ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » America» Pakistan developing new types of nuclear weapons said US intelligence chief

    નવા એટમી હથિયારો બનાવી રહ્યું પાક., US ઈન્ટેલિજન્સની ચેતવણી

    Divyabhaskar.com | Last Modified - Feb 14, 2018, 10:00 AM IST

    પાકિસ્તાન સમર્થિત આતંકી જૂથે ભારતમાં સતત હુમલાઓ કરવાની વેતમાં છે.
    • અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેકટર ડેન કોટ્સે સાસંદોને જણાવ્યું કે પાકિસ્તાન સતત એટમી વેપન્સ તૈયાર કરી રહ્યું છે (ફાઈલ)
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેકટર ડેન કોટ્સે સાસંદોને જણાવ્યું કે પાકિસ્તાન સતત એટમી વેપન્સ તૈયાર કરી રહ્યું છે (ફાઈલ)

      વોશિંગ્ટનઃ અમેરિકાએ પાકિસ્તાનના મલિન ઈરાદાઓને લઈને ભારતને ચેતવ્યાં છે. અમેરિકા ઈન્ટેલિજન્સે કહ્યું કે પાકિસ્તાન નવા પ્રકારના એટમી હથિયારો બનાવી રહ્યું છે. જેમાં શોર્ટ રેન્જના હથિયારો પણ સામેલ છે. તો પાકિસ્તાન સમર્થિત આતંકી જૂથે ભારતમાં સતત હુમલાઓ કરવાની વેતમાં છે. જેના કારણે ક્ષેત્રમાં ખતરો વધવાની સાથે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી શકે છે.

      પાકિસ્તાન સતત એટમી હથિયારો બનાવી રહ્યું છે

      - ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેકટર ડેન કોટ્સે સાસંદોને જણાવ્યું કે, "પાકિસ્તાન સતત એટમી વેપન્સ તૈયાર કરી રહ્યું છે. જેમાં ઓછા અંતરે મારણ ક્ષમતા ધરાવનારી તેમજ સમુદ્ર અને હવાથી ટાર્ગેટ પાર પાડનારી ક્રુઝ અને લોંગ રેન્જની મિસાઈલ સામેલ છે."
      - કોટ્સે આ વાત ત્યારે રાખી જ્યારે 10 ફેબ્રુઆરીએ કાશ્મીરના સુંજવાં આર્મી કેમ્પ જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં 6 જવાન શહીદ થઈ ગયા છે.
      - કોટ્સે એમ પણ કહ્યું કે આ નવા પ્રકારનાં હથિયારોથી ક્ષેત્રમાં સિક્યોરિટીને લઈને ખતરો વધી રહ્યો છે. સાથે જ તેનાથી હથિયારોની હોડ પણ વધશે.

      આગળ વાંચો આતંકી હુમલાઓ અંગે US ઈન્ટેલિજન્સે શું ચેતવણી આપી?

    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

    • ઓછા અંતરે મારણ ક્ષમતા ધરાવનારી તેમજ સમુદ્ર અને હવાથી ટાર્ગેટ પાર પાડનારી ક્રુઝ અને લોંગ રેન્જની મિસાઈલ તૈયાર કરે છે (ફાઈલ)
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઓછા અંતરે મારણ ક્ષમતા ધરાવનારી તેમજ સમુદ્ર અને હવાથી ટાર્ગેટ પાર પાડનારી ક્રુઝ અને લોંગ રેન્જની મિસાઈલ તૈયાર કરે છે (ફાઈલ)

      વોશિંગ્ટનઃ અમેરિકાએ પાકિસ્તાનના મલિન ઈરાદાઓને લઈને ભારતને ચેતવ્યાં છે. અમેરિકા ઈન્ટેલિજન્સે કહ્યું કે પાકિસ્તાન નવા પ્રકારના એટમી હથિયારો બનાવી રહ્યું છે. જેમાં શોર્ટ રેન્જના હથિયારો પણ સામેલ છે. તો પાકિસ્તાન સમર્થિત આતંકી જૂથે ભારતમાં સતત હુમલાઓ કરવાની વેતમાં છે. જેના કારણે ક્ષેત્રમાં ખતરો વધવાની સાથે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી શકે છે.

      પાકિસ્તાન સતત એટમી હથિયારો બનાવી રહ્યું છે

      - ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેકટર ડેન કોટ્સે સાસંદોને જણાવ્યું કે, "પાકિસ્તાન સતત એટમી વેપન્સ તૈયાર કરી રહ્યું છે. જેમાં ઓછા અંતરે મારણ ક્ષમતા ધરાવનારી તેમજ સમુદ્ર અને હવાથી ટાર્ગેટ પાર પાડનારી ક્રુઝ અને લોંગ રેન્જની મિસાઈલ સામેલ છે."
      - કોટ્સે આ વાત ત્યારે રાખી જ્યારે 10 ફેબ્રુઆરીએ કાશ્મીરના સુંજવાં આર્મી કેમ્પ જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં 6 જવાન શહીદ થઈ ગયા છે.
      - કોટ્સે એમ પણ કહ્યું કે આ નવા પ્રકારનાં હથિયારોથી ક્ષેત્રમાં સિક્યોરિટીને લઈને ખતરો વધી રહ્યો છે. સાથે જ તેનાથી હથિયારોની હોડ પણ વધશે.

      આગળ વાંચો આતંકી હુમલાઓ અંગે US ઈન્ટેલિજન્સે શું ચેતવણી આપી?

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Pakistan developing new types of nuclear weapons said US intelligence chief
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `