ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» WhatsApp co-founder says it's time to delete Facebook

  ફેસબુકને ડિલીટ કરી દેવું જોઈએઃ વોટ્સએપના કો-ફાઉન્ડરની સલાહ

  Divyabhaskar.com | Last Modified - Mar 21, 2018, 02:30 PM IST

  વોટ્સએપના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટના એક ટ્વિટે દુનિયાભરમાં એક નવી ડિબેટ શરૂ કરી દીધી.
  • એક્ટએ પોતાના ટ્વિટ- it is time. #deletefacebook દ્વારા 220 કરોડ એક્ટિવ યૂઝર્સવાળા ફેસબુકને ડિલીટ કરવાની સલાહ આપી છે (સિમ્બોલિક ઈમેજ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક્ટએ પોતાના ટ્વિટ- it is time. #deletefacebook દ્વારા 220 કરોડ એક્ટિવ યૂઝર્સવાળા ફેસબુકને ડિલીટ કરવાની સલાહ આપી છે (સિમ્બોલિક ઈમેજ)

   કેલિફોર્નિયાઃ વોટ્સએપના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટના એક ટ્વિટે દુનિયાભરમાં એક નવી ડિબેટ શરૂ કરી દીધી છે. એક્ટએ પોતાના ટ્વિટમાં- it is time. #deletefacebook દ્વારા 220 કરોડ એક્ટિવ યૂઝર્સવાળા ફેસબુકને ડિલીટ કરવાની સલાહ આપી છે. બ્રાયનનું આ એકાઉન્ટ ટ્વિટરમાં વેરિફાઇડ નથી પરંતુ તેમનો ફોટો છે અને ગૂગલ સર્ચમાં પણ તેમનું એક જ ટ્વિટર એકાઉન્ટ દર્શાવી રહ્યું છે. બીજી તરફ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેનમાં મદદ કરનારી પોલિટિકલ ડેટા ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકાના સીઈઓ નિક્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. નિક્સ પર આરોપ છે કે તેઓએ 5 કરોડથી વધુ ફેસબુક યૂઝર્સની પ્રાઇવેટ માહિતી સુધી પહોંચ બનાવી અને કેમ્પેનમાં તેનો ખોટો ઉપયોગ કર્યો.

   પ્રચલિત અખબારોએ એનાલિટિકાનો કર્યો ખુલાસો

   - ન્યૂયોર્ક ટાઇમ્સ અને લંડન ઓબ્ઝર્વરે ગયા સપ્તાહે પોતાના ઇન્વેસ્ટિગેટિંગ રિપોર્ટમાં આ સમગ્ર મામલાનો ખુલાસો કર્યો.
   - ત્યારબાદ એક ટીવી ચેનલે કેમ્બ્રિજ એનાલિટિકાના સીઈઓ સાથે સંકળાયેલા એક રિપોર્ટ દર્શાવ્યો. જેમાં નિક્સ કેમેરાની સામે એવું કહી રહ્યા છે કે તેઓએ નેતાઓને જાળમાં ફસાવવા અને ચૂંટણી પર અસર કરવા માટે સુંદર મહિલાઓનો ઉપયોગ કર્યો અને લાંચ પણ આપી. ફેસબુક સાથે સંકળાયેલા ડેટા ચોરીના આ મામલાના સમાચાર બાદ માત્ર 48 કલાકમાં માર્ક ઝુકરબર્ગને લગભગ 58,500 કરોડ રુપિયાનું નુકસાન થયું.
   - રિપોર્ટ્સ મુજબ, ફેસબુકે આ ડેટા કેમ્બ્રિજ એનાલિટિકા નામની કંપનીને આપ્યો હતો. એનાલિટિકાએ પણ ટ્રમ્પને ચૂંટણી પ્રચારમાં મદદ કરી હતી.
   - ત્યારબાદ ફેસબુક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગેની પણ ટીકા શરૂ થઈ ગઈ છે. ફેમસ બોલિવૂડ એક્ટર અને કાર્ટૂનિસ્ટ જિમ કેરીએ પણ પોતાના કાર્ટૂન દ્વારા ફેસબુકની પ્રાઇવસી પોલિસી પર સવાલ ઉઠાવ્યા.

   ફેસબુકે કહ્યું- અમને ડેટા ચોરી થવાની જાણકારી નથી

   - ફેસબુક મુજબ, તેને જાણકારી નથી કે આવી કોઈ ડેટા ચોરી થઈ રહી છે. 2015માં કેમ્બ્રિજ એનાલિટિકાએ ફેસબુકથી ડેટા ડિલીટ કરવાનો દાવો કર્યો હતો.
   - હવે ફેસબુકનું કહેવું છે કે ફર્મ પર લાગવવામાં આવી રહેલા આરોપોની તપાસ કરવામાં આવી રહી છે, ત્યાં સુધી તેમણે એનાલિટિકાને પોતાના પ્લેટફોર્મ પર બેન કરી દીધું છે.

   - બ્રાયન એક્ટન વોટ્સએપના સંસ્થાપકો પૈકીના એક છે. યૂક્રેનના જોન કોઉમની સાથે મળીને તેઓએ દુનિયાને આ મેસેન્જર એપની ભેટ આપી હતી. એક્ટન યાહૂ માટે પણ કામ કરી ચૂક્યા છે. ત્યાં જ તેમની જોન અને બ્રાયન સાથે મુલાકાત થઈ.

   - 2014 ફેસબુક દ્વારા વોટ્સએપને ટેક ઓવર કર્યા બાદ એક્ટને થોડા દિવસ વોટ્સએપ માટે કામ કર્યા બાદ રાજીનામું આપી દીધું. બીજી તરફ, જોન હજુ પણ ફેસબુક બોર્ડમાં સામેલ છે. ફેબ્રુઆરી 2018માં બ્રાયને સિગ્નલ ફાઉન્ડેશનની સ્થાપના કરી અને તેના માટે કામ કરી રહ્યા છે.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • બ્રાયનનું આ એકાઉન્ટ ટ્વિટરમાં વેરિફાઇડ નથી પરંતુ તેમનો ફોટો છે અને ગૂગલ સર્ચમાં પણ તેમનું એક જ ટ્વિટર એકાઉન્ટ દર્શાવી રહ્યું છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બ્રાયનનું આ એકાઉન્ટ ટ્વિટરમાં વેરિફાઇડ નથી પરંતુ તેમનો ફોટો છે અને ગૂગલ સર્ચમાં પણ તેમનું એક જ ટ્વિટર એકાઉન્ટ દર્શાવી રહ્યું છે

   કેલિફોર્નિયાઃ વોટ્સએપના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટના એક ટ્વિટે દુનિયાભરમાં એક નવી ડિબેટ શરૂ કરી દીધી છે. એક્ટએ પોતાના ટ્વિટમાં- it is time. #deletefacebook દ્વારા 220 કરોડ એક્ટિવ યૂઝર્સવાળા ફેસબુકને ડિલીટ કરવાની સલાહ આપી છે. બ્રાયનનું આ એકાઉન્ટ ટ્વિટરમાં વેરિફાઇડ નથી પરંતુ તેમનો ફોટો છે અને ગૂગલ સર્ચમાં પણ તેમનું એક જ ટ્વિટર એકાઉન્ટ દર્શાવી રહ્યું છે. બીજી તરફ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેનમાં મદદ કરનારી પોલિટિકલ ડેટા ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકાના સીઈઓ નિક્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. નિક્સ પર આરોપ છે કે તેઓએ 5 કરોડથી વધુ ફેસબુક યૂઝર્સની પ્રાઇવેટ માહિતી સુધી પહોંચ બનાવી અને કેમ્પેનમાં તેનો ખોટો ઉપયોગ કર્યો.

   પ્રચલિત અખબારોએ એનાલિટિકાનો કર્યો ખુલાસો

   - ન્યૂયોર્ક ટાઇમ્સ અને લંડન ઓબ્ઝર્વરે ગયા સપ્તાહે પોતાના ઇન્વેસ્ટિગેટિંગ રિપોર્ટમાં આ સમગ્ર મામલાનો ખુલાસો કર્યો.
   - ત્યારબાદ એક ટીવી ચેનલે કેમ્બ્રિજ એનાલિટિકાના સીઈઓ સાથે સંકળાયેલા એક રિપોર્ટ દર્શાવ્યો. જેમાં નિક્સ કેમેરાની સામે એવું કહી રહ્યા છે કે તેઓએ નેતાઓને જાળમાં ફસાવવા અને ચૂંટણી પર અસર કરવા માટે સુંદર મહિલાઓનો ઉપયોગ કર્યો અને લાંચ પણ આપી. ફેસબુક સાથે સંકળાયેલા ડેટા ચોરીના આ મામલાના સમાચાર બાદ માત્ર 48 કલાકમાં માર્ક ઝુકરબર્ગને લગભગ 58,500 કરોડ રુપિયાનું નુકસાન થયું.
   - રિપોર્ટ્સ મુજબ, ફેસબુકે આ ડેટા કેમ્બ્રિજ એનાલિટિકા નામની કંપનીને આપ્યો હતો. એનાલિટિકાએ પણ ટ્રમ્પને ચૂંટણી પ્રચારમાં મદદ કરી હતી.
   - ત્યારબાદ ફેસબુક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગેની પણ ટીકા શરૂ થઈ ગઈ છે. ફેમસ બોલિવૂડ એક્ટર અને કાર્ટૂનિસ્ટ જિમ કેરીએ પણ પોતાના કાર્ટૂન દ્વારા ફેસબુકની પ્રાઇવસી પોલિસી પર સવાલ ઉઠાવ્યા.

   ફેસબુકે કહ્યું- અમને ડેટા ચોરી થવાની જાણકારી નથી

   - ફેસબુક મુજબ, તેને જાણકારી નથી કે આવી કોઈ ડેટા ચોરી થઈ રહી છે. 2015માં કેમ્બ્રિજ એનાલિટિકાએ ફેસબુકથી ડેટા ડિલીટ કરવાનો દાવો કર્યો હતો.
   - હવે ફેસબુકનું કહેવું છે કે ફર્મ પર લાગવવામાં આવી રહેલા આરોપોની તપાસ કરવામાં આવી રહી છે, ત્યાં સુધી તેમણે એનાલિટિકાને પોતાના પ્લેટફોર્મ પર બેન કરી દીધું છે.

   - બ્રાયન એક્ટન વોટ્સએપના સંસ્થાપકો પૈકીના એક છે. યૂક્રેનના જોન કોઉમની સાથે મળીને તેઓએ દુનિયાને આ મેસેન્જર એપની ભેટ આપી હતી. એક્ટન યાહૂ માટે પણ કામ કરી ચૂક્યા છે. ત્યાં જ તેમની જોન અને બ્રાયન સાથે મુલાકાત થઈ.

   - 2014 ફેસબુક દ્વારા વોટ્સએપને ટેક ઓવર કર્યા બાદ એક્ટને થોડા દિવસ વોટ્સએપ માટે કામ કર્યા બાદ રાજીનામું આપી દીધું. બીજી તરફ, જોન હજુ પણ ફેસબુક બોર્ડમાં સામેલ છે. ફેબ્રુઆરી 2018માં બ્રાયને સિગ્નલ ફાઉન્ડેશનની સ્થાપના કરી અને તેના માટે કામ કરી રહ્યા છે.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • વોટ્સએપના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વોટ્સએપના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: WhatsApp co-founder says it's time to delete Facebook
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top