ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » America» US Government shutdown after short term spending bill defeated in senate

    ટ્રમ્પના શપથને 1 વર્ષ બાદ હડતાળ પર સરકાર, ડેમોક્રેટસ જવાબદાર

    Divyabhaskar.com | Last Modified - Jan 20, 2018, 02:17 PM IST

    ચાર વર્ષ પછી એક વખત ફરી અમેરિકી સરકારની સામે 'શટડાઉન'નું સંકટ જોવા મળી રહ્યું છે.
    • એક અનુમાન મુજબ અમેરિકાના 8 લાખ ફેડરલ એમ્પ્લોયઝ રજા પર રહેશે, માત્ર જરૂરી સેવાઓ જ ખુલ્લી રહેશે
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      એક અનુમાન મુજબ અમેરિકાના 8 લાખ ફેડરલ એમ્પ્લોયઝ રજા પર રહેશે, માત્ર જરૂરી સેવાઓ જ ખુલ્લી રહેશે

      વોશિંગ્ટનઃ ચાર વર્ષ પછી એક વખત ફરી અમેરિકી સરકારની સામે 'શટડાઉન'નું સંકટ જોવા મળી રહ્યું છે. શુક્રવારે મોડી રાતે સેનેટર્સે ટેમ્પેરરી સ્પેડિંગને મંજૂરી આપવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. તો તેની સાથે જોડાયેલાં બિલની ડેડલાઈન પણ શુક્રવારે પૂર્ણ થઈ ગઈ હતી. આ બિલ અમેરિકાના સરકારી ખર્ચાઓની દ્રષ્ટીએ ઘણું જ મહત્વનું છે. આ કારણે શટડાઉનની શરૂઆત થઈ ગઈ છે. માનવામાં આવે છે કે અમેરિકામાં અનેક સરકારી વિભાગો બંધ કરવા પડશે અને લાખો કર્મચારીઓને પગાર વગર જ ઘર બેસવું પડશે. ટ્રમ્પે ડેમોક્રેટ્સ પર શટડાઉનનો આરોપ લગાવ્યો છે. 20 જાન્યુઆરી, 2017નાં રોજ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધા હતા. ત્યારે શટડાઉન પણ એક વર્ષ પછી ઠીક તે જ દિવસે થયું છે.

      48 સેનેટર્સે બિલના વિરૂદ્ધમાં મતદાન કર્યું

      - ધ હિલના જણાવ્યા મુજબ બિલને મંજૂર કરાવવા માટે 60 મતની જરૂર હતી પરંતુ 48 સેનેટર્સે બિલના વિરૂદ્ધમમાં મતદાન કર્યું હતું.
      - માત્ર પાંચ ડેમેક્રેટે બિલના પક્ષમાં મતદાન કર્યું હતું.
      - ડેમોક્રેટ સેનેટરે રાજકીય સંકટનો ઉલ્લેખ કરતાં સ્ટોપગેપ સ્પેડિંગ પર રોક લગાવી ચુક્યાં છે. જે પછી શનિવારે સવારે અનેક સરકારી કાર્યાલયો સત્તાવાર રીતે બંધ રહ્યાં હતા.

      અમેરિકાના અનેક સરકારી વિભાગ થશે બંધ

      - આ મોટા આર્થિક સંકટને કારણે અમેરિકાના અનેક સરકારી વિુભાગોને બંધ કરવા પડશે અને લાખો કર્મચારીઓને પગાર વગર ઘરે જ બેસવું પડશે.
      - શટડાઉન પર વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સારાહ સેન્ડર્સે કહ્યું કે, "ડેમોક્રેટ સાંસદોએ રાજનીતિને રાષ્ટ્રીય સુરક્ષા અને અમેરિકી હિતોની ઉપર રાખ્યું છે."
      - જો કે બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, "અમેરિકી અર્થવ્યવસ્થા અત્યારસુધીની સૌથી સારી સ્થિતિમાં છે અને દેશ ઘણું જ સારૂ કામ કરી ર હ્યું છે."

      હડતાળની શું અસર થશે?

      - એક અનુમાન મુજબ અમેરિકાના 8 લાખ ફેડરલ એમ્પ્લોયઝ રજા પર રહેશે, માત્ર જરૂરી સેવાઓ જ ખુલ્લી રહેશે.
      - ઓફિસ ઓફ મેનેજમેન્ટ ઓફ બજેટના ડાયરેકટર મિકલ મુલવાનીએ કહ્યું કે, "અમે શટડાઉન મેનેજ કરવા માટે અલગ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યાં છીએ. જે લોકો સરકારી નોકરીમાં છે, અમે લોકોને કોઈ નુકસાન નથી પહોંચાડવા માગતા પરંતુ એટલું જરૂર ઈચ્છીશું કે કોંગ્રેસ ફંડની વ્યવસ્થા કરે."
      - મુલવાની એમ પણ કહ્યું કે, "આર્મી પોતાનું કામ કરશે, બોર્ડર પર પેટ્રોલિંગ પણ થતું રહેશે, ફાયર ફાઈટર્સ આગ ઠારવાનું કામ કરશે અને પાર્ક પણ ખુલ્લા રહેશે. પરંતુ હાલ લોકોને કામના પૈસા નહીં મળે."

      સત્તાનું એક વર્ષ

      - અમેરિકાના રાષ્ટ્રપતિની જવાબદારીનું પહેલું વર્ષ પૂરા થવાના અવસરે ટ્રમ્પે કહ્યું કે, "તમે રોજગારની સંખ્યાને જુઓ કે આપણાં દેશમાં પરત આવનારી કંપનીઓને જુઓ, સ્ટોક માર્કેટ જુઓ જે સર્વોચ્ચે ઉંચાઈએ છે."
      - ટ્રમ્પે વધુમાં કહ્યું કે, "બેકારી છેલ્લાં 17 વર્ષના સૌથી નીચલા સ્તરે છે. જ્યારે કે સરકારી ખર્ચાઓને લઈને મહત્વપૂર્ણ આર્થિક બિલ પર સંસદની મંજૂરી નહીં મળવાથી સરકારને શટડાઉન કરવું પડ્યું છે."

      પહેલાં ક્યારે થયું હતું શટડાઉન?

      - આ પહેલાં ઓક્ટોબર, 2013માં 16 દિવસની હડતાળ પડી હતી.
      - જાન્યુઆરી, 1996માં 21 દિવસનું શટડાઉન થયું હતું.
      - જો કે અમેરિકાના ઈતિહાસમાં આ પહેલો મોકો છે કે જ્યારે કોંગ્રેસના બંને ગૃહ અને વ્હાઈટ હાઉસમાં એક જ પાર્ટીનું વર્ચસ્વ છે.

    • ટ્રમ્પે ડેમોક્રેટ્સ પર શટડાઉનનો આરોપ લગાવ્યો છે
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      ટ્રમ્પે ડેમોક્રેટ્સ પર શટડાઉનનો આરોપ લગાવ્યો છે

    • અમેરિકી અર્થવ્યવસ્થા અત્યારસુધીની સૌથી સારી સ્થિતિમાં છે અને દેશ ઘણું જ સારૂ કામ કરી ર હ્યું છે - ટ્રમ્પ
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      અમેરિકી અર્થવ્યવસ્થા અત્યારસુધીની સૌથી સારી સ્થિતિમાં છે અને દેશ ઘણું જ સારૂ કામ કરી ર હ્યું છે - ટ્રમ્પ

    • અમેરિકામાં અનેક સરકારી વિભાગો બંધ કરવા પડશે અને લાખો કર્મચારીઓને પગાર વગર જ ઘર બેસવું પડશે
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      અમેરિકામાં અનેક સરકારી વિભાગો બંધ કરવા પડશે અને લાખો કર્મચારીઓને પગાર વગર જ ઘર બેસવું પડશે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: US Government shutdown after short term spending bill defeated in senate
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `