ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» An army of a thousand migrants from Central America are marching through Mexico to the US

  અમેરિકામાં કોઇ પણ ભોગે આશ્રય મેળવવા હજારો માઇગ્રન્ટ્સ સડક પર ઉતર્યા

  divyabhaskar.com | Last Modified - Apr 01, 2018, 01:03 PM IST

  પ્રદર્શનકારીઓનું આ ગ્રુપ હાલ મેક્સિકો પહોંચ્યું છે, જ્યાં હજુ સુધી તેઓને અટકાવવાના પ્રયાસો થયા નથી
  • હોન્ડુરાસથી શરૂ થયેલી વિરોધી રેલી આજે રવિવારે મેક્સિકો પહોંચી છે, તેઓ કોઇ પણ ભોગે અમેરિકામાં પ્રવેશ ઇચ્છે છે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   હોન્ડુરાસથી શરૂ થયેલી વિરોધી રેલી આજે રવિવારે મેક્સિકો પહોંચી છે, તેઓ કોઇ પણ ભોગે અમેરિકામાં પ્રવેશ ઇચ્છે છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સેન્ટ્રલ અમેરિકાના હજારો માઇગ્રન્ટ્સ (સ્થળાંતરિતો)એ મેક્સિકોમાં ગત રવિવારથી રસ્તા પર દેખાવો કર્યા હતા. આ રેલીમાં સૌથી વધુ સંખ્યા હોન્ડૂરાસના લોકોની હતી. ઉલ્લેખનીય છે કે, ગત નવેમ્બર મહિનામાં અહીં યોજાયેલી ચૂંટણીમાં થયેલા વિવાદ બાદ સેન્ટ્રલ અમેરિકાના આ દેશમાં રાજકીય અંશાતિના કારણે અહીં અવાર-નવાર ગેંગવોરની ઘટનાઓ બનતી રહે છે. વિરોધ પ્રદર્શન કરીને આ માઇગ્રન્ટ્સ યુએસ બોર્ડરમાં જ વસવાટ કરવા ઇચ્છે છે. પ્રદર્શનકારીઓનું માનવું છે કે, તેઓ કાયદેસર કે ગેરકાયદેસર રીતે યુએસમાં શરણ લઇને જ રહેશે.

   હાલમાં મેક્સિકોમાં માર્ચ કરી રહ્યું છે ગ્રુપ

   - અંદાજિત સેન્ટ્રલ અમેરિકાના 1,200 માઇગ્રન્ટ્સ રવિવારે યુએસ પહોંચવા માટે પગપાળા જ માર્ચ શરૂ કરી દીધી છે.
   - આ દેખાવોમાં 80 ટકા માઇગ્રન્ટ્સ હોન્ડૂરાસના છે, જેઓ અહીંની રાજકીય અશાંતિ અને ગેંગવોરથી પરેશાન છે.
   - વિરોધ પ્રદર્શન માટેના આ ટ્રેકને પ્યુબ્લોસ સિન ફ્રોન્ટેરાસ દ્વારા ઓર્ગેનાઇઝ્ડ કરવામાં આવ્યો છે. પ્યુબ્લોસ સિન ફ્રોન્ટેરાસનો અર્થ થાય છે બોર્ડર વગરના લોકો.
   - ગત માર્ચ 25થી શરૂ થયેલી વિરોધ પ્રદર્શન માટેની રેલીમાં સામેલ થયેલા લોકો ટાઉન પ્લાઝાના રસ્તા ઉપર સૂવે છે, લોકલ ચર્ચ તરફથી મળેલું ચેરિટી ભોજન કરે છે અને વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે માલગાડીમાં બેસીને જીવના જોખમે પ્રવાસ કરી રહ્યા છે.
   - પ્રદર્શનકારીઓનું આ ગ્રુપ હાલ મેક્સિકો પહોંચ્યું છે.

   યુએસમાં કાયદેસર કે ગેરકાયદેસર રીતે આશ્રય લેવાનો છે પ્લાન

   - બઝફીડ ન્યૂઝના જણાવ્યા અનુસાર, ગત 25 માર્ચ, રવિવારથી શરૂ થયેલી આ વિરોધ પ્રદર્શન રેલીમાં 1,200 જેટલાં પુરૂષો, મહિલાઓ અને બાળકો જોડાયા છે. પીપલ વિથાઉટ બોર્ડર ઓર્ગેનાઇઝેશનના આયોજન હેઠળ તેઓ ઇમિગ્રેશન ચેકપોઇન્ટ્સ ક્રોસ કરશે.
   - આશ્વર્યની વાત એ છે કે, 90 ડિગ્રી ગરમી હોવા છતાં રેલીમાં પ્રદર્શનકારીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. હજુ સુધી મેક્સિકોમાં આ પ્રદર્શનકારીઓને કોઇ સ્થળે અટકાવવામાં આવ્યા નથી.
   - આ રેલી અને વિરોધ પ્રદર્શનનો મૂળ હેતુ બહારના દેશોમાંથી આવેલા લોકોને સેન્ટ્રલ અમેરિકામાં ગેંગવોર, સત્તાધારીઓની સાંઠગાંઠ સામે રક્ષણ મેળવવાનો છે.
   - આ રેલીમાં 80 ટકા લોકો હોન્ડુરાસથી જોડાયા છે. વિરોધ પ્રદર્શન હેઠળ તેઓ ગ્વાટેમાલાથી મેક્સિકો થઇને યુએસ બોર્ડર તરફ આગળ વધશે.

   સતત વધી રહેલા ક્રાઇમથી લોકો ત્રસ્ત

   - રેલીમાં એક મહિલાએ જણાવ્યું કે, હોન્ડૂરાસમાં ક્રાઇમ સતત વધી રહ્યો છે, જેના કારણે લોકોનું જીવન ત્રસ્ત છે. ગત નવેમ્બર મહિનામાં પ્રેસિડન્ટના શપથગ્રહણ બાદ પરિસ્થિતિ વધુ વણસી છે.
   - અહીં લોકોને પશુઓની જેમ મોતને ઘાટ ઉતારવામાં આવે છે, ગેંગવોર અને હિંસક ટોળાંઓ લોકોના ઘરોને લૂંટે છે. યુવાનો અને બાળકોને પણ ક્રૂરતાથી મારવામાં આવે છે.
   - વધુ એક પ્રદર્શનકારીએ જણાવ્યું કે, 'અમે લોકો એકસાથે મળીને જ ગેંગવોર અને રાજકીય અશાંતિ સામે લડત આપીશું. અમે એક બોર્ડર છોડીને બીજી બોર્ડરમાં જઇ રહ્યા છીએ. અમારાં અમેરિકા જવાના સપનાને પુરાં કરવા ઇચ્છીએ છીએ. રેલીમાં વિરોધ પ્રદર્શનકારીઓમાંથી ઘણાં લોકો અમેરિકા જવાના સપના સાથે જ પોતાનો દેશ છોડીને માઇગ્રેટ થયા હતા.'

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, વિરોધ પ્રદર્શનના PHOTOS...

  • એક પ્રદર્શનકારીએ જણાવ્યું કે, 'અમે લોકો એકસાથે મળીને જ ગેંગવોર અને રાજકીય અશાંતિ સામે લડત આપીશું.'
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક પ્રદર્શનકારીએ જણાવ્યું કે, 'અમે લોકો એકસાથે મળીને જ ગેંગવોર અને રાજકીય અશાંતિ સામે લડત આપીશું.'

  • ગત નવેમ્બર મહિનામાં પ્રેસિડન્ટના શપથગ્રહણ બાદ પરિસ્થિતિ વધુ વણસી છે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગત નવેમ્બર મહિનામાં પ્રેસિડન્ટના શપથગ્રહણ બાદ પરિસ્થિતિ વધુ વણસી છે.

  • વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે માલગાડીમાં બેસીને જીવના જોખમે પ્રવાસ કરી રહ્યા છે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે માલગાડીમાં બેસીને જીવના જોખમે પ્રવાસ કરી રહ્યા છે.

  • આ વિરોધ પ્રદર્શનમાં 80 ટકા માઇગ્રન્ટ્સ હોન્ડૂરાસના છે, જેઓ અહીંની રાજકીય અશાંતિ અને ગેંગવોરથી પરેશાન છે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ વિરોધ પ્રદર્શનમાં 80 ટકા માઇગ્રન્ટ્સ હોન્ડૂરાસના છે, જેઓ અહીંની રાજકીય અશાંતિ અને ગેંગવોરથી પરેશાન છે.

  • ગત 25 માર્ચ, રવિવારથી શરૂ થયેલી આ વિરોધ પ્રદર્શન રેલીમાં 1,200 જેટલાં પુરૂષો, મહિલાઓ અને બાળકો જોડાયા છે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગત 25 માર્ચ, રવિવારથી શરૂ થયેલી આ વિરોધ પ્રદર્શન રેલીમાં 1,200 જેટલાં પુરૂષો, મહિલાઓ અને બાળકો જોડાયા છે.

  • હજુ સુધી મેક્સિકોમાં આ પ્રદર્શનકારીઓને કોઇ સ્થળે અટકાવવામાં આવ્યા નથી.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   હજુ સુધી મેક્સિકોમાં આ પ્રદર્શનકારીઓને કોઇ સ્થળે અટકાવવામાં આવ્યા નથી.

  • 90 ડિગ્રી ગરમી હોવા છતાં રેલીમાં પ્રદર્શનકારીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   90 ડિગ્રી ગરમી હોવા છતાં રેલીમાં પ્રદર્શનકારીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: An army of a thousand migrants from Central America are marching through Mexico to the US
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top