ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Another vote on any potential deal has been scheduled for noon on Monday

  US શટડાઉનઃ ટ્રમ્પનું 'ન્યૂક્લિયર ઓપ્શન', ફેડરલ બિલ માટે આજે વોટિંગ

  divyabhaskar.com | Last Modified - Jan 22, 2018, 03:55 PM IST

  મેકકોનેલના જણાવ્યા અનુસાર, આજે સોમવારે બપોરે વોટિંગ બાદ આ પરિસ્થિતિ વિશે વધુ ખ્યાલ આવશે
  • અમેરિકામાં ગવર્મેન્ટ શટડાઉન આજે સોમવારે ત્રીજાં દિવસે પણ યથાવત રહેશે (ફાઇલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકામાં ગવર્મેન્ટ શટડાઉન આજે સોમવારે ત્રીજાં દિવસે પણ યથાવત રહેશે (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સ ગવર્મેન્ટ શટડાઉનના ત્રીજાં દિવસે પણ કોઇ પણ તારણ પર પહોંચ્યા નથી. અમેરિકામાં સોમવારે પણ તમામ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બિલ્ડિંગ્સ બંધ રહી છે. સેનેટ બહુમતી લીડર્સ મિત્ચ મેકકોનેલ અને ચક શુમર રવિવારે રાત્રે સેનેટ પતી ત્યાં સુધી કોઇ તારણ પર પહોંચ્યા નહતા. મેકકોનેલના જણાવ્યા અનુસાર, આજે સોમવારે બપોરે વોટિંગ બાદ આ પરિસ્થિતિ વિશે વધુ ખ્યાલ આવશે. મેકકોનેલે વધુમાં જણાવ્યું કે, આજે આ શટડાઉન બંધ થઇ જવું જોઇએ. અમેરિકાના આર્થિક સંકટે આખા દેશની અર્થ વ્યવસ્થાને હચમચાવી દીધી છે. અમેરિકન સેનેટ દ્વારા ખર્ચ બિલ ફગાવ્યા બાદ પાંચ વર્ષમાં પહેલીવાર અમેરિકન સરકારનું કામકાજ ઠપ્પ થઇ ગયું છે. ત્યારબાદ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સેનેટ નિયમોમાં બદલાવનો ફોર્મ્યુલા આપ્યો છે.

   ટ્રમ્પનું 'ન્યૂક્લિયર ઓપ્શન'
   - ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પાર્ટી રિપબ્લિકનને સુચન કર્યુ છે કે, તેઓ પરમાણુ વિકલ્પ (ન્યૂક્લિયર ઓપ્શન)નો ઉપયોગ કરે, જેમાં 100 સભ્યોવાળી સેનેટમાં 60ને બદલે સાધારણ બહુમત મેળવવાની જરૂર પડે છે.
   - આ વિકલ્પ ઉપયોગ કરવાથી પેન્ડિંગ બિલ સરળતાથી પાસ થઇ જશે અને શટડાઉનમાંથી બહાર આવવામાં સરળતા રહેશે.
   - હકીકતમાં, પ્રસ્તાવિત ફંડિગ બિલને પાસ કરવા માટે 60 વોટની જરૂર હતી, જેની સંખ્યાની સરખામણીમાં 48 સેનેટર્સે બિલ વિરૂદ્ધ વોટિંગ કર્યુ હતું. માત્ર પાંચ ડેમોક્રેટ્સે બિલના પક્ષમાં મતદાન કર્યુ હતું. ત્યારબાદ ટ્રમ્પે આ ફોર્મ્યુલા આપ્યો છે.

   શું છે ન્યૂક્લિયર ઓપ્શન?
   - અમેરિકન કોંગ્રેસમાં પરમાણુ અથવા સંવિધાન ઓપ્શનનો ખુબ જ ઓછો ઉપયોગ થાય છે.
   - આ એક સંસદીય પ્રક્રિયા છે જે અમેરિકન સેનેટને કોઇ નિયમ અથવા કાયદાને બહુમત વોટની મદદથી પસાર કરવાની મંજૂરી આપી દે છે.

   સોમવારે 12 વાગ્યા બાદ શરૂ થશે વોટિંગ
   - સેનેટ સોમવારે બપોરે 12 વાગ્યા (1700 GMT) પછી વોટિંગ શરૂ કરશે. આ વોટિંગ દ્વારા ગવર્મેન્ટનો એવો આશય છે કે, આ સમસ્યાનો કામચલાઉ ઉકેલ લાવી શકાય. જે અનુસાર, ગવર્મેન્ટ ફંડિગ દ્વારા 8 ફેબ્રુઆરી સુધી વેતન આપી દેવામાં આવશે, તો હજારો ફેડરલ એમ્પ્લોઇઝ કામ પર પરત ફરી શકે છે.
   - યુએસ ગવર્મેન્ટના 'ડ્રિમર્સ'ને બચાવવા માટેની ડિમાન્ડ બાદ શરૂ થયેલા આ શટડાઉનને લઇને રવિવારે પણ સેનેટમાં કોઇ નિર્ણય લઇ શકાયો નહતો.
   - યુએસ સેનેટર્સ ડાકા પ્રોગ્રામ હેઠળ આવતા બાળકો જેઓ 'ડ્રિમર્સ' તરીકે ઓળખાય છે, તેઓને લગતા પ્રોગ્રામ બંધ કરવાના વિરોધમાં છે.

   ડેમોક્રેટ્સ બિલની મંજૂરી માટે વોટ કરશે તે અંગે અવઢવ
   - મેકકોનેલના જણાવ્યા અનુસાર, 'મારો ઉદ્દેશ્ય એવા કાયદાને મંજૂરી મળે તેવો છે, જેમાં ડાકા, બોર્ડર સિક્યોરિટી અને તેને લગતા ઇશ્યુનો સમાવેશ થતો હોય.'
   - જો કે, સોમવારે પુરતા ડેમોક્રેટ્સ કામચલાઉ બિલ માટેની સમજૂતી માટે વોટ કરે છે કે તે અંગે અવઢવ છે.

   ભારતને સીધી અસર
   - અમેરિકામાં પાંચ વર્ષમાં બીજી વખત શટડાઉન થવાના કારણે અમેરિકામાં સરકારી કામકાજ ઠપ છે, જેની સીધી અસર ભારત પર પડી શકે છે.
   - ભારતની નિકાસને મોટો ઝટકો લાગી શકે છે અને તેનું કારણ છે બંને દેશોની વચ્ચેનો કારોબાર.
   - ઉલ્લેખનીય છે કે, સેનેટના ડેમોક્રેટ સાંસદો તરફથી ફેડરલ સરકારે એક ટૂંકાગાળાના વ્યય ઉપાય પર પ્રતિબંધ લગાવ્યા બાદ ટ્રમ્પ સરકારે શનિવારે શટડાઉનની ઘોષણા કરી હતી.

   શું છે શટડાઉન?
   - અમેરિકામાં એન્ટીડેફિશિએન્સી એક્ટ લાગુ છે.
   - આ એક્ટ હેઠળ અમેરિકામાં પૈસાની ઉણપ હોવાના કારણે ફેડરલ એજન્સીઓએ પોતાનું કામકાજ અટકાવવું પડે છે, અથવા તેઓને વેકેશન પર મોકલી દેવામાં આવે છે.
   - આ દરમિયાન તેઓને વેતન પણ નથી આપવામાં આવતું.
   - આવી પરિસ્થિતિમાં સરકાર એક ફેડરલ બજેટ લાવે છે, જેને પ્રતિનિધિ સભા અને સેનેટ બંનેમાં પાસ કરાવવું જરૂરી હોય છે.

  • ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પાર્ટી રિપબ્લિકનને સુચન કર્યુ છે કે, તેઓ પરમાણુ વિકલ્પ (ન્યૂક્લિયર ઓપ્શન)નો ઉપયોગ કરે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પાર્ટી રિપબ્લિકનને સુચન કર્યુ છે કે, તેઓ પરમાણુ વિકલ્પ (ન્યૂક્લિયર ઓપ્શન)નો ઉપયોગ કરે

  • ચક શુમરે કહ્યું કે, તે અને મેકકોનેલ ગવર્મેન્ટ રિ-ઓપનિંગના માર્ગો શોધી રહ્યો છે. સોમવારે બપોર બાદ વોટિંગ પ્રક્રિયાથી આ શિડ્યુલના ભવિષ્ય અંગે જાણવા મળશે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચક શુમરે કહ્યું કે, તે અને મેકકોનેલ ગવર્મેન્ટ રિ-ઓપનિંગના માર્ગો શોધી રહ્યો છે. સોમવારે બપોર બાદ વોટિંગ પ્રક્રિયાથી આ શિડ્યુલના ભવિષ્ય અંગે જાણવા મળશે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સ ગવર્મેન્ટ શટડાઉનના ત્રીજાં દિવસે પણ કોઇ પણ તારણ પર પહોંચ્યા નથી. અમેરિકામાં સોમવારે પણ તમામ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બિલ્ડિંગ્સ બંધ રહી છે. સેનેટ બહુમતી લીડર્સ મિત્ચ મેકકોનેલ અને ચક શુમર રવિવારે રાત્રે સેનેટ પતી ત્યાં સુધી કોઇ તારણ પર પહોંચ્યા નહતા. મેકકોનેલના જણાવ્યા અનુસાર, આજે સોમવારે બપોરે વોટિંગ બાદ આ પરિસ્થિતિ વિશે વધુ ખ્યાલ આવશે. મેકકોનેલે વધુમાં જણાવ્યું કે, આજે આ શટડાઉન બંધ થઇ જવું જોઇએ. અમેરિકાના આર્થિક સંકટે આખા દેશની અર્થ વ્યવસ્થાને હચમચાવી દીધી છે. અમેરિકન સેનેટ દ્વારા ખર્ચ બિલ ફગાવ્યા બાદ પાંચ વર્ષમાં પહેલીવાર અમેરિકન સરકારનું કામકાજ ઠપ્પ થઇ ગયું છે. ત્યારબાદ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સેનેટ નિયમોમાં બદલાવનો ફોર્મ્યુલા આપ્યો છે.

   ટ્રમ્પનું 'ન્યૂક્લિયર ઓપ્શન'
   - ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પાર્ટી રિપબ્લિકનને સુચન કર્યુ છે કે, તેઓ પરમાણુ વિકલ્પ (ન્યૂક્લિયર ઓપ્શન)નો ઉપયોગ કરે, જેમાં 100 સભ્યોવાળી સેનેટમાં 60ને બદલે સાધારણ બહુમત મેળવવાની જરૂર પડે છે.
   - આ વિકલ્પ ઉપયોગ કરવાથી પેન્ડિંગ બિલ સરળતાથી પાસ થઇ જશે અને શટડાઉનમાંથી બહાર આવવામાં સરળતા રહેશે.
   - હકીકતમાં, પ્રસ્તાવિત ફંડિગ બિલને પાસ કરવા માટે 60 વોટની જરૂર હતી, જેની સંખ્યાની સરખામણીમાં 48 સેનેટર્સે બિલ વિરૂદ્ધ વોટિંગ કર્યુ હતું. માત્ર પાંચ ડેમોક્રેટ્સે બિલના પક્ષમાં મતદાન કર્યુ હતું. ત્યારબાદ ટ્રમ્પે આ ફોર્મ્યુલા આપ્યો છે.

   શું છે ન્યૂક્લિયર ઓપ્શન?
   - અમેરિકન કોંગ્રેસમાં પરમાણુ અથવા સંવિધાન ઓપ્શનનો ખુબ જ ઓછો ઉપયોગ થાય છે.
   - આ એક સંસદીય પ્રક્રિયા છે જે અમેરિકન સેનેટને કોઇ નિયમ અથવા કાયદાને બહુમત વોટની મદદથી પસાર કરવાની મંજૂરી આપી દે છે.

   સોમવારે 12 વાગ્યા બાદ શરૂ થશે વોટિંગ
   - સેનેટ સોમવારે બપોરે 12 વાગ્યા (1700 GMT) પછી વોટિંગ શરૂ કરશે. આ વોટિંગ દ્વારા ગવર્મેન્ટનો એવો આશય છે કે, આ સમસ્યાનો કામચલાઉ ઉકેલ લાવી શકાય. જે અનુસાર, ગવર્મેન્ટ ફંડિગ દ્વારા 8 ફેબ્રુઆરી સુધી વેતન આપી દેવામાં આવશે, તો હજારો ફેડરલ એમ્પ્લોઇઝ કામ પર પરત ફરી શકે છે.
   - યુએસ ગવર્મેન્ટના 'ડ્રિમર્સ'ને બચાવવા માટેની ડિમાન્ડ બાદ શરૂ થયેલા આ શટડાઉનને લઇને રવિવારે પણ સેનેટમાં કોઇ નિર્ણય લઇ શકાયો નહતો.
   - યુએસ સેનેટર્સ ડાકા પ્રોગ્રામ હેઠળ આવતા બાળકો જેઓ 'ડ્રિમર્સ' તરીકે ઓળખાય છે, તેઓને લગતા પ્રોગ્રામ બંધ કરવાના વિરોધમાં છે.

   ડેમોક્રેટ્સ બિલની મંજૂરી માટે વોટ કરશે તે અંગે અવઢવ
   - મેકકોનેલના જણાવ્યા અનુસાર, 'મારો ઉદ્દેશ્ય એવા કાયદાને મંજૂરી મળે તેવો છે, જેમાં ડાકા, બોર્ડર સિક્યોરિટી અને તેને લગતા ઇશ્યુનો સમાવેશ થતો હોય.'
   - જો કે, સોમવારે પુરતા ડેમોક્રેટ્સ કામચલાઉ બિલ માટેની સમજૂતી માટે વોટ કરે છે કે તે અંગે અવઢવ છે.

   ભારતને સીધી અસર
   - અમેરિકામાં પાંચ વર્ષમાં બીજી વખત શટડાઉન થવાના કારણે અમેરિકામાં સરકારી કામકાજ ઠપ છે, જેની સીધી અસર ભારત પર પડી શકે છે.
   - ભારતની નિકાસને મોટો ઝટકો લાગી શકે છે અને તેનું કારણ છે બંને દેશોની વચ્ચેનો કારોબાર.
   - ઉલ્લેખનીય છે કે, સેનેટના ડેમોક્રેટ સાંસદો તરફથી ફેડરલ સરકારે એક ટૂંકાગાળાના વ્યય ઉપાય પર પ્રતિબંધ લગાવ્યા બાદ ટ્રમ્પ સરકારે શનિવારે શટડાઉનની ઘોષણા કરી હતી.

   શું છે શટડાઉન?
   - અમેરિકામાં એન્ટીડેફિશિએન્સી એક્ટ લાગુ છે.
   - આ એક્ટ હેઠળ અમેરિકામાં પૈસાની ઉણપ હોવાના કારણે ફેડરલ એજન્સીઓએ પોતાનું કામકાજ અટકાવવું પડે છે, અથવા તેઓને વેકેશન પર મોકલી દેવામાં આવે છે.
   - આ દરમિયાન તેઓને વેતન પણ નથી આપવામાં આવતું.
   - આવી પરિસ્થિતિમાં સરકાર એક ફેડરલ બજેટ લાવે છે, જેને પ્રતિનિધિ સભા અને સેનેટ બંનેમાં પાસ કરાવવું જરૂરી હોય છે.

  • ડેમોક્રેટ્સ, સેનેટ બહુમતી લીડર મિત્ચ મેકકોનેલના જણાવ્યા અનુસાર, તેઓ ડાકા કાયદાને આગળ ધપાવશે. મિત્ચે બંને પાર્ટીને દ્વિપક્ષીય વેપાર લાવવાનું સુચન કર્યુ હતું.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડેમોક્રેટ્સ, સેનેટ બહુમતી લીડર મિત્ચ મેકકોનેલના જણાવ્યા અનુસાર, તેઓ ડાકા કાયદાને આગળ ધપાવશે. મિત્ચે બંને પાર્ટીને દ્વિપક્ષીય વેપાર લાવવાનું સુચન કર્યુ હતું.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સ ગવર્મેન્ટ શટડાઉનના ત્રીજાં દિવસે પણ કોઇ પણ તારણ પર પહોંચ્યા નથી. અમેરિકામાં સોમવારે પણ તમામ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બિલ્ડિંગ્સ બંધ રહી છે. સેનેટ બહુમતી લીડર્સ મિત્ચ મેકકોનેલ અને ચક શુમર રવિવારે રાત્રે સેનેટ પતી ત્યાં સુધી કોઇ તારણ પર પહોંચ્યા નહતા. મેકકોનેલના જણાવ્યા અનુસાર, આજે સોમવારે બપોરે વોટિંગ બાદ આ પરિસ્થિતિ વિશે વધુ ખ્યાલ આવશે. મેકકોનેલે વધુમાં જણાવ્યું કે, આજે આ શટડાઉન બંધ થઇ જવું જોઇએ. અમેરિકાના આર્થિક સંકટે આખા દેશની અર્થ વ્યવસ્થાને હચમચાવી દીધી છે. અમેરિકન સેનેટ દ્વારા ખર્ચ બિલ ફગાવ્યા બાદ પાંચ વર્ષમાં પહેલીવાર અમેરિકન સરકારનું કામકાજ ઠપ્પ થઇ ગયું છે. ત્યારબાદ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સેનેટ નિયમોમાં બદલાવનો ફોર્મ્યુલા આપ્યો છે.

   ટ્રમ્પનું 'ન્યૂક્લિયર ઓપ્શન'
   - ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પાર્ટી રિપબ્લિકનને સુચન કર્યુ છે કે, તેઓ પરમાણુ વિકલ્પ (ન્યૂક્લિયર ઓપ્શન)નો ઉપયોગ કરે, જેમાં 100 સભ્યોવાળી સેનેટમાં 60ને બદલે સાધારણ બહુમત મેળવવાની જરૂર પડે છે.
   - આ વિકલ્પ ઉપયોગ કરવાથી પેન્ડિંગ બિલ સરળતાથી પાસ થઇ જશે અને શટડાઉનમાંથી બહાર આવવામાં સરળતા રહેશે.
   - હકીકતમાં, પ્રસ્તાવિત ફંડિગ બિલને પાસ કરવા માટે 60 વોટની જરૂર હતી, જેની સંખ્યાની સરખામણીમાં 48 સેનેટર્સે બિલ વિરૂદ્ધ વોટિંગ કર્યુ હતું. માત્ર પાંચ ડેમોક્રેટ્સે બિલના પક્ષમાં મતદાન કર્યુ હતું. ત્યારબાદ ટ્રમ્પે આ ફોર્મ્યુલા આપ્યો છે.

   શું છે ન્યૂક્લિયર ઓપ્શન?
   - અમેરિકન કોંગ્રેસમાં પરમાણુ અથવા સંવિધાન ઓપ્શનનો ખુબ જ ઓછો ઉપયોગ થાય છે.
   - આ એક સંસદીય પ્રક્રિયા છે જે અમેરિકન સેનેટને કોઇ નિયમ અથવા કાયદાને બહુમત વોટની મદદથી પસાર કરવાની મંજૂરી આપી દે છે.

   સોમવારે 12 વાગ્યા બાદ શરૂ થશે વોટિંગ
   - સેનેટ સોમવારે બપોરે 12 વાગ્યા (1700 GMT) પછી વોટિંગ શરૂ કરશે. આ વોટિંગ દ્વારા ગવર્મેન્ટનો એવો આશય છે કે, આ સમસ્યાનો કામચલાઉ ઉકેલ લાવી શકાય. જે અનુસાર, ગવર્મેન્ટ ફંડિગ દ્વારા 8 ફેબ્રુઆરી સુધી વેતન આપી દેવામાં આવશે, તો હજારો ફેડરલ એમ્પ્લોઇઝ કામ પર પરત ફરી શકે છે.
   - યુએસ ગવર્મેન્ટના 'ડ્રિમર્સ'ને બચાવવા માટેની ડિમાન્ડ બાદ શરૂ થયેલા આ શટડાઉનને લઇને રવિવારે પણ સેનેટમાં કોઇ નિર્ણય લઇ શકાયો નહતો.
   - યુએસ સેનેટર્સ ડાકા પ્રોગ્રામ હેઠળ આવતા બાળકો જેઓ 'ડ્રિમર્સ' તરીકે ઓળખાય છે, તેઓને લગતા પ્રોગ્રામ બંધ કરવાના વિરોધમાં છે.

   ડેમોક્રેટ્સ બિલની મંજૂરી માટે વોટ કરશે તે અંગે અવઢવ
   - મેકકોનેલના જણાવ્યા અનુસાર, 'મારો ઉદ્દેશ્ય એવા કાયદાને મંજૂરી મળે તેવો છે, જેમાં ડાકા, બોર્ડર સિક્યોરિટી અને તેને લગતા ઇશ્યુનો સમાવેશ થતો હોય.'
   - જો કે, સોમવારે પુરતા ડેમોક્રેટ્સ કામચલાઉ બિલ માટેની સમજૂતી માટે વોટ કરે છે કે તે અંગે અવઢવ છે.

   ભારતને સીધી અસર
   - અમેરિકામાં પાંચ વર્ષમાં બીજી વખત શટડાઉન થવાના કારણે અમેરિકામાં સરકારી કામકાજ ઠપ છે, જેની સીધી અસર ભારત પર પડી શકે છે.
   - ભારતની નિકાસને મોટો ઝટકો લાગી શકે છે અને તેનું કારણ છે બંને દેશોની વચ્ચેનો કારોબાર.
   - ઉલ્લેખનીય છે કે, સેનેટના ડેમોક્રેટ સાંસદો તરફથી ફેડરલ સરકારે એક ટૂંકાગાળાના વ્યય ઉપાય પર પ્રતિબંધ લગાવ્યા બાદ ટ્રમ્પ સરકારે શનિવારે શટડાઉનની ઘોષણા કરી હતી.

   શું છે શટડાઉન?
   - અમેરિકામાં એન્ટીડેફિશિએન્સી એક્ટ લાગુ છે.
   - આ એક્ટ હેઠળ અમેરિકામાં પૈસાની ઉણપ હોવાના કારણે ફેડરલ એજન્સીઓએ પોતાનું કામકાજ અટકાવવું પડે છે, અથવા તેઓને વેકેશન પર મોકલી દેવામાં આવે છે.
   - આ દરમિયાન તેઓને વેતન પણ નથી આપવામાં આવતું.
   - આવી પરિસ્થિતિમાં સરકાર એક ફેડરલ બજેટ લાવે છે, જેને પ્રતિનિધિ સભા અને સેનેટ બંનેમાં પાસ કરાવવું જરૂરી હોય છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Another vote on any potential deal has been scheduled for noon on Monday
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `