ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Trump Jr acknowledged the split in an Instagram photo of him and his daughter

  જૂનિયર ટ્રમ્પના 12 વર્ષના લગ્નનો અંત, પત્નીએ ડિવોર્સની કરી અરજી

  divyabhaskar.com | Last Modified - Mar 16, 2018, 03:23 PM IST

  ડિવોર્સ સંબંધિત ફરિયાદની વિસ્તૃત જાણકારી અને તેની પાછળના કારણને સાર્વજનિક કરવામાં આવ્યા નથી
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ડોનાલ્ડ ટ્રમ્પની વહૂ વેનેસા ટ્રમ્પે દીકરા જૂનિયર ટ્રમ્પથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ બાબતે વેનેસાએ પબ્લિક કોર્ટમાં ડિવોર્સની અરજી આપી છે. ગુરૂવારે કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં ભૂતપૂર્વ મોડલ વેનેસાએ દાખલ કરેલા ડિવોર્સ સંબંધિત ફરિયાદની વિસ્તૃત જાણકારી અને તેની પાછળના કારણોને સાર્વજનિક કરવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે, જૂનિયર ટ્રમ્પ અને વેનેસાના વર્ષ 2005માં લગ્ન થયા હતા, તેઓના 5 બાળકો છે.

   ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને આ અંગે કંઇ પણ નિવેદન આપવાનું ટાળ્યું
   - આ સમાચાર બાદ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને ડિવોર્સ મામલે તાત્કાલિક કોઇ પણ નિવેદન આપવાનું ટાળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર આ ઓર્ગેનાઇઝેશનમાં એક્ઝિક્યૂટિવ ઓફિસર છે.
   - ગયા વર્ષે વેનેસા ટ્રમ્પે પતિના નામે આવેલો પત્ર ખોલ્યો હતો જેમાં સફેદ રંગનો પાઉડર હતો. લેટર ખોલતા જ વેનેસાની તબિયત ખરાબ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

   જૂનિયર ટ્રમ્પે પોસ્ટ કર્યો ફોટોગ્રાફ
   - ડિવોર્સના સમાચાર બાદ જૂનિયર ટ્રમ્પે ઇન્સ્ટાગ્રામ પર તેની સૌથી નાની દીકરી સાથે એક ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો. આ ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, 'જીવનમાં ગમે તેટલો ખરાબ સમય આવે નાના બાળક સાથે રમતી વખતે મારાં ચહેરા પર સ્માઇલ આવી જ જાય છે.'
   - વેનેસાએ મેનહટન કોર્ટમાં ગઇકાલે ગુરૂવારે ડિવોર્સની અરજી મુકી હતી. આ કપલને પાંચ બાળકો છે, પણ વેનેસાએ તમામની કસ્ટડી લેવાનો હાલ ઇન્કાર કરી દીધો છે.
   - સૂત્રોના જણાવ્યા અનુસાર, વેનેસાએ ડિવોર્સ બિનઆયોજિત રીતે ફાઇલ કર્યા છે. જેનો અર્થ એ થાય છે કે, તેણે તેના બાળકોની કસ્ટડી અથવા તેઓની સંપત્તિને લગતો કોઇ ઉલ્લેખ કર્યો નથી.
   - વેનેસા મેનહટન એપાર્ટમેન્ટની બિલ્ડિંગની બહાર ગુરૂવારે સવારે જોવા મળી હતી.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, વેનેસા અને જૂનિયર ટ્રમ્પના લગ્નની અજાણી વાતો...

  • જૂનિયર ટ્રમ્પ અને વેનેસાના વર્ષ 2005માં લગ્ન થયા હતા, તેઓના 5 બાળકો છે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   જૂનિયર ટ્રમ્પ અને વેનેસાના વર્ષ 2005માં લગ્ન થયા હતા, તેઓના 5 બાળકો છે.

  • મેલેનિયા ટ્રમ્પ, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેનેસા
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   મેલેનિયા ટ્રમ્પ, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેનેસા

  • બહેન ઇવાન્કા સાથે જૂનિયર ટ્રમ્પ અને વેનેસા
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   બહેન ઇવાન્કા સાથે જૂનિયર ટ્રમ્પ અને વેનેસા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Trump Jr acknowledged the split in an Instagram photo of him and his daughter
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top