ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » America» Blast of Afghanistan America get anger and warn for terrorist supporters for strong action

    તાલિબાનના ઠેકાણાંઓને ખતમ કરીશું, કાબુલ બ્લાસ્ટ બાદ USની ચેતવણી

    Divyabhaskar.com | Last Modified - Jan 28, 2018, 09:04 AM IST

    કાબુલમાં શનિવારે થયેલાં વિસ્ફોટમાં 100 લોકોના મોત થયાં છે. જે અંગે અમેરિકા કડક હાથે કામ લેશું તેવી ચેતવણી આપી છે.
    • કાબૂલમાં શનિવારે થયેલાં હુમલામાં 100થી વધુનાં મોત, અમેરિકાએ આપી ચેતવણી
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      કાબૂલમાં શનિવારે થયેલાં હુમલામાં 100થી વધુનાં મોત, અમેરિકાએ આપી ચેતવણી

      વોશિંગ્ટનઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે થયેલાં વિસ્ફોટમાં 100 લોકોના મોત થયાં છે. જે અંગે અમેરિકા કડક હાથે કામ લેશું તેવી ચેતવણી આપી છે. ખાસ વાત એ છે કે અમેરિકાએ આ વખતે વિશ્વના તે દેશોની પણ મદદ માગી છે, જેઓ દુનિયામાં શાંતિ ઈચ્છે છે. અમેરિકાએ કહ્યું કે, "તાલિબાને કાબુલમાં હુમલો કરી 100 નિર્દોષ લોકોના જીવ લઈ લીધા છે. અમે વિશ્વને અપીલ કરીએ છે કે તેઓ અમને સાથ આપે. તાલિબાનની જ્યાં પણ હાજરી છે ત્યાં તેને અમેરિકા ખતમ કરી દેશે." જણાવી દઈએ કે કોઈપણનું નામ લીધા વગર અમેરિકાએ પાકિસ્તાનને વોર્નિગ આપી છે. કેમકે તાલિબાન અને હક્કાની નેટવર્કના નેતા પાકિસ્તાનમાં જ હાજર છે. અમેરિકા-પાકિસ્તાન વચ્ચે તણાવનું પણ આજ કારણ છે.

      હવે વધુ કડક હાથે પગલાં લેશે અમેરિકા

      - કાબુલમાં થયેલા વિસ્ફોટ પછી અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ રેક્સ ટિલરસને પોતે જ મીડિયાની સામે આવ્યાં હતા. સામાન્ય રીતે આ પ્રકારનાં નિવેદન માટે વ્હાઈટ હાઉસ કે પેન્ટાગોન તરફથી જાહેર કરવામાં આવતાં હોય છે.
      - ટિલરસને કહ્યું કે, "જેટલાં પણ દેશ અફઘાનિસ્તાન અને બાકી વિશ્વમાં અમન ઈચ્છે છે, તેઓને હવે સાથે આવવું પડશે. અમે આ અપીલ પણ કરીએ છીએ. હવે તે વાત જરૂરી બની ગઈ છે કે તાલિબાન જેવાં આતંકી સંગઠનો વિરૂદ્ધ અંતિમ જંગ શરૂ થાય."
      - ટિલરસને વધુમાં કહ્યું કે, "આ આતંકીઓએ જ્યાં પણ આશ્રયસ્થાન બનાવ્યું છે તેને ખતમ કરવામાં આવશે."

      નજર પાકિસ્તાન પર

      - ટિલરસનનું નિવેદન સ્પષ્ટ રીતે પાકિસ્તાન માટે વોર્નિંગ છે. અમેરિકા અને અફઘાનિસ્તાન આરોપ લગાવતું રહ્યું છે કે તાલિબાનના તમામ મોટા નેતા પાકિસ્તાનમાં છે. ત્યાં તેઓને આશરો મળ્યો છે. પરંતુ પાકિસ્તાન આર્મી આ નેતાઓને બચાવતી આવી છે.
      - અમેરિકાએ હાલમાં જ પાકિસ્તાનમાં ડ્રોન હુમલો કર્યો હતો. માનવામાં આવે છે કે અમેરિકા હવે પાકિસ્તાનમાં આ પ્રકારનાં હુમલાઓ વધુ કરશે.

      કાબુલમાં ક્યારે થયો હુમલો?

      - શનિવારે બપોરે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આતંકી હુમલો થયો. કારમાં થયેલાં બ્લાસ્ટમાં 100નાં મોત થઈ ગયા, જ્યારે 163 લોકો ઘાયલ થયાં. આ હુમલાની જવાબદારી તાલિબાને લીધી હતી.
      - પાર્લામેન્ટના મેમ્બર મીરવાઇસ યાસિની જેઓ બ્લાસ્ટ થયો ત્યારે ઘટનાસ્થળે જ હાજર હતા, તેમણે જણાવ્યું કે એમ્બ્યુલન્સ હાઇ પીસ કાઉન્સિલ અને અન્ય ઘણી ફોરેન એમ્બેસીઓની નજીક આવેલા ચેકપોઇન્ટ પાસે પહોંચી અને અચાનક તેમાં વિસ્ફોટ થયો.
      - નજીકના વિસ્તારમાં ટ્રોમા હોસ્પિટલ ચલાવતા ઇટાલિયન એઇડ ગ્રુપ ઇમરજન્સીના કો-ઓર્ડિનેટર દીજાન પેનિકે કહ્યું, "આ એક હત્યાકાંડ છે." ટ્વિટર પરના એક મેસેજમાં આ ઇટાલિયન ગ્રુપે જણાવ્યું કે આશરે 50થી પણ વધુ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
      - ન્યુઝ એજન્સીને આપેલા નિવેદનમાં હેલ્થ મિનિસ્ટ્રીના ડેપ્યુટી સ્પોક્સપર્સન નુસરત રહીમીએ કહ્યું, "સુસાઇડ બોમ્બરે ચેકપોઇન્ટ પાર કરવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો. પહેલો ચેકપોઇન્ટ પાર કરવા માટે તેણે એમ્બ્યુલન્સને પેશન્ટ લઇ જવાની વાત કરી. પરંતુ બીજા ચેકપોઇન્ટ પર ઓળખાઇ જતા તેણે કાર બ્લાસ્ટ કરી દીધી."
      - હાઇ પીસ કાઉન્સિલના મેમ્બર હસીન સાફીના જણાવ્યા પ્રમાણે, આતંકીએ તેમના ચેકપોઇન્ટને નિશાન બનાવ્યા. ધમાકો એટલો ભયંકર હતો કે બિલ્ડીંગની તમામ બારીઓ તૂટી ગઇ.

      વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    • કાબૂલમાં થયેલાં વિસ્ફોટની જવાબદારી તાલિબાને લીધી છે, આ પહેલાં 20 જાન્યુઆરીએ પણ હુમલો થયો હતો જેમાં 22નાં મોત થયા હતા
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      કાબૂલમાં થયેલાં વિસ્ફોટની જવાબદારી તાલિબાને લીધી છે, આ પહેલાં 20 જાન્યુઆરીએ પણ હુમલો થયો હતો જેમાં 22નાં મોત થયા હતા

    • હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો

    • ઈજાગ્રસ્ત લોકો
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઈજાગ્રસ્ત લોકો

    • વિસ્ફોટ પછી લોકોમાં ભારે અફડાતફડી
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      વિસ્ફોટ પછી લોકોમાં ભારે અફડાતફડી

    • કાબુલમાં થયેલાં વિસ્ફોટની જવાબદારી તાલિબાને સ્વીકારી હતી
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      કાબુલમાં થયેલાં વિસ્ફોટની જવાબદારી તાલિબાને સ્વીકારી હતી

    • અમેરિકાની ધમકી
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      અમેરિકાની ધમકી

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Blast of Afghanistan America get anger and warn for terrorist supporters for strong action
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `