-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
divyabhaskar.com | Last Modified - Mar 24, 2018, 07:17 PM IST
ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સેનામાં ટ્રાન્સજેન્ડર્સની ભરતી પર લગાવેલા વ્યાપક પ્રતિબંધ પર મંજૂરીની મહોર મારી દીધી છે. ટ્રમ્પે હવે ડિફેન્સ અને હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના મંત્રીઓએ આ મુદ્દે વિચાર કરવાનો મોકો આપ્યો છે. ટ્રમ્પે નવા મેમોરેન્ડમમાં ઓબામા પ્રશાસનમાં 2016માં સેનામાં ટ્રાન્સજેન્ડર્સની ભરતી માટે નિયમો બનાવ્યા હતા.
ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સને આપ્યો રિપોર્ટ
- અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (ડીઓડી)એ પ્રેસિડન્ટ ટ્રમ્પને એક રિપોર્ટ સોંપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, પોતાનું લિંગ પરિવર્તન કરનારા લોકોને સેનામાં ભરતી કરીને શારિરીક, માનસિક અને લિંગ આધારિક ધારકોમાં છૂટ આપવી સૈન્ય માટે યોગ્ય નિર્ણય નથી. આનાથી કારણ વગર સેના પર બોઝ વધે છે.
- રિપોર્ટમાં ડીઓડીએ જણાવ્યું કે, ટ્રાન્સજેન્ડર્સને સેનામાં ભરતી કરવાનો ઓબામા પ્રસાશનનો નિર્ણય 2016ના રેડ થિંક ટેંકની સ્ટડીનું પરિણામ હતું, જેમાં મોટી ભૂલો હતો.
- અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટે શુક્રવારે કહ્યું કે, સેનામાં ટ્રાન્સજેન્ડર્સની ભરતી અને સેવાઓ કોર્ટના આદેશ અનુસાર, પહેલેથી જ ચાલતી રહેશે. જો કે, આ વાત પર શંકા છે કે, નવા નિયમો ક્યારથી લાગુ કરવામાં આવશે.
- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાની સેનામાં અત્યાર સુધી અંદાજિત 4થી 10 હજાર ઓન ડ્યુટી ટ્રાન્સજેન્ડર્સ છે.