ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» 11 sick after suspicious letter opened at US military base

  USમાં શંકાસ્પદ લેટરનો આતંક, મિલિટરી બેઝમાં 11 સૈનિકો બીમાર

  divyabhaskar.com | Last Modified - Feb 28, 2018, 02:01 PM IST

  આ એન્વેલપમાં કોઇ સંદિગ્ધ પદાર્થ હોવાની જણાવવામાં આવી રહ્યું છે
  • પીડિતોમાંથી ત્રણને ઇલાજ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે અને તેની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીડિતોમાંથી ત્રણને ઇલાજ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે અને તેની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ આર્લિગટન કાઉન્ટિના ફાયર ડિપાર્ટમેન્ટે ટ્વીટ કરીને કહ્યું હતું કે, સંદિગ્ધ લેટરથી બેઝ મેયર - હેન્ડરસન હોલની ઓફિશિયલ બિલ્ડિંગમાં ગભરાહટનો માહોલ હતો. અમેરિકાના વર્જિનિયાના મિલિટરી બેઝમાં એક સંદિગ્ધ લેટર ખોલ્યા બાદ 11 લોકો બીમાર પડી ગયા છે. આ એન્વેલપમાં કોઇ સંદિગ્ધ પદાર્થ હોવાની જણાવવામાં આવી રહ્યું છે.

   - સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, આર્લિગટન કાઉન્ટીના ફાયર ડિપાર્ટમેન્ટે ટ્વીટ કરી હતી કે, આ એન્વેલપથી બેઝ મેયર-હેન્ડરસન હોલમાં ગભરાટનો માહોલ છે. - ફાયર ડિપાર્ટમેન્ટ અનુસાર, પીડિતોમાંથી ત્રણને ઇલાજ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે અને તેની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
   - અમેરિકન નૌકાદળનું કહેવું છે કે, આ સંદિગ્ધ એન્વેલપ ફોર્ટ મેયરમાં આવ્યું હતું અને ત્યાં જ ખોલવામાં આવ્યું હતું. આ મામલે તપાસ ચાલી રહી છે.

   જૂનિયર ટ્રમ્પની પત્ની થઇ હતી બીમાર

   - ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ જૂનિયર ટ્રમ્પના ઘરે આવું જ કોઇ સંદિગ્ધ એન્વેલપ આવ્યું હતું. જે ટ્રમ્પની વાઇફ વેનેસા ટ્રમ્પે ખોલતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

  • જૂનિયર ટ્રમ્પ વાઇફ વેનેસા ટ્રમ્પ સાથે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જૂનિયર ટ્રમ્પ વાઇફ વેનેસા ટ્રમ્પ સાથે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ આર્લિગટન કાઉન્ટિના ફાયર ડિપાર્ટમેન્ટે ટ્વીટ કરીને કહ્યું હતું કે, સંદિગ્ધ લેટરથી બેઝ મેયર - હેન્ડરસન હોલની ઓફિશિયલ બિલ્ડિંગમાં ગભરાહટનો માહોલ હતો. અમેરિકાના વર્જિનિયાના મિલિટરી બેઝમાં એક સંદિગ્ધ લેટર ખોલ્યા બાદ 11 લોકો બીમાર પડી ગયા છે. આ એન્વેલપમાં કોઇ સંદિગ્ધ પદાર્થ હોવાની જણાવવામાં આવી રહ્યું છે.

   - સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, આર્લિગટન કાઉન્ટીના ફાયર ડિપાર્ટમેન્ટે ટ્વીટ કરી હતી કે, આ એન્વેલપથી બેઝ મેયર-હેન્ડરસન હોલમાં ગભરાટનો માહોલ છે. - ફાયર ડિપાર્ટમેન્ટ અનુસાર, પીડિતોમાંથી ત્રણને ઇલાજ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે અને તેની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
   - અમેરિકન નૌકાદળનું કહેવું છે કે, આ સંદિગ્ધ એન્વેલપ ફોર્ટ મેયરમાં આવ્યું હતું અને ત્યાં જ ખોલવામાં આવ્યું હતું. આ મામલે તપાસ ચાલી રહી છે.

   જૂનિયર ટ્રમ્પની પત્ની થઇ હતી બીમાર

   - ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ જૂનિયર ટ્રમ્પના ઘરે આવું જ કોઇ સંદિગ્ધ એન્વેલપ આવ્યું હતું. જે ટ્રમ્પની વાઇફ વેનેસા ટ્રમ્પે ખોલતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 11 sick after suspicious letter opened at US military base
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `