ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Trump administration said Russia must be convinced it would face unacceptably dire costs

  US: પરમાણુ નીતિમાં રશિયા પ્રત્યે કડક વલણ, NKoreaને ગણાવ્યું જોખમ

  divyabhaskar.com | Last Modified - Feb 03, 2018, 03:57 PM IST

  છેલ્લાં કેટલાંક વર્ષોમાં રશિયન ગતિવિધિઓના જવાબમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન પરમાણુ સંગ્રહને આધુનિક કરવાની સાથે નવા પરમાણુ હ
  • કેટલાંક વર્ષોમાં રશિયન ગતિવિધિઓના જવાબમાં ટ્રમ્પ સરકાર અમેરિકન પરમાણુ સંગ્રહને આધુનિક કરવાની સાથે નવા પરમાણુ  હથિયારોને વિકસિત કરવા ઇચ્છે છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેટલાંક વર્ષોમાં રશિયન ગતિવિધિઓના જવાબમાં ટ્રમ્પ સરકાર અમેરિકન પરમાણુ સંગ્રહને આધુનિક કરવાની સાથે નવા પરમાણુ હથિયારોને વિકસિત કરવા ઇચ્છે છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને શુક્રવારે જાહેરાત કરી છે કે, તે ઓબામા એડમિનિસ્ટ્રેશનની પરમાણુ નીતિનો મોટાંભાગનો હિસ્સો યથાવત રાખશે. પરંતુ રશિયા પ્રત્યે વધુ કડક વલણ રાખશે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં રશિયન ગતિવિધિઓના જવાબમાં ટ્રમ્પ સરકાર અમેરિકન પરમાણુ સંગ્રહને આધુનિક કરવાની સાથે નવા પરમાણુ હથિયારોને વિકસિત કરવા ઇચ્છે છે.

   પરમાણુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાનો છે

   - પેન્ટાગનમાં 2018 ન્યૂક્લિયર પોશ્ચર રિવ્યુ (NPR) જાહેર થયા બાદ ટ્રમ્પે કહ્યું કે, તેઓનું લક્ષ્ય આપણાં પરમાણું કમાન, નિયંત્રણ સંચાર, આપણી સેનાના ત્રણેય અંગો અને બેગણી ક્ષમતાવાળા વિમાનો અને પરમાણુ બુનિયાદી ઢાંચાને આધુનિક બનાવવાનું છે.
   - આ ક્ષમતાને વિકસિત કરવાની રણનીતિનો લક્ષ્ય પરમાણુ હથિયારના ઉપયોગની ક્ષમતાઓને ન્યૂયનતમ કરવાનો છે. આ સિવાય તે અમેરિકા, તેના સહયોગી અને ભાગીદારો વિરૂદ્ધ વ્યૂહાત્મક હુમલાઓને રોકવાની ક્ષમતાને પણ વધારશે.

   - એનપીઆરમાં પેન્ટાગનના પરમાણુ ઉદ્દેશ્યોની રૂપરેખાને દર્શાવવામાં આવી હતી અને 2010 બાદ તે પહેલીવાર જ્યારે મિલિટરીએ જણાવ્યું કે, તે કેવી રીતે આવનારા દાયકાઓમાં પરમાણુ હથિયારોના જોખમને જોશે.
   - આ અનુસાર, રશિયાને એ વાત માટે આશ્વાસન આપવું પડશે કે જો યુરોપમાં સીમિત પરમાણુ હુમલા પણ થાય છે, તો તેનાથી જોખમ વધી જશે.

   - રિવ્યુના 75 પેજના સંક્ષિપ્ત સારમાં નોર્થ કોરિયા, ઇરાન અને ચીન પ્રત્યે અમેરિકાની ચિંતાનો પણ ઉલ્લેખ છે. જેમાં રક્ષા સચિવ જિમ મેટિસે લખ્યું છે - આ રશિયાની ક્ષમતાના વિસ્તાર અને તેની કૂટનીતિનો જવાબ છે.

   - રિવ્યુમાં નોર્થ કોરિયાને અમેરિકા અને તેના સહયોગી દેશો માટે સ્પષ્ટ અને ગંભીર જોખમ ગણાવ્યું છે. સાથે જ ચેતવણી આપી છે કે, અમેરિકા અથવા તેના સહયોગીઓની વિરૂદ્ધ નોર્થ કોરિયાના કોઇ પણ પરમાણુ હુમલાના પરિણામ આ સત્તાનો અંત કરી દેશે.
   - આ સિવાય તેમાં અમેરિકાએ આતંકવાદી સંગઠનોને સમર્થન આપી રહેલા દેશોને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે, નવી પોલીસી શસ્ત્ર નિયંત્રણ અને પરમાણુ અપ્રસારની પણ અમારીને પ્રતિબદ્ધતાનું પૂર્નરાવર્તન કરે છે.
   - આ સાથે જ પરમાણુ પરિક્ષણો પર પ્રતિબંધ જાળવી રાખે છે અને પરમાણુ આતંકવાદને રોકવા, જાણકારી મેળવવા અને તેની ઉપર પ્રતિક્રિયા આપવાના પ્રયાસોમાં સુધારણા માટે પણ પ્રતિબદ્ધ છે.

  • રશિયાને એ વાત માટે આશ્વાસન આપવું પડશે કે જો યુરોપમાં સીમિત પરમાણુ હુમલા પણ થાય છે, તો તેનાથી જોખમ વધી જશે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રશિયાને એ વાત માટે આશ્વાસન આપવું પડશે કે જો યુરોપમાં સીમિત પરમાણુ હુમલા પણ થાય છે, તો તેનાથી જોખમ વધી જશે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને શુક્રવારે જાહેરાત કરી છે કે, તે ઓબામા એડમિનિસ્ટ્રેશનની પરમાણુ નીતિનો મોટાંભાગનો હિસ્સો યથાવત રાખશે. પરંતુ રશિયા પ્રત્યે વધુ કડક વલણ રાખશે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં રશિયન ગતિવિધિઓના જવાબમાં ટ્રમ્પ સરકાર અમેરિકન પરમાણુ સંગ્રહને આધુનિક કરવાની સાથે નવા પરમાણુ હથિયારોને વિકસિત કરવા ઇચ્છે છે.

   પરમાણુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાનો છે

   - પેન્ટાગનમાં 2018 ન્યૂક્લિયર પોશ્ચર રિવ્યુ (NPR) જાહેર થયા બાદ ટ્રમ્પે કહ્યું કે, તેઓનું લક્ષ્ય આપણાં પરમાણું કમાન, નિયંત્રણ સંચાર, આપણી સેનાના ત્રણેય અંગો અને બેગણી ક્ષમતાવાળા વિમાનો અને પરમાણુ બુનિયાદી ઢાંચાને આધુનિક બનાવવાનું છે.
   - આ ક્ષમતાને વિકસિત કરવાની રણનીતિનો લક્ષ્ય પરમાણુ હથિયારના ઉપયોગની ક્ષમતાઓને ન્યૂયનતમ કરવાનો છે. આ સિવાય તે અમેરિકા, તેના સહયોગી અને ભાગીદારો વિરૂદ્ધ વ્યૂહાત્મક હુમલાઓને રોકવાની ક્ષમતાને પણ વધારશે.

   - એનપીઆરમાં પેન્ટાગનના પરમાણુ ઉદ્દેશ્યોની રૂપરેખાને દર્શાવવામાં આવી હતી અને 2010 બાદ તે પહેલીવાર જ્યારે મિલિટરીએ જણાવ્યું કે, તે કેવી રીતે આવનારા દાયકાઓમાં પરમાણુ હથિયારોના જોખમને જોશે.
   - આ અનુસાર, રશિયાને એ વાત માટે આશ્વાસન આપવું પડશે કે જો યુરોપમાં સીમિત પરમાણુ હુમલા પણ થાય છે, તો તેનાથી જોખમ વધી જશે.

   - રિવ્યુના 75 પેજના સંક્ષિપ્ત સારમાં નોર્થ કોરિયા, ઇરાન અને ચીન પ્રત્યે અમેરિકાની ચિંતાનો પણ ઉલ્લેખ છે. જેમાં રક્ષા સચિવ જિમ મેટિસે લખ્યું છે - આ રશિયાની ક્ષમતાના વિસ્તાર અને તેની કૂટનીતિનો જવાબ છે.

   - રિવ્યુમાં નોર્થ કોરિયાને અમેરિકા અને તેના સહયોગી દેશો માટે સ્પષ્ટ અને ગંભીર જોખમ ગણાવ્યું છે. સાથે જ ચેતવણી આપી છે કે, અમેરિકા અથવા તેના સહયોગીઓની વિરૂદ્ધ નોર્થ કોરિયાના કોઇ પણ પરમાણુ હુમલાના પરિણામ આ સત્તાનો અંત કરી દેશે.
   - આ સિવાય તેમાં અમેરિકાએ આતંકવાદી સંગઠનોને સમર્થન આપી રહેલા દેશોને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે, નવી પોલીસી શસ્ત્ર નિયંત્રણ અને પરમાણુ અપ્રસારની પણ અમારીને પ્રતિબદ્ધતાનું પૂર્નરાવર્તન કરે છે.
   - આ સાથે જ પરમાણુ પરિક્ષણો પર પ્રતિબંધ જાળવી રાખે છે અને પરમાણુ આતંકવાદને રોકવા, જાણકારી મેળવવા અને તેની ઉપર પ્રતિક્રિયા આપવાના પ્રયાસોમાં સુધારણા માટે પણ પ્રતિબદ્ધ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Trump administration said Russia must be convinced it would face unacceptably dire costs
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `