ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Second winter storm in a week covers Northeast in up to 14 inches of snow

  US: સપ્તાહમાંં બીજી વાર તોફાન, 7નાં મોત; ન્યૂયોર્કમાં 1 ફુટ બરફની ચાદર

  divyabhaskar.com | Last Modified - Mar 08, 2018, 12:51 PM IST

  નેશનલ વેધર સર્વિસે આજે ગુરૂવારે વાવાઝોડાંની આગાહી જાહેર કરી છે.
  • ન્યૂજર્સીની એક પ્રાથમિક સ્કૂલમાં વીજળી પડતાં શિક્ષિકાને ઇજા પહોંચી છે
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   ન્યૂજર્સીની એક પ્રાથમિક સ્કૂલમાં વીજળી પડતાં શિક્ષિકાને ઇજા પહોંચી છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના ઇસ્ટ કોસ્ટમાં એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં બીજી વાર બુધવારે બરફવર્ષા અને વાવાઝોડાંએ દસ્તક દીધી છે. વાવાઝોડાંના કારણે 2,700થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ફિલાડેલ્ફિયાથી ન્યૂયોર્ક સિટી સુધી વીજ પુરવઠો ખોરવાઇ જવાના કારણે અંદાજિત 6 કરોડ લોકો પ્રભાવિત થયા છે. મળતા અહેવાલો મુજબ, વાવાઝોડાંના કારણે 7 લોકોના મોત થયા છે.

   નોરિસ્ટર વાવાઝોડાંના કારણે હવામાનમાં ફેરફાર

   - અમેરિકાના ઇસ્ટ કોસ્ટ વિસ્તારમાં અંદાજિત એક અઠવાડિયામાં બીજી વાર બરફવર્ષા થઇ છે.
   - હવામાનમાં આ ફેરફાર નોરિસ્ટર તોફાનના કારણે આવ્યો છે. પ્રાથમિક સાવચેતીના પગલાંરૂપે 27,00 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે.
   - એક માત્ર ન્યૂયોર્કમાં જ 1900 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે.
   - આ વિસ્તારમાં ગયા અઠવાડિયે પણ બરફવર્ષા થઇ હતી. તે સમયે 5000થી વધારે ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી હતી.

   આજે પણ વાવાઝોડાંના આગાહી

   - રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ લોકોને ઘરમાં જ રહેવાની ચેતવણી આપી છે.

   - નેશનલ વેધર સર્વિસે આજે ગુરૂવારે વાવાઝોડાંની આગાહી જાહેર કરી છે.

   - વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, પેન્સિલ્વેનિયા, ન્યૂજર્સી અને ન્યૂયોર્ક સિટીમાં 14 ઇંચથી વધારે બરફ પડ્યો હતો.

   - આજે પણ અહીં ભારે બરફવર્ષા થવાની આગાહી છે.

   - મીડિયા રિપોર્ટ અનુસાર, ન્યૂયોર્ક સિટીમાં 8થી 12 ઇંચ સુધી બરફવર્ષા થઇ શકે છે. બોસ્ટન, ફિલાડેલ્ફિયા, ન્યૂયોર્ક, નેવાર્ક અને ન્યૂજર્સી એરપોર્ટ પર 27,00થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરી દેવામાં આવી છે.

   સાત લોકોનાં થયા મોત

   - અમેરિકાના પૂર્વ તટ વિસ્તારમાં 3 માર્ચથી બાદ બીજીવાર વાવાઝોડું આવ્યું છે. ત્યારબાદથી અહીંનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.
   - જેના કારણે વર્જીનિયા, ન્યૂયોર્ક, મેરીલેન્ડ, પેન્સિલવેનિયા અને કનેક્ટિકટમાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયા છે.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો...

  • વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, પેન્સિલ્વેનિયા, ન્યૂજર્સી અને ન્યૂયોર્ક સિટીમાં 14 ઇંચથી વધારે બરફ પડ્યો હતો.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, પેન્સિલ્વેનિયા, ન્યૂજર્સી અને ન્યૂયોર્ક સિટીમાં 14 ઇંચથી વધારે બરફ પડ્યો હતો.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના ઇસ્ટ કોસ્ટમાં એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં બીજી વાર બુધવારે બરફવર્ષા અને વાવાઝોડાંએ દસ્તક દીધી છે. વાવાઝોડાંના કારણે 2,700થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ફિલાડેલ્ફિયાથી ન્યૂયોર્ક સિટી સુધી વીજ પુરવઠો ખોરવાઇ જવાના કારણે અંદાજિત 6 કરોડ લોકો પ્રભાવિત થયા છે. મળતા અહેવાલો મુજબ, વાવાઝોડાંના કારણે 7 લોકોના મોત થયા છે.

   નોરિસ્ટર વાવાઝોડાંના કારણે હવામાનમાં ફેરફાર

   - અમેરિકાના ઇસ્ટ કોસ્ટ વિસ્તારમાં અંદાજિત એક અઠવાડિયામાં બીજી વાર બરફવર્ષા થઇ છે.
   - હવામાનમાં આ ફેરફાર નોરિસ્ટર તોફાનના કારણે આવ્યો છે. પ્રાથમિક સાવચેતીના પગલાંરૂપે 27,00 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે.
   - એક માત્ર ન્યૂયોર્કમાં જ 1900 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે.
   - આ વિસ્તારમાં ગયા અઠવાડિયે પણ બરફવર્ષા થઇ હતી. તે સમયે 5000થી વધારે ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી હતી.

   આજે પણ વાવાઝોડાંના આગાહી

   - રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ લોકોને ઘરમાં જ રહેવાની ચેતવણી આપી છે.

   - નેશનલ વેધર સર્વિસે આજે ગુરૂવારે વાવાઝોડાંની આગાહી જાહેર કરી છે.

   - વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, પેન્સિલ્વેનિયા, ન્યૂજર્સી અને ન્યૂયોર્ક સિટીમાં 14 ઇંચથી વધારે બરફ પડ્યો હતો.

   - આજે પણ અહીં ભારે બરફવર્ષા થવાની આગાહી છે.

   - મીડિયા રિપોર્ટ અનુસાર, ન્યૂયોર્ક સિટીમાં 8થી 12 ઇંચ સુધી બરફવર્ષા થઇ શકે છે. બોસ્ટન, ફિલાડેલ્ફિયા, ન્યૂયોર્ક, નેવાર્ક અને ન્યૂજર્સી એરપોર્ટ પર 27,00થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરી દેવામાં આવી છે.

   સાત લોકોનાં થયા મોત

   - અમેરિકાના પૂર્વ તટ વિસ્તારમાં 3 માર્ચથી બાદ બીજીવાર વાવાઝોડું આવ્યું છે. ત્યારબાદથી અહીંનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.
   - જેના કારણે વર્જીનિયા, ન્યૂયોર્ક, મેરીલેન્ડ, પેન્સિલવેનિયા અને કનેક્ટિકટમાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયા છે.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો...

  • અમેરિકાના ઇસ્ટ કોસ્ટ પર ભીષણ બરફવર્ષાનો પ્રકોપ યથાવત છે
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકાના ઇસ્ટ કોસ્ટ પર ભીષણ બરફવર્ષાનો પ્રકોપ યથાવત છે

  • મેચાચ્યુસેટ્સ અને રોડ દ્વિપ બંને સ્થળોએ 134 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   મેચાચ્યુસેટ્સ અને રોડ દ્વિપ બંને સ્થળોએ 134 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના ઇસ્ટ કોસ્ટમાં એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં બીજી વાર બુધવારે બરફવર્ષા અને વાવાઝોડાંએ દસ્તક દીધી છે. વાવાઝોડાંના કારણે 2,700થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ફિલાડેલ્ફિયાથી ન્યૂયોર્ક સિટી સુધી વીજ પુરવઠો ખોરવાઇ જવાના કારણે અંદાજિત 6 કરોડ લોકો પ્રભાવિત થયા છે. મળતા અહેવાલો મુજબ, વાવાઝોડાંના કારણે 7 લોકોના મોત થયા છે.

   નોરિસ્ટર વાવાઝોડાંના કારણે હવામાનમાં ફેરફાર

   - અમેરિકાના ઇસ્ટ કોસ્ટ વિસ્તારમાં અંદાજિત એક અઠવાડિયામાં બીજી વાર બરફવર્ષા થઇ છે.
   - હવામાનમાં આ ફેરફાર નોરિસ્ટર તોફાનના કારણે આવ્યો છે. પ્રાથમિક સાવચેતીના પગલાંરૂપે 27,00 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે.
   - એક માત્ર ન્યૂયોર્કમાં જ 1900 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે.
   - આ વિસ્તારમાં ગયા અઠવાડિયે પણ બરફવર્ષા થઇ હતી. તે સમયે 5000થી વધારે ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી હતી.

   આજે પણ વાવાઝોડાંના આગાહી

   - રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ લોકોને ઘરમાં જ રહેવાની ચેતવણી આપી છે.

   - નેશનલ વેધર સર્વિસે આજે ગુરૂવારે વાવાઝોડાંની આગાહી જાહેર કરી છે.

   - વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, પેન્સિલ્વેનિયા, ન્યૂજર્સી અને ન્યૂયોર્ક સિટીમાં 14 ઇંચથી વધારે બરફ પડ્યો હતો.

   - આજે પણ અહીં ભારે બરફવર્ષા થવાની આગાહી છે.

   - મીડિયા રિપોર્ટ અનુસાર, ન્યૂયોર્ક સિટીમાં 8થી 12 ઇંચ સુધી બરફવર્ષા થઇ શકે છે. બોસ્ટન, ફિલાડેલ્ફિયા, ન્યૂયોર્ક, નેવાર્ક અને ન્યૂજર્સી એરપોર્ટ પર 27,00થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરી દેવામાં આવી છે.

   સાત લોકોનાં થયા મોત

   - અમેરિકાના પૂર્વ તટ વિસ્તારમાં 3 માર્ચથી બાદ બીજીવાર વાવાઝોડું આવ્યું છે. ત્યારબાદથી અહીંનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.
   - જેના કારણે વર્જીનિયા, ન્યૂયોર્ક, મેરીલેન્ડ, પેન્સિલવેનિયા અને કનેક્ટિકટમાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયા છે.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો...

  • બાલ્ટમોરમાં એક 77 વર્ષીય મહિલાનું વાવાઝોડાંના કારણે મોત થયું છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાલ્ટમોરમાં એક 77 વર્ષીય મહિલાનું વાવાઝોડાંના કારણે મોત થયું છે.

  • જ્યારે રોડ દ્વિપ અને વર્જિનિયામાં અનુક્રમે એક 70 વર્ષીય વૃદ્ધ અને 44 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   જ્યારે રોડ દ્વિપ અને વર્જિનિયામાં અનુક્રમે એક 70 વર્ષીય વૃદ્ધ અને 44 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના ઇસ્ટ કોસ્ટમાં એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં બીજી વાર બુધવારે બરફવર્ષા અને વાવાઝોડાંએ દસ્તક દીધી છે. વાવાઝોડાંના કારણે 2,700થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ફિલાડેલ્ફિયાથી ન્યૂયોર્ક સિટી સુધી વીજ પુરવઠો ખોરવાઇ જવાના કારણે અંદાજિત 6 કરોડ લોકો પ્રભાવિત થયા છે. મળતા અહેવાલો મુજબ, વાવાઝોડાંના કારણે 7 લોકોના મોત થયા છે.

   નોરિસ્ટર વાવાઝોડાંના કારણે હવામાનમાં ફેરફાર

   - અમેરિકાના ઇસ્ટ કોસ્ટ વિસ્તારમાં અંદાજિત એક અઠવાડિયામાં બીજી વાર બરફવર્ષા થઇ છે.
   - હવામાનમાં આ ફેરફાર નોરિસ્ટર તોફાનના કારણે આવ્યો છે. પ્રાથમિક સાવચેતીના પગલાંરૂપે 27,00 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે.
   - એક માત્ર ન્યૂયોર્કમાં જ 1900 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે.
   - આ વિસ્તારમાં ગયા અઠવાડિયે પણ બરફવર્ષા થઇ હતી. તે સમયે 5000થી વધારે ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી હતી.

   આજે પણ વાવાઝોડાંના આગાહી

   - રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ લોકોને ઘરમાં જ રહેવાની ચેતવણી આપી છે.

   - નેશનલ વેધર સર્વિસે આજે ગુરૂવારે વાવાઝોડાંની આગાહી જાહેર કરી છે.

   - વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, પેન્સિલ્વેનિયા, ન્યૂજર્સી અને ન્યૂયોર્ક સિટીમાં 14 ઇંચથી વધારે બરફ પડ્યો હતો.

   - આજે પણ અહીં ભારે બરફવર્ષા થવાની આગાહી છે.

   - મીડિયા રિપોર્ટ અનુસાર, ન્યૂયોર્ક સિટીમાં 8થી 12 ઇંચ સુધી બરફવર્ષા થઇ શકે છે. બોસ્ટન, ફિલાડેલ્ફિયા, ન્યૂયોર્ક, નેવાર્ક અને ન્યૂજર્સી એરપોર્ટ પર 27,00થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરી દેવામાં આવી છે.

   સાત લોકોનાં થયા મોત

   - અમેરિકાના પૂર્વ તટ વિસ્તારમાં 3 માર્ચથી બાદ બીજીવાર વાવાઝોડું આવ્યું છે. ત્યારબાદથી અહીંનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.
   - જેના કારણે વર્જીનિયા, ન્યૂયોર્ક, મેરીલેન્ડ, પેન્સિલવેનિયા અને કનેક્ટિકટમાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયા છે.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો...

  • ન્યૂયોર્કના પુતનૈમ કાઉન્ટીમાં યુવક ઉંઘમાંથી ઉઠ્યો અને તેનું મોત નિપજ્યું હતું
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   ન્યૂયોર્કના પુતનૈમ કાઉન્ટીમાં યુવક ઉંઘમાંથી ઉઠ્યો અને તેનું મોત નિપજ્યું હતું

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના ઇસ્ટ કોસ્ટમાં એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં બીજી વાર બુધવારે બરફવર્ષા અને વાવાઝોડાંએ દસ્તક દીધી છે. વાવાઝોડાંના કારણે 2,700થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ફિલાડેલ્ફિયાથી ન્યૂયોર્ક સિટી સુધી વીજ પુરવઠો ખોરવાઇ જવાના કારણે અંદાજિત 6 કરોડ લોકો પ્રભાવિત થયા છે. મળતા અહેવાલો મુજબ, વાવાઝોડાંના કારણે 7 લોકોના મોત થયા છે.

   નોરિસ્ટર વાવાઝોડાંના કારણે હવામાનમાં ફેરફાર

   - અમેરિકાના ઇસ્ટ કોસ્ટ વિસ્તારમાં અંદાજિત એક અઠવાડિયામાં બીજી વાર બરફવર્ષા થઇ છે.
   - હવામાનમાં આ ફેરફાર નોરિસ્ટર તોફાનના કારણે આવ્યો છે. પ્રાથમિક સાવચેતીના પગલાંરૂપે 27,00 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે.
   - એક માત્ર ન્યૂયોર્કમાં જ 1900 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે.
   - આ વિસ્તારમાં ગયા અઠવાડિયે પણ બરફવર્ષા થઇ હતી. તે સમયે 5000થી વધારે ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી હતી.

   આજે પણ વાવાઝોડાંના આગાહી

   - રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ લોકોને ઘરમાં જ રહેવાની ચેતવણી આપી છે.

   - નેશનલ વેધર સર્વિસે આજે ગુરૂવારે વાવાઝોડાંની આગાહી જાહેર કરી છે.

   - વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, પેન્સિલ્વેનિયા, ન્યૂજર્સી અને ન્યૂયોર્ક સિટીમાં 14 ઇંચથી વધારે બરફ પડ્યો હતો.

   - આજે પણ અહીં ભારે બરફવર્ષા થવાની આગાહી છે.

   - મીડિયા રિપોર્ટ અનુસાર, ન્યૂયોર્ક સિટીમાં 8થી 12 ઇંચ સુધી બરફવર્ષા થઇ શકે છે. બોસ્ટન, ફિલાડેલ્ફિયા, ન્યૂયોર્ક, નેવાર્ક અને ન્યૂજર્સી એરપોર્ટ પર 27,00થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરી દેવામાં આવી છે.

   સાત લોકોનાં થયા મોત

   - અમેરિકાના પૂર્વ તટ વિસ્તારમાં 3 માર્ચથી બાદ બીજીવાર વાવાઝોડું આવ્યું છે. ત્યારબાદથી અહીંનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.
   - જેના કારણે વર્જીનિયા, ન્યૂયોર્ક, મેરીલેન્ડ, પેન્સિલવેનિયા અને કનેક્ટિકટમાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયા છે.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો...

  • પુતનૈમ કાઉન્ટીમાં વધુ એક યુવાનનું વૃક્ષ પડવાના કારણે મોત થયું છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   પુતનૈમ કાઉન્ટીમાં વધુ એક યુવાનનું વૃક્ષ પડવાના કારણે મોત થયું છે.

  • વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, આ અઠવાડિયાના અંત સુધી વાવાઝોડાં અને વરસાદનો પ્રકોપ યથાવત રહેશે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, આ અઠવાડિયાના અંત સુધી વાવાઝોડાં અને વરસાદનો પ્રકોપ યથાવત રહેશે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના ઇસ્ટ કોસ્ટમાં એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં બીજી વાર બુધવારે બરફવર્ષા અને વાવાઝોડાંએ દસ્તક દીધી છે. વાવાઝોડાંના કારણે 2,700થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ફિલાડેલ્ફિયાથી ન્યૂયોર્ક સિટી સુધી વીજ પુરવઠો ખોરવાઇ જવાના કારણે અંદાજિત 6 કરોડ લોકો પ્રભાવિત થયા છે. મળતા અહેવાલો મુજબ, વાવાઝોડાંના કારણે 7 લોકોના મોત થયા છે.

   નોરિસ્ટર વાવાઝોડાંના કારણે હવામાનમાં ફેરફાર

   - અમેરિકાના ઇસ્ટ કોસ્ટ વિસ્તારમાં અંદાજિત એક અઠવાડિયામાં બીજી વાર બરફવર્ષા થઇ છે.
   - હવામાનમાં આ ફેરફાર નોરિસ્ટર તોફાનના કારણે આવ્યો છે. પ્રાથમિક સાવચેતીના પગલાંરૂપે 27,00 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે.
   - એક માત્ર ન્યૂયોર્કમાં જ 1900 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે.
   - આ વિસ્તારમાં ગયા અઠવાડિયે પણ બરફવર્ષા થઇ હતી. તે સમયે 5000થી વધારે ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી હતી.

   આજે પણ વાવાઝોડાંના આગાહી

   - રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ લોકોને ઘરમાં જ રહેવાની ચેતવણી આપી છે.

   - નેશનલ વેધર સર્વિસે આજે ગુરૂવારે વાવાઝોડાંની આગાહી જાહેર કરી છે.

   - વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, પેન્સિલ્વેનિયા, ન્યૂજર્સી અને ન્યૂયોર્ક સિટીમાં 14 ઇંચથી વધારે બરફ પડ્યો હતો.

   - આજે પણ અહીં ભારે બરફવર્ષા થવાની આગાહી છે.

   - મીડિયા રિપોર્ટ અનુસાર, ન્યૂયોર્ક સિટીમાં 8થી 12 ઇંચ સુધી બરફવર્ષા થઇ શકે છે. બોસ્ટન, ફિલાડેલ્ફિયા, ન્યૂયોર્ક, નેવાર્ક અને ન્યૂજર્સી એરપોર્ટ પર 27,00થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરી દેવામાં આવી છે.

   સાત લોકોનાં થયા મોત

   - અમેરિકાના પૂર્વ તટ વિસ્તારમાં 3 માર્ચથી બાદ બીજીવાર વાવાઝોડું આવ્યું છે. ત્યારબાદથી અહીંનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.
   - જેના કારણે વર્જીનિયા, ન્યૂયોર્ક, મેરીલેન્ડ, પેન્સિલવેનિયા અને કનેક્ટિકટમાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયા છે.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો...

  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અધિકારીઓએ લોકોને પોતાના ઘરોમાં જ રહેવાનો આગ્રહ કર્યો છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અધિકારીઓએ લોકોને પોતાના ઘરોમાં જ રહેવાનો આગ્રહ કર્યો છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના ઇસ્ટ કોસ્ટમાં એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં બીજી વાર બુધવારે બરફવર્ષા અને વાવાઝોડાંએ દસ્તક દીધી છે. વાવાઝોડાંના કારણે 2,700થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ફિલાડેલ્ફિયાથી ન્યૂયોર્ક સિટી સુધી વીજ પુરવઠો ખોરવાઇ જવાના કારણે અંદાજિત 6 કરોડ લોકો પ્રભાવિત થયા છે. મળતા અહેવાલો મુજબ, વાવાઝોડાંના કારણે 7 લોકોના મોત થયા છે.

   નોરિસ્ટર વાવાઝોડાંના કારણે હવામાનમાં ફેરફાર

   - અમેરિકાના ઇસ્ટ કોસ્ટ વિસ્તારમાં અંદાજિત એક અઠવાડિયામાં બીજી વાર બરફવર્ષા થઇ છે.
   - હવામાનમાં આ ફેરફાર નોરિસ્ટર તોફાનના કારણે આવ્યો છે. પ્રાથમિક સાવચેતીના પગલાંરૂપે 27,00 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે.
   - એક માત્ર ન્યૂયોર્કમાં જ 1900 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે.
   - આ વિસ્તારમાં ગયા અઠવાડિયે પણ બરફવર્ષા થઇ હતી. તે સમયે 5000થી વધારે ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી હતી.

   આજે પણ વાવાઝોડાંના આગાહી

   - રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ લોકોને ઘરમાં જ રહેવાની ચેતવણી આપી છે.

   - નેશનલ વેધર સર્વિસે આજે ગુરૂવારે વાવાઝોડાંની આગાહી જાહેર કરી છે.

   - વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, પેન્સિલ્વેનિયા, ન્યૂજર્સી અને ન્યૂયોર્ક સિટીમાં 14 ઇંચથી વધારે બરફ પડ્યો હતો.

   - આજે પણ અહીં ભારે બરફવર્ષા થવાની આગાહી છે.

   - મીડિયા રિપોર્ટ અનુસાર, ન્યૂયોર્ક સિટીમાં 8થી 12 ઇંચ સુધી બરફવર્ષા થઇ શકે છે. બોસ્ટન, ફિલાડેલ્ફિયા, ન્યૂયોર્ક, નેવાર્ક અને ન્યૂજર્સી એરપોર્ટ પર 27,00થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરી દેવામાં આવી છે.

   સાત લોકોનાં થયા મોત

   - અમેરિકાના પૂર્વ તટ વિસ્તારમાં 3 માર્ચથી બાદ બીજીવાર વાવાઝોડું આવ્યું છે. ત્યારબાદથી અહીંનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.
   - જેના કારણે વર્જીનિયા, ન્યૂયોર્ક, મેરીલેન્ડ, પેન્સિલવેનિયા અને કનેક્ટિકટમાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયા છે.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Second winter storm in a week covers Northeast in up to 14 inches of snow
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `