ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» US names three Pakistani as terrorist facilitators

  USનો પાક.ને વધુ એક તમાચો, 3 આતંકી ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર

  Divyabhaskar.com | Last Modified - Feb 08, 2018, 11:31 AM IST

  આ કાર્યવાહીથી સાઉથ એશિયામાં આતંકીઓને મદદ કરનાર નેટવર્કને તોડવામાં સફળતા મળશે- US
  • અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીના ત્રણ આતંકીઓને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવામાં આવ્યાં છે (સિમ્બોલિક ઈમેજ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીના ત્રણ આતંકીઓને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવામાં આવ્યાં છે (સિમ્બોલિક ઈમેજ)

   વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને પાકિસ્તાનના 3 લોકોને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યાં છે. ત્રણેય લશ્કર-એ-તૈયબા અને તાલિબાન જેવાં આતંકી સંગઠનો સાથે જોડાયેલાં હોવાનો આરોપ છે. અમેરિકાએ કારણ જણાવતાં કહ્યું કે આવું કરવાથી સાઉથ એશિયામાં આતંકીઓને મદદ કરનાર નેટવર્કને તોડવામાં સફળતા મળશે.

   કોને કરી કાર્યવાહી?

   - અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીના ત્રણ આતંકીઓને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવામાં આવ્યાં છે. જેમના નામ રહેમાન જૈબ ફકીર મોહમ્મદ, હિઝબુલ્લા અસ્તમ ખાન અને દિલાવર ખાન નાદિર ખાન છે.
   - ત્રણેય આતંકીઓને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવામાં આવ્યા પછી, ત્રણેયની સમગ્ર પ્રોપર્ટી અમેરિકા બ્લોક કરી શકે છે. કોઈપણ અમેરિકી નાગરિકને આ ત્રણેયની સાથે કોઈપણ પ્રકારનાં ટ્રાંજેકશનની મનાઈ કરવામાં આવી શકે છે.
   - ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ટેરરિઝમ ફંડ ફાયનાન્સિયલ ઈન્ટેલિજન્સના અંડર સેક્રેટરી સીગલ માંડેલકરે કહ્યું કે, "અમેરિકા સતત તે લોકોના નામ સામે લાવી રહ્યાં છે જે આતંકી સંગઠનોને સપોર્ટ કરે છે અને સાઉથ એશિયામાં ખોટી રીતે ફાયનાન્સિયલ નેટવર્ક ચલાવી રહ્યાં છે."

   આતંકવાદીને મળતું ફંડ અટકશે

   - સીગલે કહ્યું કે, "ત્રણેય લોકો અલ કાયદા, લશ્કર-એ-તોઈબા, તાલિબાન અને બીજા આતંકી જૂથોને લોજિસ્ટિકલ સપોર્ટ, ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સ્પ્લોઝિવ ડિવાઈસ (IED) સહિત અનેક પ્રકારની મદદ પૂરી પાડતાં હતા."
   - "એકરીતે આ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની તે વિચારનું પરિણામ છે જેમાં આતંકી સંગઠનોને ફંડિગ રોકવાની વાત કરવામાં આવી છે. અમે પાકિસ્તાન અને ક્ષેત્રની અન્ય સરકારોને પણ કહ્યું છે કે તેઓ ખતરનાક લોકોને પોતાની ધરતી પર આસરો ન આપે."

   વધુ માહિતી માટે આગળની સ્લાઈડ ક્લીક કરો

  • ત્રણેય લોકો અલ કાયદા, લશ્કર-એ-તોઈબા, તાલિબાન અને બીજા આતંકી જૂથોને લોજિસ્ટિકલ સપોર્ટ, ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સ્પ્લોઝિવ ડિવાઈસ (IED) સહિત અનેક પ્રકારની મદદ પૂરી પાડતાં હતા (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ત્રણેય લોકો અલ કાયદા, લશ્કર-એ-તોઈબા, તાલિબાન અને બીજા આતંકી જૂથોને લોજિસ્ટિકલ સપોર્ટ, ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સ્પ્લોઝિવ ડિવાઈસ (IED) સહિત અનેક પ્રકારની મદદ પૂરી પાડતાં હતા (ફાઈલ)

   વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને પાકિસ્તાનના 3 લોકોને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યાં છે. ત્રણેય લશ્કર-એ-તૈયબા અને તાલિબાન જેવાં આતંકી સંગઠનો સાથે જોડાયેલાં હોવાનો આરોપ છે. અમેરિકાએ કારણ જણાવતાં કહ્યું કે આવું કરવાથી સાઉથ એશિયામાં આતંકીઓને મદદ કરનાર નેટવર્કને તોડવામાં સફળતા મળશે.

   કોને કરી કાર્યવાહી?

   - અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીના ત્રણ આતંકીઓને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવામાં આવ્યાં છે. જેમના નામ રહેમાન જૈબ ફકીર મોહમ્મદ, હિઝબુલ્લા અસ્તમ ખાન અને દિલાવર ખાન નાદિર ખાન છે.
   - ત્રણેય આતંકીઓને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવામાં આવ્યા પછી, ત્રણેયની સમગ્ર પ્રોપર્ટી અમેરિકા બ્લોક કરી શકે છે. કોઈપણ અમેરિકી નાગરિકને આ ત્રણેયની સાથે કોઈપણ પ્રકારનાં ટ્રાંજેકશનની મનાઈ કરવામાં આવી શકે છે.
   - ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ટેરરિઝમ ફંડ ફાયનાન્સિયલ ઈન્ટેલિજન્સના અંડર સેક્રેટરી સીગલ માંડેલકરે કહ્યું કે, "અમેરિકા સતત તે લોકોના નામ સામે લાવી રહ્યાં છે જે આતંકી સંગઠનોને સપોર્ટ કરે છે અને સાઉથ એશિયામાં ખોટી રીતે ફાયનાન્સિયલ નેટવર્ક ચલાવી રહ્યાં છે."

   આતંકવાદીને મળતું ફંડ અટકશે

   - સીગલે કહ્યું કે, "ત્રણેય લોકો અલ કાયદા, લશ્કર-એ-તોઈબા, તાલિબાન અને બીજા આતંકી જૂથોને લોજિસ્ટિકલ સપોર્ટ, ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સ્પ્લોઝિવ ડિવાઈસ (IED) સહિત અનેક પ્રકારની મદદ પૂરી પાડતાં હતા."
   - "એકરીતે આ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની તે વિચારનું પરિણામ છે જેમાં આતંકી સંગઠનોને ફંડિગ રોકવાની વાત કરવામાં આવી છે. અમે પાકિસ્તાન અને ક્ષેત્રની અન્ય સરકારોને પણ કહ્યું છે કે તેઓ ખતરનાક લોકોને પોતાની ધરતી પર આસરો ન આપે."

   વધુ માહિતી માટે આગળની સ્લાઈડ ક્લીક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: US names three Pakistani as terrorist facilitators
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `