ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» March to stop gun violence in Washington and 800 places

  USમાં ગન કલ્ચર સામે 700 સ્થળે દેખાવો, વોશિંગ્ટનમાં 5 લાખનો વિરોધ

  Divyabhaskar.com | Last Modified - Mar 25, 2018, 09:35 AM IST

  વોશિંગ્ટન ઉપરાંત સમગ્ર અમેરિકામાં 700થી વધુ જગ્યાઓ પર પ્રદર્શન થયાં હતા.
  • અમેરિકાના ફ્લોરિડાની સ્કૂલમાં 40 દિવસ પહેલાં થયેલી ફાયરિંગમાં 17 બાળકોના મોત પછી હવે ગન કંટ્રોલની માંગને લઈને શરૂ થયેલું પ્રદર્શન શનિવારે ઐતિહાસિક માર્ચમાં બદલાય ગયું
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકાના ફ્લોરિડાની સ્કૂલમાં 40 દિવસ પહેલાં થયેલી ફાયરિંગમાં 17 બાળકોના મોત પછી હવે ગન કંટ્રોલની માંગને લઈને શરૂ થયેલું પ્રદર્શન શનિવારે ઐતિહાસિક માર્ચમાં બદલાય ગયું

   વોશિંગ્ટનઃ અમેરિકાના ફ્લોરિડાની સ્કૂલમાં 40 દિવસ પહેલાં થયેલી ફાયરિંગમાં 17 બાળકોના મોત પછી હવે ગન કંટ્રોલની માંગને લઈને શરૂ થયેલું પ્રદર્શન શનિવારે ઐતિહાસિક માર્ચમાં બદલાય ગયું. ગન કલ્ચર વિરૂદ્ધ વોશિંગ્ટનમાં અત્યારસુધીમાં વિશ્વની સૌથી મોટી માર્ચ નીકળી. આ રેલીમાં 5 લાખથી વધુ લોકો સામેલ થયાં હતા. વોશિંગ્ટન ઉપરાંત સમગ્ર અમેરિકામાં 700થી વધુ જગ્યાઓ પર પ્રદર્શન થયાં હતા. બ્રિટનમાં લંડન, જાપાનના ટોક્યો, ઓસ્ટ્રેલિયાના સિડની, ભારતમાં મુંબઈ સહિત વિશ્વના 100 શહેરોમાં ગન કંટ્રોલની માંગને લઈને પ્રદર્શનો થયાં હતા.

   વ્હાઈટ હાઉસે છાત્રોની હિંમતની પ્રશંસા કરી

   - વ્હાઈટ હાઉસના પ્રવક્તા જૈક પાર્કિન્સને છાત્રોની પ્રશંસા કરતાં કહ્યું કે, "અમે તે તમામ અમેરિકનો પ્રશંસા કરીએ છીએ જે પોતાની અભિવ્યક્તિની આઝાદીનો ઉપયોગ કરે છે." તે સાથે જ તેઓએ ગન કંટ્રોલ માટે અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પે ઉઠાવેલાં પગલાંઓની પણ માહિતી આપી.
   - ટ્રમ્પ ગન કંટ્રોલના મામલે કડક પગલાં ભરવાની વાત કરી ચુક્યાં છે. ટ્રમ્પ બમ્પ સ્ટોક (એવાં ઉપકરણ જેનાથી રાયફલ મશીન ગનની જેમ ગોળીબારી કરે છે) અને સ્કૂલોની સિક્યોરિટી વધારવા માટે ટીચર્સ અને છાત્રોને ટ્રેનિંગ આપવાની વાત કરી ચુક્યાં છે.

   છાત્રોને મળી રહ્યો છે સેલિબ્રિટીઝનો સપોર્ટ

   - શનિવારે રેલી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ગન કલ્ચર વિરૂદ્ધ પ્રદર્શન કરવા માટે એકઠાં થયા હતા. જેમાં કેટલીક મોટી સેલિબ્રિટીઝે પણ છાત્રોને સાથ આપ્યો.
   - ગાયક આરિયાન ગ્રાંડ, માઈલી સાયરસ અને લિન મિરાંડા જેવી સેલિબ્રિટીઝે અમેરિકાની કેપિટલ બિલ્ડિંગની સામે સ્ટેજ પરફોર્મન્સ આપી છાત્રોનો જુસ્સો વધાર્યો હતો.

   ગન કલ્ચર ખતમ કરવા ઓબામા રડી પડ્યાં હતા

   - ત્રણ વર્ષ પહેલાં ઓરેગનની કોલેજમાં નવ લોકોની હત્યા પછી તે સમયના પ્રેસિડન્ટ બરાક ઓબામા રડી પડ્યાં હતા. અમેરિકી કોંગ્રેસના 70% સાંસદ હથિયારોના સમર્થક હતા. પરિણામે ઓબામા આ અંગે કંઈજ કરી શક્યા ન હતા.
   - તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત મહિને ફલોરિડાની સ્કૂલમાં શૂટિંગથી પીડિત પરિવારોની મુલાકાતમાં કહ્યું હતું કે- ફાયરિંગની ઘટનાઓ સામે લડી લેવા માટે ટીચરના હાથમાં બંદૂક આપી દઈશું.

   2.5 લાખ કરોડની જ ગન ઈન્ડસ્ટ્રી

   - અમેરિકામાં ગન કલ્ચરનું કારણ આર્મ લોબી છે, જે પોલિસી પ્રભાવિત કરે છે
   - ગન ઈન્ડસ્ટ્રીમાં દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયાનો વ્યવસાય છે. 2.65 લાખ લોકો જોડાયેલા છે.
   - 51 વર્ષમાં શૂટિંગમાં 15 લાખ જીવ ગયાં. 2018માં સ્કૂલોમાં 20 વખત ફાયરિંગ થયું.
   - 9/11 પછી ફાયરિંગની 400થી વધુ ઘટનાઓ થઈ. સ્કૂલ સૌથી વધુ નિશાને બની.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • શનિવારે રેલી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ગન કલ્ચર વિરૂદ્ધ પ્રદર્શન કરવા માટે એકઠાં થયા હતા. જેમાં કેટલીક મોટી સેલિબ્રિટીઝે પણ છાત્રોને સાથ આપ્યો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   શનિવારે રેલી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ગન કલ્ચર વિરૂદ્ધ પ્રદર્શન કરવા માટે એકઠાં થયા હતા. જેમાં કેટલીક મોટી સેલિબ્રિટીઝે પણ છાત્રોને સાથ આપ્યો

   વોશિંગ્ટનઃ અમેરિકાના ફ્લોરિડાની સ્કૂલમાં 40 દિવસ પહેલાં થયેલી ફાયરિંગમાં 17 બાળકોના મોત પછી હવે ગન કંટ્રોલની માંગને લઈને શરૂ થયેલું પ્રદર્શન શનિવારે ઐતિહાસિક માર્ચમાં બદલાય ગયું. ગન કલ્ચર વિરૂદ્ધ વોશિંગ્ટનમાં અત્યારસુધીમાં વિશ્વની સૌથી મોટી માર્ચ નીકળી. આ રેલીમાં 5 લાખથી વધુ લોકો સામેલ થયાં હતા. વોશિંગ્ટન ઉપરાંત સમગ્ર અમેરિકામાં 700થી વધુ જગ્યાઓ પર પ્રદર્શન થયાં હતા. બ્રિટનમાં લંડન, જાપાનના ટોક્યો, ઓસ્ટ્રેલિયાના સિડની, ભારતમાં મુંબઈ સહિત વિશ્વના 100 શહેરોમાં ગન કંટ્રોલની માંગને લઈને પ્રદર્શનો થયાં હતા.

   વ્હાઈટ હાઉસે છાત્રોની હિંમતની પ્રશંસા કરી

   - વ્હાઈટ હાઉસના પ્રવક્તા જૈક પાર્કિન્સને છાત્રોની પ્રશંસા કરતાં કહ્યું કે, "અમે તે તમામ અમેરિકનો પ્રશંસા કરીએ છીએ જે પોતાની અભિવ્યક્તિની આઝાદીનો ઉપયોગ કરે છે." તે સાથે જ તેઓએ ગન કંટ્રોલ માટે અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પે ઉઠાવેલાં પગલાંઓની પણ માહિતી આપી.
   - ટ્રમ્પ ગન કંટ્રોલના મામલે કડક પગલાં ભરવાની વાત કરી ચુક્યાં છે. ટ્રમ્પ બમ્પ સ્ટોક (એવાં ઉપકરણ જેનાથી રાયફલ મશીન ગનની જેમ ગોળીબારી કરે છે) અને સ્કૂલોની સિક્યોરિટી વધારવા માટે ટીચર્સ અને છાત્રોને ટ્રેનિંગ આપવાની વાત કરી ચુક્યાં છે.

   છાત્રોને મળી રહ્યો છે સેલિબ્રિટીઝનો સપોર્ટ

   - શનિવારે રેલી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ગન કલ્ચર વિરૂદ્ધ પ્રદર્શન કરવા માટે એકઠાં થયા હતા. જેમાં કેટલીક મોટી સેલિબ્રિટીઝે પણ છાત્રોને સાથ આપ્યો.
   - ગાયક આરિયાન ગ્રાંડ, માઈલી સાયરસ અને લિન મિરાંડા જેવી સેલિબ્રિટીઝે અમેરિકાની કેપિટલ બિલ્ડિંગની સામે સ્ટેજ પરફોર્મન્સ આપી છાત્રોનો જુસ્સો વધાર્યો હતો.

   ગન કલ્ચર ખતમ કરવા ઓબામા રડી પડ્યાં હતા

   - ત્રણ વર્ષ પહેલાં ઓરેગનની કોલેજમાં નવ લોકોની હત્યા પછી તે સમયના પ્રેસિડન્ટ બરાક ઓબામા રડી પડ્યાં હતા. અમેરિકી કોંગ્રેસના 70% સાંસદ હથિયારોના સમર્થક હતા. પરિણામે ઓબામા આ અંગે કંઈજ કરી શક્યા ન હતા.
   - તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત મહિને ફલોરિડાની સ્કૂલમાં શૂટિંગથી પીડિત પરિવારોની મુલાકાતમાં કહ્યું હતું કે- ફાયરિંગની ઘટનાઓ સામે લડી લેવા માટે ટીચરના હાથમાં બંદૂક આપી દઈશું.

   2.5 લાખ કરોડની જ ગન ઈન્ડસ્ટ્રી

   - અમેરિકામાં ગન કલ્ચરનું કારણ આર્મ લોબી છે, જે પોલિસી પ્રભાવિત કરે છે
   - ગન ઈન્ડસ્ટ્રીમાં દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયાનો વ્યવસાય છે. 2.65 લાખ લોકો જોડાયેલા છે.
   - 51 વર્ષમાં શૂટિંગમાં 15 લાખ જીવ ગયાં. 2018માં સ્કૂલોમાં 20 વખત ફાયરિંગ થયું.
   - 9/11 પછી ફાયરિંગની 400થી વધુ ઘટનાઓ થઈ. સ્કૂલ સૌથી વધુ નિશાને બની.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: March to stop gun violence in Washington and 800 places
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top