કારણે નવ ઇંચ બરફના પડથી આખો વિસ્તાર ઢંકાઇ ગયો છે. ખરાબ હવામાનના કારણે શહેરની સ્કૂલો બંધ છે, ઉપરાંત ટ્રાન્સપોર્ટ પર તેની અસર વધારે જોવા મળે છે. બરફવર્ષાના કારણે અનેક કાર દુર્ઘટનાગ્રસ્ત થઇ છે, જ્યારે 1000થી વધુ ફ્લાઇટ્સને રદ કરવી પડી છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 23 કરોડ નાગરિકોને બરફ અને વાવાઝોડાંને કારણે હાલાકી થઇ રહી છે.

   અત્યાર સુધી બેનાં મોત

   - આ વાવાઝોડાંના કારણે ઇન્ડિયાનામાં બે લોકોનાં મોત થયાના સમાચાર છે.
   - વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, છેલ્લાં ત્રણ વર્ષની આ સૌથી ભયાનક બરફવર્ષા છે. ત્રણ વર્ષ પહેલાં પણ અમેરિકામાં આવી જ બરફવર્ષા અને વાવાઝોડું થયું હતું.
   - અમેરિકાના હવામાન ખાતાએ અનુમાન લગાવ્યું છે કે, મિડ વેસ્ટમાં આગામી અઠવાડિયે વાવાઝોડું આવી શકે છે. આ બરફવર્ષા અને પૂરના કારણે વ્યોમિંગથી જ્યોર્જિયા સુધીના 20 રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ન્યૂયોર્કના પશ્ચિમ વિસ્તારમાં ભારે બરફવર્ષા થવાનું અનુમાન છે.

   શિકાગોમાં 1000 ફ્લાઇટ્સ રદ્દ

   - છેલ્લાં 24 કલાકમાં પડેલા બરફના કારણે શિકાગોમાં 1000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ગુરૂવારથી શરૂ થયેલા વાવાઝોડાં અને બરફવર્ષના કારણે બીજાં શુક્રવાર સુધી લોકો ઘરની બહાર નિકળી શક્યા નહતા.
   - શિકાગોમાં આઠ ઇંચ બરફવર્ષા નોંધાઇ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, અમેરિકામાં અન્ય સ્થળોએ બરફવર્ષા અને વાવાઝોડાંની સ્થિતિ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: A huge storm battering America, in 24 hours leaving more than 1,000 flights cancelled
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `