ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» At least 500,000 people have fled Venezuela this year

  અહીં મોંઘવારી એ વટાવી તમામ હદો, લિટર દૂધના 80 હજાર રૂપિયા

  divyabhaskar.com | Last Modified - Feb 18, 2018, 06:17 PM IST

  અહીંની આર્થિક પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે, લોકો દેશ છોડીને ભાગવા વિવશ છે.
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વના સૌથી મોટાં તેલ ભંડારવાળા દેશોમાં જેની ગણતરી થાય છે, તેવા વેનેઝુએલાની આર્થિક પરિસ્થિતિ હાલ કથળી ગઇ છે. હાલના સમયમાં અહીં પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઇ ગઇ છે કે, લોકો દેશ છોડીને બોર્ડર નજીક આવેલા કોલંબિયા ભાગી જવા વિવશ છે. વળી, કોલંબિયાએ આ સંકટમાંથી ઉગરવા માટે વિશ્વ પાસે માનવીય આધાર પર મદદ માંગી છે. આ આર્થિક સંકટને લઇને બંને દેશો એકબીજાં પર આરોપ લગાવી રહ્યા છે. બંને દેશોએ હુમલાની પણ આશંકા વ્યક્ત કરી છે. કોલંબિયાએ દાવો કર્યો છે કે, અંદાજિત દસ લાખ લોકો વેનેઝુએલાથી અહીં આવી ગયા છે. અહીં વર્તમાન સમયમાં ખાવા-પીવાની ચીજોની સાથે સાથે દવાઓની પણ ભારે ઉણપ છે. ડોક્ટર પોતાના દર્દીઓને અન્ય દેશોમાં જઇને ઇલાજ કરાવવાની સલાહ આપી રહ્યા છે. સુરક્ષાની દ્રષ્ટીએ પણ વેનેઝુએલા આજે ખતરનાક દેશોમાં સામેલ છે. આ સિવાય અમેરિકાએ વેનેઝુએલામાં સેના દ્વારા તખ્તાપલટની આશંકા પણ વ્યક્ત કરી છે.

   80 હજાર રૂપિયે લીટર થયું દૂધ

   - કોલંબિયામાં શરણાર્થીઓની સંખ્યા વધવાના કારણે અહીં ખાદ્યાન્નનું સંકટ ઘેરાયું છે. અહીં દવાઓ અને ડોક્ટરોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.
   - સરકાર લોકોને સલાહ આપી રહી છે કે, તેઓ અન્ય દેશોમાં પોતાનો ઇલાજ કરાવે. વેનેઝુએલા લાંબા સમયથી આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે.
   - અહીંની મુદ્રાની કિંમત ઝડપથી ઘટવાના કારણે એક લીટર દૂધની કિંમત 80 હજાર રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગઇ છે.
   - એટલું જ નહીં, સ્થાનિક કરન્સીની કિંમતમાં ઘટાડો થવાના કારમે એક બ્રેડ હજારો રૂપિયામાં મળી રહી છે.
   - એક અંદાજ મુજબ કાચા તેલની કિંમતમાં ઘટાડાના કારણે વેનેઝુએલાની હાલત ખરાબ થઇ છે. આ સિવાય અહીં મીટની કિંમત ત્રણ લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, વેનેઝુએલામાં ઉભા થયેલા આર્થિક સંકટ વિશેની વધુ માહિતી...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: At least 500,000 people have fled Venezuela this year
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `