ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» These 139 people are identified as individuals who have lived in Pakistan or have operated from the country

  UNએ પાક.ને માન્યું ટેરરિસ્તાન, દાઉદ સહિત 139 આતંકી ગ્લોબલ લિસ્ટમાં

  divyabhaskar.com | Last Modified - Apr 04, 2018, 01:47 PM IST

  પહેલું નામ અલકાયદાના ચીફ અયમાન અલ-જવાહિરીનું છે.
  • મુંબઈમાં 1993માં થયેલા સિરિયલ બ્લાસ્ટના આરોપમાં દાઉદની ઈન્ટરપોલને તલાશ છે. હાફિઝ સઇદ 2008 મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મુંબઈમાં 1993માં થયેલા સિરિયલ બ્લાસ્ટના આરોપમાં દાઉદની ઈન્ટરપોલને તલાશ છે. હાફિઝ સઇદ 2008 મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલે આતંકવાદીઓ અને આતંકી સંગઠનોનું મંગળવારે એક જોઇન્ટ લિસ્ટ જાહેર કર્યુ છે. જેમાં પાકિસ્તાની આતંકવાદીઓ અને આતંકી સંગઠનોના 139 નામ છે. તેમાં દાઉદ ઇબ્રાહિમ અને 2008ના મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદનું નામ પણ સામેલ છે. પહેલું નામ અલકાયદાના ચીફ અયમાન અલ-જવાહિરીનું છે. પાકિસ્તાનના ન્યૂઝપેપર ડોને આ જાણકારી આપી છે.

   યુએનએ કહ્યું, નૂરાબાદમાં દાઉદનો શાહી બંગલો

   - ડોન ન્યૂઝ અનુસાર, યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (યુએનએસસી)ના જણાવ્યા અનુસાર, દાઉદની પાસે અનેક પાકિસ્તાની પાસપોર્ટ છે. તે રાવલપિંડી અને કરાંચીથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. કરાંચીના નૂરાબાદના પહાડી વિસ્તારમાં તેનો શાહી બંગલો છે.

   ઇન્ટરપોલ હાફિઝને શોધી રહ્યું છે

   - લશ્કર-એ-તૌયબાના ચીફ હાફિઝ સઇદનું નામ લિસ્ટમાં એવા આતંકવાદી તરીકે સામેલ કર્યુ છે, જેની આતંકવાદી ઘટનામાં સામેલ હોવાના કારણે ઇન્ટરપોલ શોધ કરી રહ્યું છે.
   - આ લિસ્ટમાં લશ્કરાના મીડિયા ચાર્જ અને હાફિઝના મદદગાર અબ્દુલ સલામ અને ઝફર ઇકબાલનું પણ નામ છે. ઇન્ટરપોલને તેઓની પણ શોધ છે.

   અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડરની પાસે છૂપાયેલો છે જવાહિરી

   - યુનાઇટેડ નેશન્સ (યુએન)નો દાવો છે કે, જવાહિરી અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડરની પાસે ક્યાંક રહે છે.
   - લિસ્ટમાં જવાહિરીના કેટલાંક મદદગારોના પણ નામ છે, જે તેની સાથે જ છૂપાયેલા છે.

   કેટલાં આતંકી અથવા સંગઠનોના નામ?

   - ડોન ન્યૂઝ અનુસાર, લિસ્ટમાં એ તમામના નામ સામેલ છે જે પાકિસ્તાનમાં છે, ત્યાંથી સંચાલિત થઇ રહ્યા છે અથવા એવા સંગઠનો સાથે જોડાયેલા છે જે આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરી રહ્યા છે.

   આગળની સ્લાઇડમાં જાણો, પાકિસ્તાનના આ આતંકી સંગઠન છે લિસ્ટમાં

  • દાઉદ ઇબ્રાહિમ (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   દાઉદ ઇબ્રાહિમ (ફાઇલ)

  • હાફિઝ સઇદ (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાફિઝ સઇદ (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: These 139 people are identified as individuals who have lived in Pakistan or have operated from the country
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top