-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
divyabhaskar.com | Last Modified - Mar 18, 2018, 04:19 PM IST
ઇન્ટરનેશનલ ડેસ્કઃ માર્કો રુબીયોથી સ્ટોર્મી ડેનિયલ્સ સુધી, અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના રસ્તામાં તેઓને ઉઘાડા પાડવા મથતાં અનેક અવરોધો છે. હવે ન્યૂયોર્કના એક આર્ટિસ્ટ બેરી બ્લિટે પણ ટ્રમ્પ અને મીડિયાના તીખા સંબંધો પર તેમની એક નગ્ન તસવીર કવર પેજ પર પ્રકાશિત કરી છે. ન્યૂયોર્કર મેગેઝીનનું નવું કવર 'એક્સપોઝ્ડ' ટાઇટલ સાથે પ્રકાશિત થયું છે. બ્લિટે આ નગ્ન તસવીરમાં ટ્રમ્પને લેક્ટર્ન (તકતી)ની પાછળ ઉભા રાખ્યા છે અને ટ્રમ્પની સામે મીડિયા જોઇ રહ્યું છે તેવું ચિત્ર બનાવ્યું છે.
પ્રેસિડન્ટે પણ ક્યારેક નગ્ન થવું પડે છે
- ન્યૂયોર્કરના આર્ટ ડાયરેક્ટર ફ્રેન્કોઇસ મોઉલીએ મેગેઝીન વેબસાઇટની એક પોસ્ટમાં લખ્યું છે કે, મેગેઝીનના કવર પેજ પર ટ્રમ્પની આ નગ્ન તસવીર સંત બોબ ડાયલેનના વાક્યની યાદ અપાવી જાય છે. જેમાં તેઓએ લખ્યું હતું, 'બધુ જ બરાબર છે મા (માત્ર મારું લોહી વહી રહ્યું છે) ક્યારેક યુનાઇટેડ સ્ટેટના પ્રેસિડન્ટને પણ નગ્ન અવસ્થામાં ઉભું રહેવું પડે છે.'
- ટ્રમ્પના કેટલાંક ચિત્રો વિશે બિલ્ટે વોશિંગ્ટન પોસ્ટમાં કહ્યું હતું કે, મને આ અત્યંત રસપ્રદ લાગે છે. હું દરેક વખતે ટ્રમ્પને વિઝ્યુઅલી ફ્રેશ અટેક કરું છું.
આગળની સ્લાઇડ્સમાં જાણો, 2016 કેમ યુવતી તરીકે રજૂ કર્યા હતા ટ્રમ્પને...

2016માં યુવતી તરીકે રજૂ કર્યા હતા ટ્રમ્પને
- જો કે, બિલ્ટે ટ્રમ્પને નગ્ન અવસ્થામાં કે વિચિત્ર રીતે રજૂ કર્યા હોય તેવો આ પહેલો કિસ્સો નથી.
- વર્ષ 2016માં પણ ટ્રમ્પ જ્યારે પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તરીકે જાહેર થયા ત્યારે બિલ્ટે ટ્રમ્પને 'મિસ સહાનુભૂતિ'ના ટાઇટલ હેઠળ એક બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવા જઇ રહેલી યુવતી તરીકે રજૂ કર્યા હતા.
- બિલ્ટે તેના પુસ્તક 'બિલ્ટ'માં સૌથી પહેલીવાર ટ્રમ્પને કવર પેજ પર આ પ્રકારે પ્રકાશિત કરવાના આઇડિયા વિશે જણાવ્યું છે. બિલ્ટે કહ્યું કે, ટ્રમ્પને પહેલીવાર જ્યારે પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે તેણે ભૂતપૂર્વ રિયાલિટી શોને ધ્યાનમાં રાખીને ટ્રમ્પનું ચિત્રણ કર્યુ હતું. જેમાં તેઓ ટોપલેસ મોડલ તરીકે પ્રેસિડન્ટ પદના પૂલમાં ડાઇવ કરવા જાય છે.
આગળની સ્લાઇડમાં જાણો, બિલ ક્લિન્ટનને કેવી રીતે પાડ્યા હતા ઉઘાડા...
ઇન્ટરનેશનલ ડેસ્કઃ માર્કો રુબીયોથી સ્ટોર્મી ડેનિયલ્સ સુધી, અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના રસ્તામાં તેઓને ઉઘાડા પાડવા મથતાં અનેક અવરોધો છે. હવે ન્યૂયોર્કના એક આર્ટિસ્ટ બેરી બ્લિટે પણ ટ્રમ્પ અને મીડિયાના તીખા સંબંધો પર તેમની એક નગ્ન તસવીર કવર પેજ પર પ્રકાશિત કરી છે. ન્યૂયોર્કર મેગેઝીનનું નવું કવર 'એક્સપોઝ્ડ' ટાઇટલ સાથે પ્રકાશિત થયું છે. બ્લિટે આ નગ્ન તસવીરમાં ટ્રમ્પને લેક્ટર્ન (તકતી)ની પાછળ ઉભા રાખ્યા છે અને ટ્રમ્પની સામે મીડિયા જોઇ રહ્યું છે તેવું ચિત્ર બનાવ્યું છે.
પ્રેસિડન્ટે પણ ક્યારેક નગ્ન થવું પડે છે
- ન્યૂયોર્કરના આર્ટ ડાયરેક્ટર ફ્રેન્કોઇસ મોઉલીએ મેગેઝીન વેબસાઇટની એક પોસ્ટમાં લખ્યું છે કે, મેગેઝીનના કવર પેજ પર ટ્રમ્પની આ નગ્ન તસવીર સંત બોબ ડાયલેનના વાક્યની યાદ અપાવી જાય છે. જેમાં તેઓએ લખ્યું હતું, 'બધુ જ બરાબર છે મા (માત્ર મારું લોહી વહી રહ્યું છે) ક્યારેક યુનાઇટેડ સ્ટેટના પ્રેસિડન્ટને પણ નગ્ન અવસ્થામાં ઉભું રહેવું પડે છે.'
- ટ્રમ્પના કેટલાંક ચિત્રો વિશે બિલ્ટે વોશિંગ્ટન પોસ્ટમાં કહ્યું હતું કે, મને આ અત્યંત રસપ્રદ લાગે છે. હું દરેક વખતે ટ્રમ્પને વિઝ્યુઅલી ફ્રેશ અટેક કરું છું.
આગળની સ્લાઇડ્સમાં જાણો, 2016 કેમ યુવતી તરીકે રજૂ કર્યા હતા ટ્રમ્પને...
બિલ ક્લિન્ટનને પાડ્યા હતા ઉઘાડા
- ન્યૂયોર્કર મેગેઝીનના જણાવ્યા અનુસાર, 90ના દાયકામાં પણ વધુ એક પ્રેસિડન્ટના મીડિયા સાથેના સંબંધોને આ જ પ્રકારે દર્શાવવામાં આવ્યા હતા. પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટનનું મોનિકા લેવિનસ્કાય સાથેનું સ્કેન્ડલ બહાર આવ્યું તે સમયે આર્ટ સ્પેઇગલમેને ક્લિન્ટનના પેન્ટની આસપાસ માઇક ફરતા હોય તેવું પેઇન્ટિંગ કવર પેજ પર પ્રકાશિત કર્યુ હતું.