ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Teacher of Indian origin saved life of children during Florida school firing

  ફ્લોરિડા સ્કૂલ ફાયરિંગ: ભારતીય ટીચરની સૂઝબૂઝથી બચી ગયા બાળકો

  divyabhaskar.com | Last Modified - Feb 18, 2018, 10:08 AM IST

  સ્કૂલ પર એક પૂર્વ સ્ટુડન્ટ હુમલો કર્યો તો ટીચર શાંતિએ ક્લાસના પડદા ખેંચી લીધા હતા અને બારીઓને ઢાંકી દીધી હતી
  • ફ્લોરિડાના લોકોએ ટીચર શાંતિને 'બ્રેવ લેડી'નું નામ આપ્યું છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફ્લોરિડાના લોકોએ ટીચર શાંતિને 'બ્રેવ લેડી'નું નામ આપ્યું છે.

   ફ્લોરિડા: અહીંની હાઇસ્કૂલમાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા હુમલામાં 17 બાળકોના જીવ ચાલ્યા ગયા હતા. હુમલાનું ચિત્ર હજુ વધારે ભયાનક હોઇ શકતું હતું, જો ભારતીય મૂળની શાંતિ વિશ્વનાથન ગજબની સૂઝબૂઝ ન બતાવત. શાંતિ તે સ્કૂલમાં મેથ્સ ટીચર છે. જ્યારે સ્કૂલ પર એક પૂર્વ સ્ટુડન્ટ હુમલો કર્યો તો ટીચર શાંતિએ ક્લાસના પડદા ખેંચી લીધા હતા અને બારીઓને ઢાંકી દીધી હતી. સાથે જ તેમણે હુમલાખોરની ચાલને નિષ્ફળ બનાવતા કોઇપણ બાળકને ક્લાસરૂમની બહાર જવા દીધા ન હતા. એટલે સુધી કે શંકાને કારણે કમાન્ડોઝના આવવા પર પણ તેમણે ગેટ ન ખોલ્યો.

   બીજીવાર ફાયર અલાર્મ વાગવા પર શાંતિને થઇ હતી શંકા

   - 14 ફેબ્રુઆરીના રોજ જ્યારે સ્કૂલ પર હુમલો થયો તો શાંતિ રોજની જેમ પોતાના ક્લાસ લઇ રહી હતી. અચાનક સ્કૂલનું ફાયર એલાર્મ વાગ્યું. શાંતિ થોડીક સતર્ક થઇ.

   - બાળકોને લઇને તે બહાર નીકળે તે પહેલા બીજીવાર ફાયર એલાર્મ વાગ્યું. તેનાથી શાંતિને થોડી શંકા થઇ અને તેમણે બાળકોને ક્લાસમાં જ રોકાઇ જવા માટે કહ્યું. શાંતિની શંકા બરાબર હતી. સ્કૂલમાં આગ નહોતી લાગી, પરંતુ હુમલો થયો હતો.

   - ઉલ્લેખનીય છે કે 19 વર્ષના હુમલાખોર નિકોલસ ક્રૂઝે ફાયર અલાર્મ વગાડ્યું હતું, જેથી દરેક ક્લાસના બાળકો બહાર આવે અને તે તેમને આસાનીથી નિશાન બનાવી શકે.

   હુમલાખોરની નજરથી ક્લાસના બાળકોને બચાવ્યા

   - AR-15 અસોલ્ટ રાઇફલથી છૂટેલી ગોળીઓનો અવાજ સાંભળતાં જ શાંતિએ બાળકોને શાંત રહેવા અને તરત જ ફરસ પર સૂઇ જવા માટે કહ્યું. શાંતિએ ક્લાસરૂમના તમામ પડદા ખેંચી લીધા, જેથી બહારથી જોતા લાગે કે ક્લાસરૂમ બંધ છે અને અહીંયા કોઇ નથી. ક્લાસની એક બારીને તેમણે છાપાના પાનાથી ઢાંકી દીધી.

   - શાંતિની આ કોશિશ કામ કરી હઇ અને હુમલાખોરની નજરમાંથી આ ક્લાસના બાળકો બચી ગયા. થોડી જ વારમાં સ્વેટ કમાન્ડોની ટીમ પણ સ્કૂલ પર પહોંચી ગઇ અને હુમલો કરનાર પૂર્વ સ્ટુડન્ટને પકડી લેવામાં આવ્યો.

   કમાન્ડો માટે પણ ન ખોલ્યો ગેટ

   - આખી સ્કૂલની તલાશી લઇને કમાન્ડો શાંતિના ક્લાસ સુધી પણ પહોંચ્યા. તેમણે દરવાજો ખખડાવ્યો, પરંતુ શાંતિએ સ્વેટ ટીમ માટે પણ દરવાજો ન ખોલ્યો. કમાન્ડોએ બહારથી કહ્યું કે તેઓ સ્વેટ ટીમમાંથી છે અને બાળકોને સ્કૂલમાંથી સુરક્ષિત બહાર કાઢવા માટે આવ્યા છે.

   - શાંતિને એવી શંકા હતી કે હુમલાખોર કમાન્ડોનું નામ લઇને દરવાજો ખોલાવડાવવાની કોશિશ કરી રહ્યા છે. એટલે કમાન્ડોને તેમણે સ્પષ્ટ કહી દીધું, "દરવાજો નહીં ખૂલે. જો તમે સ્વેટ ટીમ હો તો દરવાજો તોડીને અંદર આવી જાઓ અથવા ક્લાસરૂમની ચાવી લાવીને દરવાજો ખોલી નાખો."

   - આખરે સ્વેટ ટીમે ચાવી લઇને દરવાજો ખોલ્યો અને શાંતિ તેમજ બાળકોને સ્કૂલની બહાર કાઢ્યા.

   ફ્લોરિડાના લોકોએ શાંતિને આપ્યો 'બ્રેવ લેડી'નું નામ

   - શાંતિની બહાદુરીનો કિસ્સો તેમના એક સ્ટુડન્ટની માતા ડૉન જર્બોએ ફ્લોરિડાના લોકલ મીડિયાને જણાવ્યો. જર્બોએ કહ્યું, "બાળકો મરાયા એ વાત સાચે જ દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ અમે ટીચર શાંતિના આભારી પણ છીએ. તેમની સ્ફૂર્તિ અને સમજદારીના કારણે અન્ય ઘણા બાળકોની જિંદગી બચી ગઇ." સ્કૂલ મેનેજમેન્ટ પણ શાંતિની બહાદુરીનો કિસ્સો લોકલ મીડિયાને શેર કરી રહ્યું છે. ફ્લોરિડાના લોકોએ શાંતિને 'બ્રેવ લેડી'નું નામ આપ્યું છે.

  • આ ઘટના મિયામીથી લગભગ 72 કિમી દૂર પાર્કલેન્ડ વિસ્તારના મારડોરી સ્ટોનમેન ડગલસ હાઇસ્કૂલમાં બની.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ ઘટના મિયામીથી લગભગ 72 કિમી દૂર પાર્કલેન્ડ વિસ્તારના મારડોરી સ્ટોનમેન ડગલસ હાઇસ્કૂલમાં બની.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Teacher of Indian origin saved life of children during Florida school firing
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `