ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» ગ્રીન બેથી આવી રહેલા વાવાઝોડાંના કારણે અહીં 88.5 કિમી/કલાકની ઝડપે પવન | Authorities closed several highways in southwestern Minnesota

  USમાં સ્નો ઇમરજન્સી: 20 ઇંચ બરફવર્ષા, વાવાઝોડાંના કારણે 3નાં મોત

  divyabhaskar.com | Last Modified - Apr 15, 2018, 01:23 PM IST

  ગ્રીન બેથી આવી રહેલા વાવાઝોડાંના કારણે અહીં 88.5 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે
  • વાવાઝોડાં અને વરસાદના કારણે સેન્ટ્રલ યુએસમાં અત્યાર સુધી 3 લોકોનાં મોત થયા છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   વાવાઝોડાં અને વરસાદના કારણે સેન્ટ્રલ યુએસમાં અત્યાર સુધી 3 લોકોનાં મોત થયા છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ગલ્ફ કોસ્ટથી ગ્રેટ લેક્સ તરફ આવી રહેલી સ્ટોર્મ સિસ્ટમના કારણે સેન્ટ્રલ યુએસમાં ભારે બરફવર્ષા થઇ રહી છે. ભારે વરસાદ, વાવાઝોડાંના કારણે યુએસમાં અનેક ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે, હાઇ-વે પર વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે અને 3 લોકોનાં મોત થયા છે.

   400થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ

   - શનિવારે શિકાગોમાં બરફવર્ષાના કારણે 13 ઇંચ જેટલી બરફવર્ષા થઇ હતી. નોર્થ સેન્ટ્રલ યુએસના સ્ટેટ મિનેસોટામાં ઓથોરિટીએ અમુક હાઇવે બંધ કરી દીધા હતા.
   - નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, સાઉથ મિનેસોટા સહિતા મિનેપોલીસ, સેન્ટ પોલમાં આજે 20 ઇંચ જેટલી બરફવર્ષા થશે.
   - આ સિવાય આજે રવિવારે યુએસના મિનેસોટા, વિસ્કોસિન અને મિશગન સહિત ન્યૂયોર્ક સ્ટેટ અને ન્યૂ ઇંગ્લેન્ડમાં પણ ભારેથી અતિભારે બરફવર્ષા અને વાવાઝોડાંની શક્યતાઓ છે.

   શનિવારે 18 ઇંચ બરફ અને વાવાઝોડું

   - શનિવારે વિસ્કોન્સિનમાં 18 ઇંચ (46 સેમી) બરફવર્ષા થઇ હતી અને આજે રવિવારે અહીં 14 ઇંચ બરફ પડવાની શક્યતાઓ છે.
   - ગ્રીન બેથી આવી રહેલા વાવાઝોડાંના કારણે અહીં 88.5 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.
   - નેશનલ વેધર સર્વિસ અનુસાર, વિસ્કોન્સિનના લેક મિશિગન અને ઇલિનોઇસમાં દરિયાકાંઠા વિસ્તારમાં પૂર આવવાની શક્યતાઓ પણ છે. જ્યારે શિકાગોના રહેવાસીઓને ચેતવણી આપવામાં આવી છે કે, અહીં દરિયામાં 18 ફૂટ ઉંચા મોજાં ઉછળશે.
   - સાઉથ ડાકોટમાં શનિવારે 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો હતો. આ પરિસ્થિતિ આજે રવિવારે પણ યથાવત રહેશે.
   - સિઓક્સ ફોલ્સમાં વાહન-વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. ભારે બરફવર્ષાથી ધુમ્મસના કારણે અકસ્માતોની સંખ્યા વધવાની ચેતવણી આપવામાં આવી છે.

   મિશિગનમાં વીજ પુરવઠો ખોરવાયો

   - મિશિગનમાં વાવાઝોડાં અને વરસાદના કારણે હજારો ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે. સપ્તાહના અંતે વધુ વરસાદ અને વાવાઝોડાંની શક્યતાઓ છે.
   - વાવાઝોડાં અને વરસાદના કારણે સેન્ટ્રલ યુએસમાં અત્યાર સુધી 3 લોકોનાં મોત થયા છે. જ્યારે મુખ્ય હાઇવે પર અકસ્માતોની હારમાળા સર્જાઇ હતી.

  • ભારે બરફવર્ષાથી ધુમ્મસના કારણે અકસ્માતોની સંખ્યા વધવાની ચેતવણી આપવામાં આવી છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારે બરફવર્ષાથી ધુમ્મસના કારણે અકસ્માતોની સંખ્યા વધવાની ચેતવણી આપવામાં આવી છે

  • શિકાગોના રહેવાસીઓને ચેતવણી આપવામાં આવી છે કે, અહીં દરિયામાં 18 ફૂટ ઉંચા મોજાં ઉછળશે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   શિકાગોના રહેવાસીઓને ચેતવણી આપવામાં આવી છે કે, અહીં દરિયામાં 18 ફૂટ ઉંચા મોજાં ઉછળશે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ગલ્ફ કોસ્ટથી ગ્રેટ લેક્સ તરફ આવી રહેલી સ્ટોર્મ સિસ્ટમના કારણે સેન્ટ્રલ યુએસમાં ભારે બરફવર્ષા થઇ રહી છે. ભારે વરસાદ, વાવાઝોડાંના કારણે યુએસમાં અનેક ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે, હાઇ-વે પર વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે અને 3 લોકોનાં મોત થયા છે.

   400થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ

   - શનિવારે શિકાગોમાં બરફવર્ષાના કારણે 13 ઇંચ જેટલી બરફવર્ષા થઇ હતી. નોર્થ સેન્ટ્રલ યુએસના સ્ટેટ મિનેસોટામાં ઓથોરિટીએ અમુક હાઇવે બંધ કરી દીધા હતા.
   - નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, સાઉથ મિનેસોટા સહિતા મિનેપોલીસ, સેન્ટ પોલમાં આજે 20 ઇંચ જેટલી બરફવર્ષા થશે.
   - આ સિવાય આજે રવિવારે યુએસના મિનેસોટા, વિસ્કોસિન અને મિશગન સહિત ન્યૂયોર્ક સ્ટેટ અને ન્યૂ ઇંગ્લેન્ડમાં પણ ભારેથી અતિભારે બરફવર્ષા અને વાવાઝોડાંની શક્યતાઓ છે.

   શનિવારે 18 ઇંચ બરફ અને વાવાઝોડું

   - શનિવારે વિસ્કોન્સિનમાં 18 ઇંચ (46 સેમી) બરફવર્ષા થઇ હતી અને આજે રવિવારે અહીં 14 ઇંચ બરફ પડવાની શક્યતાઓ છે.
   - ગ્રીન બેથી આવી રહેલા વાવાઝોડાંના કારણે અહીં 88.5 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.
   - નેશનલ વેધર સર્વિસ અનુસાર, વિસ્કોન્સિનના લેક મિશિગન અને ઇલિનોઇસમાં દરિયાકાંઠા વિસ્તારમાં પૂર આવવાની શક્યતાઓ પણ છે. જ્યારે શિકાગોના રહેવાસીઓને ચેતવણી આપવામાં આવી છે કે, અહીં દરિયામાં 18 ફૂટ ઉંચા મોજાં ઉછળશે.
   - સાઉથ ડાકોટમાં શનિવારે 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો હતો. આ પરિસ્થિતિ આજે રવિવારે પણ યથાવત રહેશે.
   - સિઓક્સ ફોલ્સમાં વાહન-વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. ભારે બરફવર્ષાથી ધુમ્મસના કારણે અકસ્માતોની સંખ્યા વધવાની ચેતવણી આપવામાં આવી છે.

   મિશિગનમાં વીજ પુરવઠો ખોરવાયો

   - મિશિગનમાં વાવાઝોડાં અને વરસાદના કારણે હજારો ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે. સપ્તાહના અંતે વધુ વરસાદ અને વાવાઝોડાંની શક્યતાઓ છે.
   - વાવાઝોડાં અને વરસાદના કારણે સેન્ટ્રલ યુએસમાં અત્યાર સુધી 3 લોકોનાં મોત થયા છે. જ્યારે મુખ્ય હાઇવે પર અકસ્માતોની હારમાળા સર્જાઇ હતી.

  • ન્યૂયોર્ક સ્ટેટ અને ન્યૂ ઇંગ્લેન્ડમાં પણ ભારેથી અતિભારે બરફવર્ષા અને વાવાઝોડાંની શક્યતાઓ
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ન્યૂયોર્ક સ્ટેટ અને ન્યૂ ઇંગ્લેન્ડમાં પણ ભારેથી અતિભારે બરફવર્ષા અને વાવાઝોડાંની શક્યતાઓ

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ગલ્ફ કોસ્ટથી ગ્રેટ લેક્સ તરફ આવી રહેલી સ્ટોર્મ સિસ્ટમના કારણે સેન્ટ્રલ યુએસમાં ભારે બરફવર્ષા થઇ રહી છે. ભારે વરસાદ, વાવાઝોડાંના કારણે યુએસમાં અનેક ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે, હાઇ-વે પર વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે અને 3 લોકોનાં મોત થયા છે.

   400થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ

   - શનિવારે શિકાગોમાં બરફવર્ષાના કારણે 13 ઇંચ જેટલી બરફવર્ષા થઇ હતી. નોર્થ સેન્ટ્રલ યુએસના સ્ટેટ મિનેસોટામાં ઓથોરિટીએ અમુક હાઇવે બંધ કરી દીધા હતા.
   - નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, સાઉથ મિનેસોટા સહિતા મિનેપોલીસ, સેન્ટ પોલમાં આજે 20 ઇંચ જેટલી બરફવર્ષા થશે.
   - આ સિવાય આજે રવિવારે યુએસના મિનેસોટા, વિસ્કોસિન અને મિશગન સહિત ન્યૂયોર્ક સ્ટેટ અને ન્યૂ ઇંગ્લેન્ડમાં પણ ભારેથી અતિભારે બરફવર્ષા અને વાવાઝોડાંની શક્યતાઓ છે.

   શનિવારે 18 ઇંચ બરફ અને વાવાઝોડું

   - શનિવારે વિસ્કોન્સિનમાં 18 ઇંચ (46 સેમી) બરફવર્ષા થઇ હતી અને આજે રવિવારે અહીં 14 ઇંચ બરફ પડવાની શક્યતાઓ છે.
   - ગ્રીન બેથી આવી રહેલા વાવાઝોડાંના કારણે અહીં 88.5 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.
   - નેશનલ વેધર સર્વિસ અનુસાર, વિસ્કોન્સિનના લેક મિશિગન અને ઇલિનોઇસમાં દરિયાકાંઠા વિસ્તારમાં પૂર આવવાની શક્યતાઓ પણ છે. જ્યારે શિકાગોના રહેવાસીઓને ચેતવણી આપવામાં આવી છે કે, અહીં દરિયામાં 18 ફૂટ ઉંચા મોજાં ઉછળશે.
   - સાઉથ ડાકોટમાં શનિવારે 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો હતો. આ પરિસ્થિતિ આજે રવિવારે પણ યથાવત રહેશે.
   - સિઓક્સ ફોલ્સમાં વાહન-વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. ભારે બરફવર્ષાથી ધુમ્મસના કારણે અકસ્માતોની સંખ્યા વધવાની ચેતવણી આપવામાં આવી છે.

   મિશિગનમાં વીજ પુરવઠો ખોરવાયો

   - મિશિગનમાં વાવાઝોડાં અને વરસાદના કારણે હજારો ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે. સપ્તાહના અંતે વધુ વરસાદ અને વાવાઝોડાંની શક્યતાઓ છે.
   - વાવાઝોડાં અને વરસાદના કારણે સેન્ટ્રલ યુએસમાં અત્યાર સુધી 3 લોકોનાં મોત થયા છે. જ્યારે મુખ્ય હાઇવે પર અકસ્માતોની હારમાળા સર્જાઇ હતી.

  • નોર્થ સેન્ટ્રલ યુએસના સ્ટેટ મિનેસોટામાં ઓથોરિટીએ અમુક હાઇવે બંધ કરી દીધા હતા.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   નોર્થ સેન્ટ્રલ યુએસના સ્ટેટ મિનેસોટામાં ઓથોરિટીએ અમુક હાઇવે બંધ કરી દીધા હતા.

  • નેશનલ વેધર સર્વિસ અનુસાર, વિસ્કોન્સિનના લેક મિશિગન અને ઇલિનોઇસમાં દરિયાકાંઠા વિસ્તારમાં પૂર આવવાની શક્યતાઓ પણ છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   નેશનલ વેધર સર્વિસ અનુસાર, વિસ્કોન્સિનના લેક મિશિગન અને ઇલિનોઇસમાં દરિયાકાંઠા વિસ્તારમાં પૂર આવવાની શક્યતાઓ પણ છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ગલ્ફ કોસ્ટથી ગ્રેટ લેક્સ તરફ આવી રહેલી સ્ટોર્મ સિસ્ટમના કારણે સેન્ટ્રલ યુએસમાં ભારે બરફવર્ષા થઇ રહી છે. ભારે વરસાદ, વાવાઝોડાંના કારણે યુએસમાં અનેક ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે, હાઇ-વે પર વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે અને 3 લોકોનાં મોત થયા છે.

   400થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ

   - શનિવારે શિકાગોમાં બરફવર્ષાના કારણે 13 ઇંચ જેટલી બરફવર્ષા થઇ હતી. નોર્થ સેન્ટ્રલ યુએસના સ્ટેટ મિનેસોટામાં ઓથોરિટીએ અમુક હાઇવે બંધ કરી દીધા હતા.
   - નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, સાઉથ મિનેસોટા સહિતા મિનેપોલીસ, સેન્ટ પોલમાં આજે 20 ઇંચ જેટલી બરફવર્ષા થશે.
   - આ સિવાય આજે રવિવારે યુએસના મિનેસોટા, વિસ્કોસિન અને મિશગન સહિત ન્યૂયોર્ક સ્ટેટ અને ન્યૂ ઇંગ્લેન્ડમાં પણ ભારેથી અતિભારે બરફવર્ષા અને વાવાઝોડાંની શક્યતાઓ છે.

   શનિવારે 18 ઇંચ બરફ અને વાવાઝોડું

   - શનિવારે વિસ્કોન્સિનમાં 18 ઇંચ (46 સેમી) બરફવર્ષા થઇ હતી અને આજે રવિવારે અહીં 14 ઇંચ બરફ પડવાની શક્યતાઓ છે.
   - ગ્રીન બેથી આવી રહેલા વાવાઝોડાંના કારણે અહીં 88.5 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.
   - નેશનલ વેધર સર્વિસ અનુસાર, વિસ્કોન્સિનના લેક મિશિગન અને ઇલિનોઇસમાં દરિયાકાંઠા વિસ્તારમાં પૂર આવવાની શક્યતાઓ પણ છે. જ્યારે શિકાગોના રહેવાસીઓને ચેતવણી આપવામાં આવી છે કે, અહીં દરિયામાં 18 ફૂટ ઉંચા મોજાં ઉછળશે.
   - સાઉથ ડાકોટમાં શનિવારે 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો હતો. આ પરિસ્થિતિ આજે રવિવારે પણ યથાવત રહેશે.
   - સિઓક્સ ફોલ્સમાં વાહન-વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. ભારે બરફવર્ષાથી ધુમ્મસના કારણે અકસ્માતોની સંખ્યા વધવાની ચેતવણી આપવામાં આવી છે.

   મિશિગનમાં વીજ પુરવઠો ખોરવાયો

   - મિશિગનમાં વાવાઝોડાં અને વરસાદના કારણે હજારો ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે. સપ્તાહના અંતે વધુ વરસાદ અને વાવાઝોડાંની શક્યતાઓ છે.
   - વાવાઝોડાં અને વરસાદના કારણે સેન્ટ્રલ યુએસમાં અત્યાર સુધી 3 લોકોનાં મોત થયા છે. જ્યારે મુખ્ય હાઇવે પર અકસ્માતોની હારમાળા સર્જાઇ હતી.

  • મુખ્ય હાઇવે પર અકસ્માતોની હારમાળા સર્જાઇ હતી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   મુખ્ય હાઇવે પર અકસ્માતોની હારમાળા સર્જાઇ હતી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ગ્રીન બેથી આવી રહેલા વાવાઝોડાંના કારણે અહીં 88.5 કિમી/કલાકની ઝડપે પવન | Authorities closed several highways in southwestern Minnesota
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top