ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Trump administration has announced a new policy that makes very tough the procedure of issuing H-1B

  H1B વિઝા અપ્રૂવલની પોલિસી બની વધુ કડક, ભારતીય કંપનીઓની વધી મુશ્કેલીઓ

  divyabhaskar.com | Last Modified - Feb 23, 2018, 07:32 PM IST

  અમેરિકાની સરકાર તરફથી H1-B વિઝાના નિયમોને વધુ કડક બનાવવાથી ભારતીય આઇટી કંપનીઓ પર તેની અસર પડશે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને નવી પોલીસી હેઠળ એચ1 બી વિઝાના નિયમોને વધુ કડક બનાવી દીધા છે. આ નિર્ણયની અસર એવા કર્મચારીઓ ઉપર પડશે જે એક કરતા વધુ ક્લાયન્ટ્સ માટે કામ કરી રહ્યા છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણયની અસર ભારતીય આઇટી કંપનીઓ અને તેમના કર્મચારીઓ પર પડશે તે વાત નક્કી છે. આ સમાચાર બાદ દિગ્ગજ આઇટી કંપનીઓના શૅર્સમાં પણ વેચાવલી જોવા મળી રહી છે.

   નવી પોલિસી હેઠળ થશે આવા ફેરફાર
   - નવી પોલીસી હેઠળ કંપનીઓએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે, તેઓના એચ1- બી કર્મચારી થર્ડ પાર્ટી વર્કસાઇટ પર કામ કરે છે. તેઓની પાસે ખાસ અને બિન-યોગ્યતાવાળું અસાઇન્ટમેન્ટ છે.
   - એચ1 બી પ્રોગ્રામ કંપનીઓને અસ્થાયી યુએસ વિઝા પ્રાપ્ત કરવાની અનુમતિ આપે છે જે હેઠળ એવા ક્ષેત્રો માટે હાઇ સ્કિલ્ડ પ્રોફેશનલ્સની નિયુક્તિ કરી શકાય ચે જ્યાં અમેરિકન પ્રોફેશનલ્સની ઉણપ છે.
   - ભારતીય આઇટી કંપનીઓ, જે એચ1-બી વિઝાનો લાભ લે છે, તેના તમામ કર્મચારીઓ થર્ડ પાર્ટી વર્કસાઇટ પર કામ કરે છે.
   - અમેરિકાની બેન્કિંગ, ટ્રાવેલ અને કોમર્શિયલ સર્વિસિસ પોતાનું કામ કરાવવા માટે ભારતના ઓનસાઇટ આઇટી કારીગરો પર નિર્ભર છે.

   નવી પોલીસીથી કેવા કર્મચારીઓ પર થશે અસર, જાણો આગળની સ્લાઇડમાં...

  • નવી પોલીસી હેઠળ એચ1 બી વિઝાનો વિસ્તાર હવે વધુ કડક થઇ ગયો છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   નવી પોલીસી હેઠળ એચ1 બી વિઝાનો વિસ્તાર હવે વધુ કડક થઇ ગયો છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને નવી પોલીસી હેઠળ એચ1 બી વિઝાના નિયમોને વધુ કડક બનાવી દીધા છે. આ નિર્ણયની અસર એવા કર્મચારીઓ ઉપર પડશે જે એક કરતા વધુ ક્લાયન્ટ્સ માટે કામ કરી રહ્યા છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણયની અસર ભારતીય આઇટી કંપનીઓ અને તેમના કર્મચારીઓ પર પડશે તે વાત નક્કી છે. આ સમાચાર બાદ દિગ્ગજ આઇટી કંપનીઓના શૅર્સમાં પણ વેચાવલી જોવા મળી રહી છે.

   નવી પોલિસી હેઠળ થશે આવા ફેરફાર
   - નવી પોલીસી હેઠળ કંપનીઓએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે, તેઓના એચ1- બી કર્મચારી થર્ડ પાર્ટી વર્કસાઇટ પર કામ કરે છે. તેઓની પાસે ખાસ અને બિન-યોગ્યતાવાળું અસાઇન્ટમેન્ટ છે.
   - એચ1 બી પ્રોગ્રામ કંપનીઓને અસ્થાયી યુએસ વિઝા પ્રાપ્ત કરવાની અનુમતિ આપે છે જે હેઠળ એવા ક્ષેત્રો માટે હાઇ સ્કિલ્ડ પ્રોફેશનલ્સની નિયુક્તિ કરી શકાય ચે જ્યાં અમેરિકન પ્રોફેશનલ્સની ઉણપ છે.
   - ભારતીય આઇટી કંપનીઓ, જે એચ1-બી વિઝાનો લાભ લે છે, તેના તમામ કર્મચારીઓ થર્ડ પાર્ટી વર્કસાઇટ પર કામ કરે છે.
   - અમેરિકાની બેન્કિંગ, ટ્રાવેલ અને કોમર્શિયલ સર્વિસિસ પોતાનું કામ કરાવવા માટે ભારતના ઓનસાઇટ આઇટી કારીગરો પર નિર્ભર છે.

   નવી પોલીસીથી કેવા કર્મચારીઓ પર થશે અસર, જાણો આગળની સ્લાઇડમાં...

  • આ સમાચાર બાદ દિગ્ગજ આઇટી કંપનીઓના શૅર્સમાં પણ વેચાવલી જોવા મળી રહી છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ સમાચાર બાદ દિગ્ગજ આઇટી કંપનીઓના શૅર્સમાં પણ વેચાવલી જોવા મળી રહી છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને નવી પોલીસી હેઠળ એચ1 બી વિઝાના નિયમોને વધુ કડક બનાવી દીધા છે. આ નિર્ણયની અસર એવા કર્મચારીઓ ઉપર પડશે જે એક કરતા વધુ ક્લાયન્ટ્સ માટે કામ કરી રહ્યા છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણયની અસર ભારતીય આઇટી કંપનીઓ અને તેમના કર્મચારીઓ પર પડશે તે વાત નક્કી છે. આ સમાચાર બાદ દિગ્ગજ આઇટી કંપનીઓના શૅર્સમાં પણ વેચાવલી જોવા મળી રહી છે.

   નવી પોલિસી હેઠળ થશે આવા ફેરફાર
   - નવી પોલીસી હેઠળ કંપનીઓએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે, તેઓના એચ1- બી કર્મચારી થર્ડ પાર્ટી વર્કસાઇટ પર કામ કરે છે. તેઓની પાસે ખાસ અને બિન-યોગ્યતાવાળું અસાઇન્ટમેન્ટ છે.
   - એચ1 બી પ્રોગ્રામ કંપનીઓને અસ્થાયી યુએસ વિઝા પ્રાપ્ત કરવાની અનુમતિ આપે છે જે હેઠળ એવા ક્ષેત્રો માટે હાઇ સ્કિલ્ડ પ્રોફેશનલ્સની નિયુક્તિ કરી શકાય ચે જ્યાં અમેરિકન પ્રોફેશનલ્સની ઉણપ છે.
   - ભારતીય આઇટી કંપનીઓ, જે એચ1-બી વિઝાનો લાભ લે છે, તેના તમામ કર્મચારીઓ થર્ડ પાર્ટી વર્કસાઇટ પર કામ કરે છે.
   - અમેરિકાની બેન્કિંગ, ટ્રાવેલ અને કોમર્શિયલ સર્વિસિસ પોતાનું કામ કરાવવા માટે ભારતના ઓનસાઇટ આઇટી કારીગરો પર નિર્ભર છે.

   નવી પોલીસીથી કેવા કર્મચારીઓ પર થશે અસર, જાણો આગળની સ્લાઇડમાં...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Trump administration has announced a new policy that makes very tough the procedure of issuing H-1B
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top