ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» China says- Indias interference will worsen the situation Maldives Issue

  માલદીવે ચીન, પાક અને સાઉદી અરબને માન્યા મિત્રો, ભારત Out

  divyabhaskar.com | Last Modified - Feb 08, 2018, 11:56 AM IST

  અમેરિકાએ માલદીવને કહ્યું છે કે, પ્રેસિડવ્ટ અને આર્મી કાયદા પ્રમાણે કામ કરે
  • માલદીવમાં હાલ સંકટ ચાલી રહ્યું છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   માલદીવમાં હાલ સંકટ ચાલી રહ્યું છે

   વોશિંગ્ટન: માલદીવે ચીન, પાકિસ્તાન અને સાઉદી અરબને મિત્રો માનીને ત્યાં તેમના ખાસ મેસેન્જર્સ મોકલ્યા છે. તેમણે આ મેસેન્જર્સ આ દેશોને માલદીવની સ્થિતિની જાણ કરવા માટે મોકલ્યા છે. માલદીવે ભારત સાથે કોઈ કોન્ટેક્ટ કર્યો નથી. આ દરમિયાન અમેરિકાએ માલદીવને હાલના વિવાદનો ઉકેલ લાવવાની અરજી કરી છે. યુએસ તરફથી માલદીવ સરકારના પ્રવક્તાએ કહ્યું છે કે, માલદીવના પ્રેસિડન્ટ અબ્દુલા યામીન, આર્મી, પોલીસ કાયદા પ્રમાણે કામ કરે. સુપ્રીમ કોર્ટના નિર્ણય લાગુ કરવામાં આવે. યમીન સંસદને યોગ્ય રીતે કામ કરવા માટે સુનિશ્ચિત કરે. તે સાથે જ લોકો અને સંસ્થાઓને પણ તેમના અધિકાર આપવામાં આવે. ચીને ભારત પર આરોપ લગાવ્યો છે કે, ભારતે સેનાની મદદ કરવાની તૈયારી દાખવી હોવાથી માલદીવની હાલત વધારે ખરાબ થઈ છે.

   અમેરિકાએ બીજુ શું કહ્યું?

   - અમેરિકાએ કહ્યું, અમે માલદીવના લોકોની સાથે ઊભા છીએ. પ્રેસિડન્ટ યામીન, આર્મી અને પોલીસે દેશનું સન્માન કરવું જોઈએ. તેણે ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ અને તેમના પ્રતિ કોમેન્ટ્સને પણ ધ્યાનમાં રાખવી જોઈએ.
   - આ દરમિયાન યુએનના હ્યુમન રાઈટ્સ કમિશ્નર જીદ રાજ જીલ અલ હુસૈને કહ્યું કે, માલદીવમાં ઈમરજન્સી લગાવવાથી દેશમાં સંવિધાનનું શાસન ખતમ થઈ રહ્યું છે. તેનાથી દેશમાં બેલેન્સ ખરાબ થશે અને લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખવામાં મુશ્કેલી થશે.
   - ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કંટ્રીઝે પણ માલદીવમાં લો એન્ડ ઓર્ડર બગડવાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે, દરેક પક્ષે કાયદા પર આધારિત શાસનને માનવું જોઈએ અને જ્યૂડિશરીને આઝાદ રાખવું જોઈએ.

   સુપ્રીમ કોર્ટે પરત લીધો સાંસદોને છોડવાનો આદેશ

   - માલદીવ ઈમરજન્સી પછી સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ અબ્દુલા સઈદ અને અન્ય જજ હમીદ અને પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારપછી સુપ્રીમ કોર્ટના બાકીના ત્રણ જજોની સરકાર સાથેની ખેંચતાણ પછી 9 વિપક્ષી નેતાઓને છોડવાનો આદેશ પરત લેવામાં આવ્યો હતો.

   આગળની સ્લાઈડમાં જાણો ચીન અને માલદીવના સંબંધો વિશે

  • માલદીવમાં 15 દિવસ માટે ઈમરજન્સી લાધવામાં આવી છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   માલદીવમાં 15 દિવસ માટે ઈમરજન્સી લાધવામાં આવી છે

  • દેશમાં પ્રેસિડન્ટ યામીનનો વિરોધ ચાલી રહ્યો છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   દેશમાં પ્રેસિડન્ટ યામીનનો વિરોધ ચાલી રહ્યો છે.

  • ભારતીય સેના એ માલદીવને મદદ કરવાની તૈયારી બતાવી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતીય સેના એ માલદીવને મદદ કરવાની તૈયારી બતાવી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: China says- Indias interference will worsen the situation Maldives Issue
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `