ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» President Donald Trump has again blamed India and China for his decision

  પેરિસ ક્લાઇમેટ ડીલથી US બહાર, ટ્રમ્પે ભારત અને ચીનને ગણાવ્યા દોષી

  divyabhaskar.com | Last Modified - Feb 25, 2018, 01:11 PM IST

  ટ્રમ્પે કહ્યું કે,આ સમજૂતી પર તેઓ નવેસરથી વાટાઘાટો માટે તૈયાર છે.
  • ટ્રમ્પે કહ્યું હતું કે, આ સમજૂતીથી અમેરિકાને અરબો ડોલરની કિંમત ચૂકવવી પડશે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રમ્પે કહ્યું હતું કે, આ સમજૂતીથી અમેરિકાને અરબો ડોલરની કિંમત ચૂકવવી પડશે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે ઐતિહાસિક પેરિસ ક્લાઇમેટ ડીલમાંથી બહાર નિકળવાના પોતાના નિર્ણય માટે એકવાર ફરીથી ભારત અને ચીનને જવાબદાર ઠેરવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, આ સમજૂતી અનુચિત હતી. તેમાં અમેરિકાએ એવા દેશો માટે કિંમત ચૂકવવી પડે છે જેમાં સૌથી વધુ ફાયદો થઇ રહ્યો હતો. ટ્રમ્પે ગયા વર્ષે જૂનમાં પેરિસ ડીલમાંથી બહાર નિકળવાની જાહેરાત કરી હતી.

   આ નિર્ણયથી નોકરીઓ થશે પ્રભાવિત

   - ટ્રમ્પે કહ્યું હતું કે, આ સમજૂતીથી અમેરિકાને અરબો ડોલરની કિંમત ચૂકવવી પડશે, નોકરીઓ પ્રભાવિત થશે અને તેલ, ગેસ, કોલસો અને મેન્યુફેક્ચરિંગ બિઝનેસ પ્રભાવિત થશે. આ સાથે જ તેઓએ કહ્યું હતું કે, આ સમજૂતી પર નવેસરથી વાટાઘાટો માટે તૈયાર છે.
   - થોડાં વર્ષો દરમિયાન 200થી વધુ દેશો આ સમજૂતીમાં સામેલ થયા છે.
   - ટ્રમ્પે કન્સર્વેટિવ પોલિટિકલ એક્શન કમિટીમાં પોતાના વ્યક્તવ્યમાં કહ્યું, અમે પેરિસ ક્લાઇમેટ ડીલને છોડી દીધી છે. આ ખૂબ જ ઘાતક હોત, તે આપણા દેશ માટે ખૂબ જ નુકસાનદાયક રહ્યું હોત.

   આગળની સ્લાઇડમાં જાણો, શું છે ટ્રમ્પની દલીલ...

  • ટ્રમ્પે એવી દલીલ કરી હતી કે, ચીન અને ભારતને પેરિસ સમજૂતીથી સૌથી વધારે ફાયદો છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રમ્પે એવી દલીલ કરી હતી કે, ચીન અને ભારતને પેરિસ સમજૂતીથી સૌથી વધારે ફાયદો છે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે ઐતિહાસિક પેરિસ ક્લાઇમેટ ડીલમાંથી બહાર નિકળવાના પોતાના નિર્ણય માટે એકવાર ફરીથી ભારત અને ચીનને જવાબદાર ઠેરવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, આ સમજૂતી અનુચિત હતી. તેમાં અમેરિકાએ એવા દેશો માટે કિંમત ચૂકવવી પડે છે જેમાં સૌથી વધુ ફાયદો થઇ રહ્યો હતો. ટ્રમ્પે ગયા વર્ષે જૂનમાં પેરિસ ડીલમાંથી બહાર નિકળવાની જાહેરાત કરી હતી.

   આ નિર્ણયથી નોકરીઓ થશે પ્રભાવિત

   - ટ્રમ્પે કહ્યું હતું કે, આ સમજૂતીથી અમેરિકાને અરબો ડોલરની કિંમત ચૂકવવી પડશે, નોકરીઓ પ્રભાવિત થશે અને તેલ, ગેસ, કોલસો અને મેન્યુફેક્ચરિંગ બિઝનેસ પ્રભાવિત થશે. આ સાથે જ તેઓએ કહ્યું હતું કે, આ સમજૂતી પર નવેસરથી વાટાઘાટો માટે તૈયાર છે.
   - થોડાં વર્ષો દરમિયાન 200થી વધુ દેશો આ સમજૂતીમાં સામેલ થયા છે.
   - ટ્રમ્પે કન્સર્વેટિવ પોલિટિકલ એક્શન કમિટીમાં પોતાના વ્યક્તવ્યમાં કહ્યું, અમે પેરિસ ક્લાઇમેટ ડીલને છોડી દીધી છે. આ ખૂબ જ ઘાતક હોત, તે આપણા દેશ માટે ખૂબ જ નુકસાનદાયક રહ્યું હોત.

   આગળની સ્લાઇડમાં જાણો, શું છે ટ્રમ્પની દલીલ...

  No Comment
  Add Your Comments
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: President Donald Trump has again blamed India and China for his decision
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top