ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Trump declares John Bolton to be new NSA of US

  ટ્રમ્પે બોલ્ટનને બનાવ્યા નવા NSA, ઉ. કોરિયા પર સૈન્ય કાર્યવાહીનું કર્યું'તું સમર્થન

  Divyabhaskar.com | Last Modified - Mar 23, 2018, 10:52 AM IST

  જોન બોલ્ટન અમેરિકાના નવા નેશનલ સિક્યોરિટી એડવાઈઝર હશે. ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી.
  • 2005-06માં બોલ્ટન યુએનમાં અમેરિકાના એમ્બેસેડર હતા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   2005-06માં બોલ્ટન યુએનમાં અમેરિકાના એમ્બેસેડર હતા

   વોશિંગ્ટનઃ જોન બોલ્ટન અમેરિકાના નવા નેશનલ સિક્યોરિટી એડવાઈઝર હશે. ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. બોલ્ટન એચઆર મેકમાસ્ટરની જગ્યા લેશે. તેઓ યુએનમાં અમેરિકાના એમ્બેસેડર રહી ચુક્યાં છે. બોલ્ટન નોર્થ કોરિયા અને ઈરાનમાં સૈન્ય કાર્યવાહીની વાત કરી ચુક્યાં છે.

   ટ્રમ્પે કર્યું હતું ટ્વીટ

   - "મને તે વાત જણાવતાં ખુશી થઈ રહી છે કે 9 એપ્રિલે જોન બોલ્ટન અમેરિકાના નવા NSA તરીકેનું પદ સંબળાશે."
   - "હું જનરલ એચઆર મેકમાસ્ટરનો તેમની સેવાઓ માટે આભાર વ્યકત કરુ છું. તેઓએ શાનદાર કામ કર્યું. તેઓ હંમેશા મારા મિત્ર બની રહેશે."
   - વ્હાઈટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે ટ્રમ્પ અને મેકમાસ્ટર વચ્ચે રાજીનામાને લઈને સહમતિ બની ગઈ હતી. મેકમાસ્ટર, યુએસ આર્મીમાં 34 વર્ષની સર્વિસ પછી રિટાયર્ડ થશે.

   રાષ્ટ્રીય સુરક્ષા મામલે પકડ રાખે છે બોલ્ટન

   - વ્હાઈટ હાઉસ મુજબ બોલ્ટન રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલાં મુદ્દાઓ અંગે ઘણી જ સમજ રાખે છે.
   - 2005-06માં બોલ્ટન યુએનમાં અમેરિકાના એમ્બેસેડર હતા. 2001-05 દરમિયાન વિદેશ મંત્રાલયના આર્મ્સ કંટ્રોલ એન્ડ ઈન્ટરનેશનલ સિક્યોરિટી વિભાગમાં મંત્રી પણ રહ્યાં.

   ટ્રમ્પે મેકમાસ્ટર માટે શું લખ્યું?

   - "મેકમાસ્ટરે અનેક જંગ જીતી અને મહાન સાહસનો પરિચય આપ્યો. જનરલ મેકમાસ્ટરની લીડરશીપમાં મને અમેરિકા માટે ઘણાં જ ઉમદા કામ કરવાની તક મળી. તેઓએ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાની રણનીતિ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી, ISISની સાથેની જંગમાં તેઓએ મિડલ ઈસ્ટનો સાથે અને મજબૂત સંબંધો બ નાવ્યાં. નોર્થ કોરિયાને વાતચીત માટે રાજી કરવામાં મહત્વના સાબિતથયાં. હું જનરલ મેકમાસ્ટર અને તેમના પરિવારને શુભેચ્છા પાઠવું છું."

   આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • વ્હાઈટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે ટ્રમ્પ અને મેકમાસ્ટર વચ્ચે રાજીનામાને લઈને સહમતિ બની ગઈ હતી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   વ્હાઈટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે ટ્રમ્પ અને મેકમાસ્ટર વચ્ચે રાજીનામાને લઈને સહમતિ બની ગઈ હતી

   વોશિંગ્ટનઃ જોન બોલ્ટન અમેરિકાના નવા નેશનલ સિક્યોરિટી એડવાઈઝર હશે. ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. બોલ્ટન એચઆર મેકમાસ્ટરની જગ્યા લેશે. તેઓ યુએનમાં અમેરિકાના એમ્બેસેડર રહી ચુક્યાં છે. બોલ્ટન નોર્થ કોરિયા અને ઈરાનમાં સૈન્ય કાર્યવાહીની વાત કરી ચુક્યાં છે.

   ટ્રમ્પે કર્યું હતું ટ્વીટ

   - "મને તે વાત જણાવતાં ખુશી થઈ રહી છે કે 9 એપ્રિલે જોન બોલ્ટન અમેરિકાના નવા NSA તરીકેનું પદ સંબળાશે."
   - "હું જનરલ એચઆર મેકમાસ્ટરનો તેમની સેવાઓ માટે આભાર વ્યકત કરુ છું. તેઓએ શાનદાર કામ કર્યું. તેઓ હંમેશા મારા મિત્ર બની રહેશે."
   - વ્હાઈટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે ટ્રમ્પ અને મેકમાસ્ટર વચ્ચે રાજીનામાને લઈને સહમતિ બની ગઈ હતી. મેકમાસ્ટર, યુએસ આર્મીમાં 34 વર્ષની સર્વિસ પછી રિટાયર્ડ થશે.

   રાષ્ટ્રીય સુરક્ષા મામલે પકડ રાખે છે બોલ્ટન

   - વ્હાઈટ હાઉસ મુજબ બોલ્ટન રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલાં મુદ્દાઓ અંગે ઘણી જ સમજ રાખે છે.
   - 2005-06માં બોલ્ટન યુએનમાં અમેરિકાના એમ્બેસેડર હતા. 2001-05 દરમિયાન વિદેશ મંત્રાલયના આર્મ્સ કંટ્રોલ એન્ડ ઈન્ટરનેશનલ સિક્યોરિટી વિભાગમાં મંત્રી પણ રહ્યાં.

   ટ્રમ્પે મેકમાસ્ટર માટે શું લખ્યું?

   - "મેકમાસ્ટરે અનેક જંગ જીતી અને મહાન સાહસનો પરિચય આપ્યો. જનરલ મેકમાસ્ટરની લીડરશીપમાં મને અમેરિકા માટે ઘણાં જ ઉમદા કામ કરવાની તક મળી. તેઓએ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાની રણનીતિ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી, ISISની સાથેની જંગમાં તેઓએ મિડલ ઈસ્ટનો સાથે અને મજબૂત સંબંધો બ નાવ્યાં. નોર્થ કોરિયાને વાતચીત માટે રાજી કરવામાં મહત્વના સાબિતથયાં. હું જનરલ મેકમાસ્ટર અને તેમના પરિવારને શુભેચ્છા પાઠવું છું."

   આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Trump declares John Bolton to be new NSA of US
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top