ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Death threats made against me, family: US Sikh mayor

  US: પહેલા શીખ મેયરનો આરોપ, મને જાનથી મારી નાખવાની ધમકી

  divyabhaskar.com | Last Modified - Feb 19, 2018, 12:14 PM IST

  રવિન્દ્ર ભલ્લા, ન્યૂજર્સીમાં મેયર બનનાર પ્રથમ ભારતીય મૂળના શીખ છે
  • ભારતીય- અમેરિકન રવિન્દ્ર ભલ્લા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતીય- અમેરિકન રવિન્દ્ર ભલ્લા

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ન્યૂજર્સીના હોબોકન શહેરના પહેલા શીખ મેયર ભારતીય- અમેરિકન રવિન્દ્ર ભલ્લાએ સાર્વજનિક રીતે કહ્યું કે, હાલમાં તેઓને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સિટી હોલમાં સુરક્ષામાં ઉલ્લંઘન બાદ શુક્રવારે જાહેર કરેલા નિવેદનમાં ભલ્લાએ કહ્યું કે, સિટી હોલની સુરક્ષામાં વધારો કરવા માટે એફબીઆઇના આતંકવાદી વિરોધી સંયુક્ત કાર્યબળની સાથે કામ કરવામાં આવી રહ્યું છે.

   અજાણ્યા વ્યક્તિ ઓફિસમાં બેગ નાખીને ભાગ્યો

   - ભલ્લાએ આ ધમકી વિશે વિસ્તારમાં માહિતી આપ્યા વગર જણાવ્યું કે, 'મને અને મારાં પરિવારને જાનથી મારી નાખવાની ધમકીની ઘટના દુર્ભાગ્યપુર્ણ છે. આપણે સુરક્ષાને ગંભીરતાથી લેવાની જરૂર છે.'
   - સિટી સ્પોક્સપર્સનના જણાવ્યા અનુસાર, સિટી હોલમાં એક વ્યક્તિ ઘૂસી ગયો હતો અને તપાસ પહેલા તેણે કહ્યું કે, તે વોશરૂમ જવા માંગે છે.
   - ભલ્લા તે સમયે ઓફિસમાં નહતા. ભલ્લાના એક અધિકારીએ જોયું કે, તે વ્યક્તિ ઓફિસમાં એક બેગ ફેંકીને ભાગી ગયો છે. તેઓએ કહ્યું કે, જોઇન્ટ વર્ક ફોર્સે સિટી હોલનું નિરિક્ષણ કર્યુ છે અને બિલ્ડિંગમાં તમામ કર્મચારીઓની સુરક્ષા વધારવા માટે તેની ભલામણોને લાગુ કરવા પર કામ કરવામાં આવી રહ્યું છે.
   - ભલ્લા ગળાકાપ ટક્કર વચ્ચે ન્યૂજર્સીમાં મેયર બનનાર પહેલાં શીખ છે.

   આગળની સ્લાઇડમાં જાણો, કોણ છે રવિન્દ્ર ભલ્લા; આ પહેલાં પણ તેઓને આતંકીવાદી શા માટે કહેવામાં આવ્યા હતા...

  • રવિન્દ્ર ભલ્લા પરિવાર સાથે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રવિન્દ્ર ભલ્લા પરિવાર સાથે

  • ભલ્લા ગળાકાપ ટક્કર વચ્ચે ન્યૂજર્સીમાં મેયર બનનાર પહેલાં શીખ છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભલ્લા ગળાકાપ ટક્કર વચ્ચે ન્યૂજર્સીમાં મેયર બનનાર પહેલાં શીખ છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ન્યૂજર્સીના હોબોકન શહેરના પહેલા શીખ મેયર ભારતીય- અમેરિકન રવિન્દ્ર ભલ્લાએ સાર્વજનિક રીતે કહ્યું કે, હાલમાં તેઓને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સિટી હોલમાં સુરક્ષામાં ઉલ્લંઘન બાદ શુક્રવારે જાહેર કરેલા નિવેદનમાં ભલ્લાએ કહ્યું કે, સિટી હોલની સુરક્ષામાં વધારો કરવા માટે એફબીઆઇના આતંકવાદી વિરોધી સંયુક્ત કાર્યબળની સાથે કામ કરવામાં આવી રહ્યું છે.

   અજાણ્યા વ્યક્તિ ઓફિસમાં બેગ નાખીને ભાગ્યો

   - ભલ્લાએ આ ધમકી વિશે વિસ્તારમાં માહિતી આપ્યા વગર જણાવ્યું કે, 'મને અને મારાં પરિવારને જાનથી મારી નાખવાની ધમકીની ઘટના દુર્ભાગ્યપુર્ણ છે. આપણે સુરક્ષાને ગંભીરતાથી લેવાની જરૂર છે.'
   - સિટી સ્પોક્સપર્સનના જણાવ્યા અનુસાર, સિટી હોલમાં એક વ્યક્તિ ઘૂસી ગયો હતો અને તપાસ પહેલા તેણે કહ્યું કે, તે વોશરૂમ જવા માંગે છે.
   - ભલ્લા તે સમયે ઓફિસમાં નહતા. ભલ્લાના એક અધિકારીએ જોયું કે, તે વ્યક્તિ ઓફિસમાં એક બેગ ફેંકીને ભાગી ગયો છે. તેઓએ કહ્યું કે, જોઇન્ટ વર્ક ફોર્સે સિટી હોલનું નિરિક્ષણ કર્યુ છે અને બિલ્ડિંગમાં તમામ કર્મચારીઓની સુરક્ષા વધારવા માટે તેની ભલામણોને લાગુ કરવા પર કામ કરવામાં આવી રહ્યું છે.
   - ભલ્લા ગળાકાપ ટક્કર વચ્ચે ન્યૂજર્સીમાં મેયર બનનાર પહેલાં શીખ છે.

   આગળની સ્લાઇડમાં જાણો, કોણ છે રવિન્દ્ર ભલ્લા; આ પહેલાં પણ તેઓને આતંકીવાદી શા માટે કહેવામાં આવ્યા હતા...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Death threats made against me, family: US Sikh mayor
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `